- આમચી મુંબઈ
મને દેવેન્દ્ર ફડણવીસના માણસે ખોટા એફિડેવિટ કરવા કહ્યું હતુંઃ જાણો કોણે કહ્યું ને ભાજપે શું જવાબ આપ્યો
મુંબઈઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ વિરુદ્ધ અનિલ દેશમુખે આપેલા નિવેદને બન્ને ગઠબંધનની છાવણીમાં ખળભળાટ ફેલાવી દીધો છે. મહાવિકાસ આઘાડી સરકારના કાર્યકાળમાં ગૃહ પ્રધાન રહી ચૂકેલા અને ઈડી તેમ જ સીબીઆઈની પૂછપરછ બાદ જેલા ભોગવી ચૂકેલા…
- ઇન્ટરનેશનલ
નેતન્યાહુનું અમરીકન સંસદમાં સંબોધન, વોશિંગ્ટનમાં અમેરિકાના રાષ્ટ્ર ધ્વજ સળગ્યા
વોશિંગ્ટન: ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ(Benjamin Netanyahu)એ ગઈ કાલે બુધવારે અમેરિકન સંસદ(US congress)માં કરેલા સંબોધનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, કેટલાક ટોચના સાંસદોએ નેતન્યાહૂના સંબોધનનો બહિષ્કાર કર્યો હતો. આ ઉપરાંત હજારો લોકોએ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. દેશની…
- સ્પોર્ટસ
નીતા અંબાણી બીજી વાર ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક કમિટીના સભ્યપદે ચૂંટાયાં
પૅરિસ: ફ્રાન્સના પાટનગર પૅરિસમાં એક તરફ ઑલિમ્પિક ગેમ્સના શાનદાર ઓપનિંગની તડામાર તૈયારીઓ થઈ ગઈ છે ત્યાં બીજી બાજુ રિલાયન્સ ફાઉન્ડેશનનાં સ્થાપક નીતા અંબાણી બીજી વખત ઇન્ટરનનૅશનલ ઑલિમ્પિક કમિટી (આઈઓસી)ના સભ્યપદે ચૂંટાયાં છે. નીતા અંબાણીને આઈઓસીના 142 સત્રમાં સર્વાનુમતે (100 ટકા…
- આપણું ગુજરાત
Rain in Gujarat: છેલ્લા 24 કલાકમાં 236 તાલુકામાં મેઘમહેર; સૌથી વધુ વરસાદ આણંદ અને વડોદરામાં
અમદાવાદઃ ગુજરાતમાં ગઈ કાલે ભારે વરસાદ વરસ્યો (Heavy rain in Gujarat) હતો. ગઈ કાલે બુધવારે સવારે છ વાગ્યાથી આજે ગુરૂવારે સવારના છ વાગે પુરા થતા છેલ્લા 24 કલાક સુધીમાં કુલ 236 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ મધ્ય ગુજરાતના…
- આપણું ગુજરાત
ગુજરાતમાં રેલવેના વિકાસ માટે આટલા કરોડની ફાળવણી, 87 સ્ટેશનો અમૃત સ્ટેશન બનશે
ગાંધીનગરઃ ગુજરાતમાં રેલવે પ્રોજેક્ટ્સ (Railway projects in Gujarat)માટે ફાળવણીમાં જંગી વધારો કરી આ વર્ષે રૂ. 8743 કરોડની ફાળવણી કરવામાં આવી છે. કેન્દ્રીય બજેટ 2024-25ની જોગવાઈઓ અંગે માહિતી આપતા કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ(Ashvini Vaishnav)એ જણાવ્યું હતું કે, વર્ષ 2009-2014 દરમિયાન…
- આમચી મુંબઈ
બિશ્નોઈ ગેંગ મુંબઈમાં વર્ચસ્વ જમાવવા પ્રયત્નો કરી રહી છે! સલમાન ખાન પર ફાયરીંગ કેસમાં ખુલાસો
મુંબઈ પોલીસના જણાવ્યા મુજબ કે જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નાના ભાઈ અનમોલ બિશ્નોઈએ શૂટર્સને સુચના આપી હતી કે, સલમાનને ડરાવવા માટે તેના ઘરની બહાર હવામાં ગોળીબાર કરવામાં આવે. પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટના મુંબઈમાં બિશ્નોઈ ગેંગનું વર્ચસ્વ સ્થાપિત કરવાની…
- નેશનલ
કંગના રનૌતનું સાંસદ પદ રદ થવું જોઈએ! હિમાચલ પ્રદેશ હાઈ કોર્ટમાં અરજી
શિમલા: હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ પરથી ભારતીય જનતા પાર્ટી(BJP)ના ઉમેદવાર કંગના રનૌતે (Kangana Ranaut) જીત મેળવી હતી અને લોકસભા પહોંચ્યા હતા, એવામાં મંડી બેઠક પર ચૂંટણીને રદ કરવા હાઈકોર્ટ (Himachal Pradesh high cour)માં અરજી કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને કારણે ફફડાટ, કુલ 118 શંકાસ્પદ કેસ, 41ના મોત
અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ(Chandipura Virus in Gujarat)નો કહેર યથાવત છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કુલ 118 શંકાસ્પદ કેસ નોંધાયા છે. શંકાસ્પદ પૈકી 23 કેસો હાલ પોઝિટિવ છે. અને કુલ 41 મોત થયા છે. ચાંદીપુરા વાયરસના કારણે હોસ્પિટલમાં 54 દર્દીઓ હાલ…
- મનોરંજન
આજે બોલિવૂડના આ દિગ્ગજ સ્વાભિમાની અભિનેતાનો જન્મ દિવસ, ઈન્દિરા ગાંધી પણ ના ઝુકાવી શક્યા
મુંબઈ: ભારતીય સિનેમાના ઈતિહાસમાં ઘણા મહાન કલાકારો થઇ ગયા, પરંતુ એ યાદીમાં મનોજ કુમાર (Manoj Kumar)નું નામ અલગ તારી આવે છે. હિન્દી ફિલ્મોને એક પછી એક શાનદાર ફિલ્મો આપનાર મનોજ કુમાર પોતાના સિદ્ધાંતો પર અડગ રહેવા માટે જાણીતા હતા. દરેક…
- નેશનલ
Supreme Court એ આપી હરિયાણા સરકારને રાહત, યથાસ્થિતિ જાળવી રાખવા આદેશ
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે(Supreme Court) શંભુ બોર્ડર કેસમાં હાલ યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે મોટા મુદ્દાઓ પર ધ્યાન આપવાની જરૂર છે. તટસ્થ વ્યક્તિઓએ ખેડૂતો સાથે વાત કરવી જોઈએ અને તેમની સમસ્યાઓ જાણવી જોઈએ. અમે આ…