- નેશનલ
આ કેન્દ્રીય પ્રધાનને ‘Beti Bachao , Beti Padhao’ લખતા પણ ના આવડ્યું! કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા
ધાર: કેન્દ્રીય પ્રધાન અને ભાજપના નેતા સાવિત્રી ઠાકુર (Savitri Thakur) હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાના કેન્દ્રમાં છે. મહિલા અને બાળ વિકાસ મત્રાલયના રાજ્ય પ્રધાનને લખતા પણ ના આવડતું હોવાના આરોપ લાગી રહ્યા છે. માહિતી મુજબ મધ્યપ્રદેશના ધાર(Dhar)માં બુધવારે ‘સ્કૂલ ચલો…
- ઇન્ટરનેશનલ
પુતિન-કિમ જોંગની મુલાકાતે કરી અમેરિકાની ઊંઘ હરામ, રશિયા અને ઉત્તર કોરિયા વચ્ચેની નવી ડીલથી ડરી દુનિયા
અમેરિકાના બે દુશ્મન દેશો ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની એક જાહેરાતે અમેરિકાની ઊંઘ હરામ કરી દીધી છે. પુતિનની ચીન મુલાકાત દરમિયાન રશિયા-ચીન તેમની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે સંમત થયા છે. ચીન અને રશિયા વચ્ચેની…
- નેશનલ
Delhi Heatwave: સ્મશાન બહાર મૃતદેહોની કતાર, ગરમીને કારણે 24 કલાકમાં એક જ હોસ્પિટલમાં 13ના મોત
નવી દિલ્હી: દિલ્હીમાં પડી રહેલી ભીષણ ગરમી (Delhi Heatwave) જીવલેણ સાબિત થઇ રહી છે. દિલ્હીમાં ગરમી અને હીટવેવની સ્થિતિ એવી છે કે અહીં લઘુત્તમ તાપમાન પણ 35.2 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે. સ્થિતિનો અંદાજ એના પરથી લગાવી શકાય છે…
- નેશનલ
Bihar Reservation: પટના હાઈકોર્ટે નીતિશ સરકારને આપ્યો ઝટકો, 65% અનામતનો નિર્ણય રદ કર્યો
પટના: બિહારમાં અનામત ક્વોટા (Bihar Reservation quota) બાબતે પટના હાઈકોર્ટ(Patna High court)એ નીતિશ સરકારને મોટો ઝટકો આપ્યો છે. હાઈકોર્ટે આજે EBC, SC અને ST માટે અનામત 65 ટકા કરવાના રાજ્ય સરકારના નિર્ણયને નાબુદ કરવાનો આદેશ આપ્યો છે. બિહાર સરકારે પછાત…
- નેશનલ
Hyderabad થી મલેશિયા જતા વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઇ, પાયલોટની સૂઝબૂઝથી 138 પ્રવાસીઓના જીવ બચ્યા
હૈદરાબાદ : તેલંગાણાના રાજીવ ગાંધી એરપોર્ટથી(Airport)ઉડાન ભરેલું વિમાન થોડીવાર પછી પરત ફર્યું. આ પ્લેન હૈદરાબાદથી (Hyderabad)મલેશિયાના કુઆલાલંપુર જવાનું હતું. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી બુધવારે મોડી રાત્રે વિમાને ટેકઓફ કર્યું હતું. પરંતુ થોડા સમય બાદ એન્જિનમાં ટેકનિકલ ખામી જણાતાં…
- આમચી મુંબઈ
કઈ ધાર્મિક સત્તા કહે છે કે Hijab પહેરવું ઇસ્લામનો આવશ્યક ભાગ છે?’ બોમ્બે હાઈકોર્ટે અરજદારોને આવો પ્રશ્ન કેમ પૂછ્યો
મુંબઈ: શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવાનો વિવાદ(Hijab Row) કર્ણાટકથી શરુ થયા બાદ દેશના ઘણા વિસ્તારોમાં પણ ઉઠ્યો છે, તાજેતરમાં મુંબઈની બે કોલેજોમાં હિજાબ પર પ્રતિબંધ મામલે વિવાદ થયો હતો. બોમ્બે હાઈકોર્ટ(Bombay High court)માં ચાલી રહેલા એક કેસમાં મુંબઈની એક કોલેજે બુધવારે…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા સાથી પક્ષે ભાજપનું વધાર્યું, ટેન્શન, કરી 100 સીટોની માંગણી
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા મહાયુતિ ગઠબંધનમાં સીટની વહેંચણીને લઈને હોબાળો ચાલી રહ્યો છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાના એક વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે તેમની પાર્ટીને મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકોમાંથી ઓછામાં ઓછી 100 બેઠકો પર ચૂંટણી લડવાની તક…
- સ્પોર્ટસ
યજમાન વેસ્ટ ઇન્ડિઝની આઠ મૅચની વિજયકૂચ અટકી, ઇંગ્લેન્ડની દમદાર જીત
ગ્રોઝ આઈલેટ: યજમાન વેસ્ટ ઈન્ડિઝ (20 ઓવરમાં 180/4)ને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડે (17.3 ઓવરમાં 181/2) ટી-20 વર્લ્ડ કપની સુપર-એઇટ મૅચમાં 15 બોલ બાકી રાખીને આઠ વિકેટના માર્જિનથી હરાવી દીધું હતું. એ સાથે, વેસ્ટ ઈન્ડિઝ છેલ્લી સતત આઠ ટી-20 મેચના વિજય સાથે…
- Uncategorized
PM Modi બે દિવસના કાશ્મીર પ્રવાસે, 1500 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે, Yoga Day ની ઉજવણીમાં ભાગ લેશે
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)આજથી જમ્મુ-કાશ્મીરની(Jammu Kashmir) બે દિવસીય મુલાકાતે છે. ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ તેમની જમ્મુ-કાશ્મીરની આ પ્રથમ મુલાકાત છે. ખાસ વાત એ છે કે પીએમ મોદી જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની(Yoga Day)ઉજવણીમાં પણ સામેલ થશે. તેઓ…
- આમચી મુંબઈ
IIT Bombay: રામાયણ પર આધારિત નાટક ભજવવા બદલ વિદ્યાર્થીઓ પર ભારે દંડ, હોસ્ટેલમાંથી પણ હાંકી કઢાયા
મુંબઈ: IIT Bombayના ઓપન એર થિયેટરમાં રામાયણના પત્રો પર આધારિત કથિત રીતે વાંધાજનક નાટક (Play on Ramayana) ભજવનારા વિદ્યાર્થીઓ સામે કડક પગલા ભરવામાં આવ્યા છે. સિનિયર વિદ્યાર્થીઓને 1.2 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, જ્યારે જુનિયર વિદ્યાર્થીઓને 40,000 રૂપિયાનો દંડ…