- આપણું ગુજરાત
ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે નડિયાદમાં ધ્વજારોહણ કર્યું
નડિયાદ: દેશ આજે 15મી ઓગસ્ટ 2024ના રોજ 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. ત્યારે આજે સવારે રાજ્યકક્ષાનો પર્વ ખેડા જિલ્લાના નડિયાદ શહેરના કપડવંજ રોડ પર આવેલા SRP કેમ્પ ખાતે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યો છે. આજે આ પ્રસંગે…
- નેશનલ
મેડીકલ અભ્યાસ માટે લાલ કિલ્લા પરથી PM મોદીની મોટી જાહેરાત, આટલા હજાર બેઠકો વધશે
દિલ્હી: 78માં સ્વતંત્રતા દિવસ નિમિતે દિલ્હીના લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરતા વડા પ્રધાન મોદી(PM Modi Speech)એ મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશવાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે મહત્વની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે સરકાર આગામી પાંચ વર્ષમાં મેડિકલ અભ્યાસ માટે 75…
- આમચી મુંબઈ
ગણેશ મંડળો પર સરકાર મહેરબાન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આગામી દિવસોમાં થનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર ગણેશમંડળો પર મહેરબાન થઈ ગઈ છે. છેલ્લાં અનેક વર્ષોથી ગણેશોત્સવ મંડળ અને ગણેશોત્સવ સમન્વય સમિતિ દ્વારા કરવામાં આવતી માગણીને માન્ય રાખવામાં આવી છે. મોટા ગણેશમંડળોને ફાયરબ્રિગેડની સેવા નિ:શુલ્ક…
- આમચી મુંબઈ
પર્યાવરણપૂરક ગણેશોત્સવની ઊજવણી: સુધરાઈએ ૫,૭૭,૦૦૦ કિલો શાઢુ માટી આપી મફતમાં, માટી માટે ૭૦૦થી વધુ અરજી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મૂર્તિકારો પ્લાસ્ટર ઑફ પેરિસને બદલે શાઢુની માટીની મૂર્તિ બનાવે તે માટે તેમને પ્રોત્સાહન આપવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ તેમને મફતમાં શાઢુ માટી આપવાનો નિર્ણય લીધો હતો, જેને બહુ સારો પ્રતિસાદ મળ્યો છે. અત્યાર સુધી પાલિકા તરફથી ગણેશમૂર્તિકારોને ૫૭૭…
- ટોપ ન્યૂઝ
આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીઃ છેલ્લા 24 કલાકમાં 92 તાલુકામાં વરસાદ ખાબક્યો
અમદાવાદઃ ગુજરાતમાં આગામી છ દિવસ છૂટાછવાયા વરસાદી ઝાપટાંની આગાહી વચ્ચે આજે રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. હાલ એક સાયક્લોનિક સરક્યુલેશન શિફ્ટ થઇને સાઉથ ગુજરાત…
- નેશનલ
‘શાંતિથી બેસી રહેવું એ અમારા સંસ્કારમાં નથી…’ વડા પ્રધાન મોદીએ દેશવાસીઓનો જુસ્સો વધાર્યો
નવી દિલ્હી: દેશ આજે 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીના લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધિત કરી રહ્યા છે. વડા પ્રધાન મોદીએ દેશના ગૌરવશાળી ઈતિહાસને યાદ કર્યો હતો, સાથે સાથે તેમણે વિકાષિત ભારતને રોડ મેપ વિષે…
- સ્પેશિયલ ફિચર્સ
15/8/24 રાશિફળ, કુંભ, સિંહ રાશિને મળશે આજે good news
મેષ: આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેશે. તમે કામ સિવાય અન્ય વસ્તુઓ તરફ આકર્ષિત થશો. આત્મવિશ્વાસ વધશે. મનમાં ઉતાર-ચઢાવ રહેશે. નવા કાર્ય માટે આ સમય અનુકૂળ છે. કેટલાક વડીલોની સલાહથી તમે સારા મૂડમાં રહેશો. શક્ય છે કે માતા-પિતા તમારા પ્રદર્શનથી…
- નેશનલ
‘મજબુરી નહીં, પણ મજબૂતી માટે રીફોર્મ કરીએ છીએ’ વડા પ્રધાન મોદીનું લાલ કિલ્લા પરથી દેશને સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લાના પ્રાચીર પરથી ત્રિરંગો ફરકાવ્યો હતો. તેઓ સતત 11મી વખત રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યા છે. રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે, વડા પ્રધાન મોદીએ કહ્યું કે આજનો દિવસ અસંખ્ય ‘સ્વતંત્રતા પ્રેમીઓ’ને શ્રદ્ધાંજલિ આપવાનો છે જેમણે…
- મનોરંજન
Kangna Nailed It: ઈમરજન્સી ફિલ્મનું ટ્રેલર આઉટ, જાણો ક્યારે આવશે થિયેટરોમાં, WATCH
અભિનેત્રી સાથે હવે સાંસદ પણ બની ગયેલી કંગના રનૌતની મોસ્ટ અવેટેડ ફિલ્મ ઈમરજન્સીનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને ઘણા સમય પછી જાણે કંગનાએ અભિનયનો અટેક કર્યો હોય તેમ જણાઈ રહ્યું છે. કંગના રનૌતે ઈન્દિરા ગાંધીના પાત્રમાં ચાર ચાંદ લગાવ્યા…