- નેશનલ
બલરામ જયંતિ પર રચાયા ત્રિપુષ્કર યોગ અને રવિ યોગનો સંયોગ, આ રાશિઓની તિજોરી ધનથી ભરાઈ જશે
બલરામ જયંતિ ભગવાન શ્રીકૃષ્ણના ભાઈ બલરામને સમર્પિત છે. આ દિવસે ઉપવાસ કરવાનો ખૂબ જ શુભ મનાય છે. આ દિવસે પૂજા કરવાથી પરિવારમાં સુખ શાંતિ રહે છે અને સંતાનનું આયુષ્ય વધે છે. શ્રાવણ મહિનો ભગવાનની મહિમા ગાવાનો વ્રત તહેવારોનો મહિનો ગણાય…
- નેશનલ
Rahul Gandhiની બેઠકને મુદ્દે કોંગ્રેસે કહ્યું “રાજનાથસિંહ તમારાથી આ આશા નહોતી!”
નવી દિલ્હી: 78 માં સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લાની પ્રાચીર પરથી સતત 11મી વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધિત કર્યું. આ કાર્યક્રમમાં લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પણ ભાગ લીધો હતો. સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન રાહુલ…
- સ્પોર્ટસ
વડા પ્રધાન મોદી પેરીસ ઓલમ્પિકના એથ્લેટ્સને મળ્યા, મનુએ પિસ્તોલ અને શ્રીજેશે જર્સી ભેટ આપી
નવી દિલ્હી: ફ્રાંસની રાજધાની પેરીસમાં 26 જુલાઈથી 11 ઓગસ્ટના સુધી યોજાયેલી ઓલમ્પિક ગેમ્સ(Paris Olympic)માં ભારતના 117 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાંથી મોટાભાગના એથ્લેટ્સ પરત ફર્યા છે. સ્વદેશ પરત ફર્યા બાદ ભારતીય ખેલાડીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ખેલાડીઓ આજે 15 ઓગસ્ટના…
- નેશનલ
Kolkata rape-murder case: પીડિતા પર ગેંગરેપ થયો હતો! ઓટોપ્સી રીપોર્ટ બાદ એક ડોક્ટરનો દાવો
કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં રેસીડેન્ટ મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યા મામલે (Kolkata rape-murder case) દેશભરમાં રોષ ફાટી નીકળ્યો છે. મેડીકલ વિદ્યાર્થીઓ, ડોકટરો અને સામાજિક સંગઠનો પીડિતાને ન્યાય અપાવવા અને ઓન ડ્યુટી ડોક્ટર્સને સુરક્ષાની માંગ સાથે પ્રદર્શન…
- Uncategorized
મોદીએ પોતાના 98 મિનિટના ભાષણથી બનાવ્યો અનોખો રેકોર્ડ, આમ કરનાર પ્રથમ વડાપ્રધાન બન્યા.
પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસના અવસર પર ઐતિહાસિક લાલ કિલ્લાની પ્રાચી પરથી 98 મિનિટ સુધી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું મોદીનું સ્વતંત્રતા દિવસનું ભાષણ સરેરાશ 82 મિનિટનું હોય છે – જે ભારતના ઈતિહાસમાં કોઈપણ અન્ય વડાપ્રધાન કરતાં લાંબુ છે. ગુરુવાર પહેલાંનું તેમનું…
- Uncategorized
ચાર દિવસ બાદ શરૂ થશે આ રાશિઓના અચ્છે દિન, સૂર્ય-બુધ મળીને આપશે ધન, જાણી લો કઇ રાશિ છે…..
વૈદિક જ્યોતિષમાં સૂર્ય અને બુધ એકબીજાના શ્રેષ્ઠ મિત્રો છે. સૂર્ય તમામ ગ્રહોનો રાજા છે, જ્યારે બુધ ગ્રહોમાં રાજકુમાર છે. આ બંનેનો સંયોગ હંમેશા શુભ રહે છે. બુધ બુદ્ધિ, સમજદારી, તર્ક, ચતુરાઈ, વાણી, વેપાર, રમૂજ, મનોરંજન, પ્રેમ વગેરેનો અધિપતિ ગ્રહ છે,…
- ઇન્ટરનેશનલ
પિતા બર્થ સર્ટિફિકેટ બનાવડાવી રહ્યા હતા, અને ઇઝરાયલે જોડિયા બાળકોને મારી નાખ્યા, ગાઝાના પિતાની વેદના
ઇઝરાયલી આર્મીના સતત હુમલા અને બ્લોકેડને કારણે ગાઝામાં માનવીય સંકટ (Humanitarian crisis in Gaza) ઉભું થયું છે. યુનાઈટેડ નેશન્સ (United nations)ની ચેતવણીને અવગણીને ઇઝરાયલ સતત નાગરીકોની હત્યા કરી રહ્યું છે, જેમાં મોટા ભાગે બાળકોનો સમાવેશ થાય છે. એવામાં ગાઝામાં ચાર…
- સ્પોર્ટસ
CAS એ વિનેશ ફોગાટની અપીલ નકારી, IOAએ વધુ કાયદાકીય લડત આપશે
પેરિસ ઓલિમ્પિકમાં 50kg રેસલિંગની ફાઈનલ મેચ માટે ગેરલાયક ઠર્યા બાદ વિનેશ ફોગાટ(Vinesh Phogat)ને ગોલ્ડ મેડલ મળવાની આશા પર પાણી ફરી વળ્યું હતું. હવે વિનેશને સિલ્વર મેડલ મળે એવી શક્યતા પણ લગભગ સમાપ્ત થઈ ગઈ છે. કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ…
- મનોરંજન
Vedaa Review 3.5/5 :ફ્રેશ સ્ટોરી, દમદાર એક્ટિંગ અને સોશિયલ મેસેજનું કૉમ્બિનેશન જોવું ગમે તેવું છે
પહેલેથી હિન્દી ફિલ્મો સમાજનો અરીસો બની છે અને ઘણા એવા મુદ્દાઓને વાર્તામાં વણી લેવાઈ છે જે સમાજમાં સમસ્યા બનીને ઊભા છે. આ સમસ્યા ક્યારેક એકાદ વર્ગ પૂરતી હોય તો એકાદ વિસ્તાર પૂરતી, પણ સમાજની પ્રગતિને અસર કરતી હોય છે અને…
- નેશનલ
દેશવાસીઓ 75 વર્ષથી સાંપ્રદાયિક સિવિલ કોડ સાથે જીવી રહ્યા છે, વડા પ્રધાન મોદીની જાહેરાત
દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)એ લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસ નિમિતે આપેલા સંબોધનમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવાના મહત્વ પર જોર આપ્યું હતું. તેમણે વર્તમાન નાગરિક સંહિતાને “સાંપ્રદાયિક” ગણાવી હતી અને બિનસાંપ્રદાયિક કોડ લાગુ કરવાની હિમાયત કરી હતી.…