- વિજ્ઞાન અને ટેકનોલોજી
Deep fake: ડીપફેક કન્ટેન્ટને રોકવા માટે મોદી સરકાર સંસદમાં બિલ લાવી શકે છે
નવી દિલ્હી: સોશિયલ મીડિયા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજીના વિકાસ સાથે ફેક ઓનલાઈન કન્ટેન્ટ લોકો સુધી પહોંચી રહ્યું છે, ટેકનોલોજીના દુરુપયોગ પર રોક લગાવવા કેન્દ્રની મોદી સરકાર AI ડીપફેક વીડિયો અને અન્ય ફેક ઓનલાઈન કન્ટેન્ટને રોકવા માટે સંસદના આગામી સત્રમાં…
- મનોરંજન
…..જ્યારે માધુરીની ખૂબસુરતી અજય દેવગન માટે બની પરેશાની
અજય દેવગને તેની કારકિર્દીમાં અત્યાર સુધી અનેક ટોપની હિરોઇન સાથે કામ કર્યું છે, જેમાંથી એક માધુરી દિક્ષીત પણ છે. માધુરીએ પોતાની સુંદરતા અને ડાન્સની નિપુણતાથી 90ના દાયકામાં સિનેમા પર રાજ કર્યું હતું. તેની એક્ટિંગ પર ચાહકો જ નહીં બોલિવૂડના ઘણા…
- આપણું ગુજરાત
Rajkot ના ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળના બે સ્વામી પર દુષ્કર્મની ફરિયાદ
અમદાવાદ : ગુજરાતના રાજકોટના(Rajkot)ઉપલેટાના ભાયાવદરના ખીરસરા સ્વામિનારાયણ (Swaminarayan)ગુરુકુળના બે સ્વામી પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં સ્વામી દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી મહિલા પર દુષ્કર્મ આચરતા હોવાની બાબત સામે આવી છે. રાજકોટની મહિલાએ ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ગુરૂકુળના બે સ્વામી વિરુદ્ધ દુષ્કર્મની…
- નેશનલ
વંદે ભારત સ્લીપર ટ્રેન અંગે રેલવે પ્રધાનની મોટી જાહેરાત, આ તારીખ થશે ટ્રાયલ રન, જુઓ તસ્વીરો
નવી દિલ્હી: મોદી સરકાર કેટલાક વર્ષોથી ભારતીય રેલવે(Indian Railway)ના આધુનિકરણ તરફ કામ કરી રહી છે. હવે ટૂંક સમયમાં ભારતીય રેલવે મંત્રાલય વંદે ભારત સ્લીપર ટ્રેન(Vande bharat sleeper train) લોન્ચ કરવા જઈ રહ્યું છે, ભારતીય રેલવે આવનાર દોઢ મહિનામાં ટ્રાયલ રન…
- નેશનલ
Amarnath Yatra પૂર્વે અમિત શાહની જમ્મુ કાશ્મીરમાં ઉચ્ચ સ્તરીય બેઠક, સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે
નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરમાં ચાર દિવસમાં ચાર આતંકી હુમલા થયા છે. આતંકીઓએ રિયાસી, કઠુઆ અને ડોડા જિલ્લામાં ચાર સ્થળોએ હુમલો કર્યો હતો. જેમાં નવ તીર્થયાત્રીઓ અને એક CRPF જવાનનું મોત થયું હતું. ખીણમાં આતંકી પ્રવુતિ નાબૂદ કરવા ગૃહમંત્રી અમિત શાહે…
- નેશનલ
Delhi માં હીટ વેવને લઇને એલર્ટ જાહેર, જાણો ઉત્તર ભારતના અન્ય રાજ્યોના હાલ
નવી દિલ્હી : દેશના અનેક રાજ્યોમાં ચોમાસાનું(Monsoon 2024) આગમન થયું છે. ત્યારે ઉત્તર ભારત હજુ પણ ગરમીની ચપેટમાં છે. જેમાં શનિવારે દિલ્હીમાં(Delhi)મહત્તમ તાપમાન 44.6 ડિગ્રી સેલ્સિયસ હતું. જે સામાન્ય કરતાં છ ડિગ્રી વધારે છે. અહીં લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી…
- નેશનલ
Indian Railway: ભારતીય રેવલેએ વધુ એક મોટી સિદ્ધિ મેળવી, આ કારણે ‘લિમ્કા બુક ઓફ રેકોર્ડ’માં નામ નોંધાયું
નવી દિલ્હી: ભારતીય રેલ્વે(Indian Railway)એ વધુ એક એક મોટી સિદ્ધિ મેળવી કરી છે. એક જાહેર સેવાના કાર્યક્રમોમાં એક સાથે અનેક સ્થળોએ સૌથી વધુ લોકો હાજરી બદલ ભારતીય રેલવેનું ‘લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ'(Limca Book of Records )માં નામ નોંધવામાં આવ્યું છે.…
- નેશનલ
Manipur Violence: મણિપુરના CM આવાસ પાસે ભીષણ આગ, પૂર્વ IAS ઓફિસરનું ઘર બળીને ખાખ
ઈન્ફાલ: મણિપુરમાં એક વર્ષથી વધુ સમયથી પ્રવર્તી રહેલી હિંસા અને તણાવ(Manipur Violence) એક ગંભીર ઘટના બની છે, ઇમ્ફાલ(Imphal)આવેલા મુખ્ય પ્રધાન નિવાસસ્થાન પાસે શનિવારે સાંજે ભીષણ આગ(Fire) લાગી હતી. આગની ઘટનાને કારણે તંત્ર દોડતું થઇ ગયું હતું. CMના સત્તાવાર નિવાસસ્થાન પાસે…
- આપણું ગુજરાત
Gujarat માં આગામી પાંચ દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)સતત અનુભવાતી ગરમીમાંથી લોકોને આંશિક રાહત મળી છે. જેમાં હવામાન વિભાગે આગામી સપ્તાહ દરમ્યાન રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની (Monsoon 2024) આગાહી કરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 25 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે ભાવનગરના 1 ઇંચથી…