- નેશનલ
Monkeypox: ભારતમાં મંકીપોકસ વાયરસની એન્ટ્રી, પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો
નવી દિલ્હી : ભારતમાં પણ હવે મંકીપોકસ(Monkeypox)વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાયો છે. આ અંગે આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વિદેશથી પરત ફરેલા વ્યક્તિને મંકીપોક્સ(Monkeypox)વાયરસની શંકાના આધારે હોસ્પિટલમાં અલગ રાખવામાં આવ્યો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર વ્યક્તિની સ્થિતિ હાલમાં સ્થિર છે…
- આપણું ગુજરાત
Surat માં ગણેશજીની મૂર્તિ પર પથ્થરમારો, ગૃહ રાજ્ય પ્રધાને તપાસના આદેશ આપ્યા
સુરતઃ ગુજરાતભરમાં હાલ અનેક સ્થળોએ ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરત(Surat)શહેરમાં રવિવારે મોડી રાત્રે ગણેશજીની મૂર્તિ પર પથ્થરમારાની ઘટના બની છે. સૈયદપુરા વરિયાવી બજારમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. જેમાં કેટલાક લોકો દ્વારા કાકરીચાળો કરવામાં આવ્યો…
- સ્પેશિયલ ફિચર્સ
સૂર્ય, બુધ અને શુક્ર આ રાશિના જાતકોને બનાવશે માલામાલ, જાણો ક્યારે અને કઈ રીતે?
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી દરેક ગ્રહ એક ચોક્કસ સમય પર રાશિ પરિવર્તન કે નક્ષત્ર પરિવર્તન કરે છે જેની અસર તમામ રાશિના જાતકો પર જોવા મળે છે. એટલું જ નહીં પણ ગ્રહોની બદલાતી ચાલને કારણે 12 12 રાશિના જાતકોના જીવનમાં…
- ઇન્ટરનેશનલ
Russia Ukraine War: પુતિન બાદ જ્યોર્જિયા મેલોનીએ પણ કહ્યું રશિયા-યુક્રેન સંઘર્ષ ને ઉકેલી શકે છે ભારત -ચીન
રોમ: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને(Russia Ukraine War)સમાપ્ત કરવાની ભારતની ભૂમિકાને અનેક દેશો સ્વીકારી રહ્યા છે. તેવા સમયે ઈટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ શનિવારે કહ્યું કે ભારત અને ચીન જેવા દેશો યુક્રેનમાં સંઘર્ષને ઉકેલવામાં ભૂમિકા ભજવી શકે છે.…
- સ્પેશિયલ ફિચર્સ
વજન ઉતારવાના ખોટા પેંતરા છોડો અને કરો આ પ્રયોગ, પરિણામ આવશે જ
વજન ઉતારવાના અવનવા નુસખાઓથી ઈન્ટરનેટ છલકાઈ ગયું છે. દરેક પાસે કોઈને કોઈ દવા, ડાયેટ પ્લાન કે યોગાસન છે જેનાથી વજન ઘટી શકે છે. પણ વજન ઘટાડવાના અમુક વૈજ્ઞાનિક તથ્યો છે તે ધ્યાનમાં રાખી જો કસરત અને ડાયેટ પ્લાન કરવામા આવે…
- નેશનલ
ઉત્તર પ્રદેશમાં બહરાઈચ બાદ હવે Sitapur માં વરુનો આતંક, ત્રણ લોકો પર હુમલો બે ઘાયલ
સીતાપુર: ઉત્તર પ્રદેશના બહરાઈચ બાદ હવે સીતાપુરથી(Sitapur)પણ વરુના હુમલાની ઘટના બની રહી છે. સીતાપુરમાં વરુના હુમલામાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.સિદૌલી પોલીસ સ્ટેશન વિસ્તારના કસમંડા ડેવલપમેન્ટ બ્લોકના નારાયણપુર ગામમાં મોડી સાંજે એક વરુએ બે લોકો પર હુમલો કર્યો…
- આપણું ગુજરાત
Gujarat માં વરસાદનું જોર ઘટ્યું, આજે હળવા વરસાદની આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)પરથી વરસાદી સિસ્ટમ દૂર થતા આજથી વરસાદનું જોર ઘટશે. હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તથા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.…
- સ્પેશિયલ ફિચર્સ
72 કલાક બાદ ત્રણ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના ગોચરને કારણે અનેક શુભાશુભ યોગની રચના થાય છે, જેની સકારાત્મક અને નકારાત્મક એમ બંને અસર જોવા મળે છે. પરંતુ આ બધામાં ષડાષ્ટક યોગને શુભ યોગ નથી ગણવામાં આવતો, તેમ છતાં આ યોગની અસર કેટલીક રાશિઓ માટે ખૂબ અનુકૂળ…
- સ્પોર્ટસ
બ્રિટિશ બૅટરનો વર્લ્ડ રેકોર્ડ, 147 વર્ષ ની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પહેલી વાર…
નવી દિલ્હી: ઈંગ્લેન્ડના કાર્યવાહક ટેસ્ટ કેપ્ટ્ન ઑલી પૉપે શુક્રવારે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં અસાધારણ સિદ્ધિ નોંધાવી હતી. તેણે કરીઅરની પહેલી સાતેય ટેસ્ટ સદી સાત અલગ-અલગ દેશ સામે ફટકારી છે. આ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ અનોખો વિશ્વવિક્રમ છે.ઑલી પૉપ શુક્રવારે શ્રીલંકા સામેની ત્રીજી…
- નેશનલ
Manipur માં ફરી હિંસા ફાટી નીકળી, પાંચ લોકોના મોત, ઉગ્રવાદીઓના ત્રણ બંકર નષ્ટ કરાયા
ઇમ્ફાલ : મણિપુરમાં(Manipur)શનિવારે ફરી એકવાર હિંસા ફાટી નીકળી હતી. જેમાં જીરીબામ જિલ્લામાં શનિવારે સવારે થયેલી હિંસામાં પાંચ લોકોના મોત થયા હતા. આ મામલાની માહિતી આપતાં પોલીસ અધિકારીએ કહ્યું કે, એક વ્યક્તિ જ્યારે ઊંઘી રહ્યો હતો ત્યારે તેને ગોળી મારીને હત્યા…