- રાશિફળ
આગામી 6 દિવસ સુધી આ રાશિના જાતકો પર ધન વર્ષા કરશે Oh My Friend Ganesha…
હાલમાં દેશભરમાં ધામધૂમથી ભગવાન ગણેશજીની પૂજા અર્ચના કરીને ગણેશોત્સવની ઉજવણી કરાઈ રહી છે. પણ શું તમને ખબર છે કે આગામી 6 દિવસ સુધી એટલે કે 17મી સપ્ટેમ્બર, અનંત ચતુર્દશીના દિવસ સુધી ભગવાન ગણેશજી ની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે? જી…
- ઇન્ટરનેશનલ
Trump vs Harris Presidential Debate: ‘ટ્રમ્પ અમેરિકાનું બંધારણ ખતમ કરી દેશે’, કમલાએ હેરીસ અને ટ્રંપ વચ્ચે ઉગ્ર ડિબેટ
વોશિંગ્ટન: નવેમ્બર મહિનામાં યુનાઈટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી (USA Presidential election) યોજવાની છે, એ પહેલા રીપબ્લીકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ (Danal Trump) અને ડેમોક્રેટ ઉમેદવાર કમલા હેરિસ (Kamala Harris) વચ્ચે ડીબેટ યોજાઈ રહી છે. બંને ઉમેદવારો યુએસની એબીસી ન્યૂઝ દ્વારા…
- આપણું ગુજરાત
Gujarat માં આજે 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ
અમદાવાદ : ગુજરાતમાં (Gujarat)હજુ વરસાદે વિરામ નથી લીધો. જેમાં આજે હવામાન વિભાગે રાજ્યના 10 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે…
- મહારાષ્ટ્ર
Maharashtra માં માલગાડીને ઉથલાવવાનું ષડયંત્ર નિષ્ફળ , રેલવે ટ્રેક પર સિમેન્ટના બ્લોક મળ્યા
સોલાપુર : દેશના અનેક રાજ્યોમાં રેલવેને નુકશાન પહોંચાડવાના ચાલી રહેલા ષડયંત્ર વચ્ચે મહારાષ્ટ્રમાં (Maharashtra) પણ માલગાડીને ઉથલાવી દેવાની ઘટના બની છે. જેમાં સોલાપુરમાં માલગાડીને ઉથલાવવાનું ષડયંત્ર પ્રકાશમાં આવ્યું છે. સોલાપુર જિલ્લાના કુર્દુવાડી સ્ટેશનથી લગભગ એક કિલોમીટર દૂર રેલવે ટ્રેક પર…
- નેશનલ
કાનપુર, અજમેર અને હવે સોલાપુર…. ટ્રેનને પાટા પરથી ઉતારવાનું ષડયંત્ર
મુંબઇઃ ઉત્તર પ્રદેશના કાનપુર અને રાજસ્થાનના અજમેર બાદ હવે મહારાષ્ટ્રના સોલાપુરમાં ગુડ્સ ટ્રેનને પાટા પરથી ઉથલાવી દેવાનું કાવતરું સામે આવ્યું છે. સોલાપુરના કુર્દુવાડી સ્ટેશન પાસે રેલવે ટ્રેક પર સિમેન્ટનો મોટો પથ્થર મળ્યો હતો. જોકે, ટ્રેનના લોકો પાયલટની સતર્કતાથી અકસ્માત ટળ્યો…
- તરોતાઝા
સાવધાન , તમે પણ નથી કરી રહ્યાને…પ્લાસ્ટિકનો નાસ્તો- લંચ ને ડિનર ?!
‘પર્યાવરણને પ્લાસ્ટિકમુક્ત બનાવો’ની તીવ્ર ઝુંબેશ ચાલી રહી છે. એમાં હવે માઇક્રોપ્લાસ્ટિક્સનું દૂષણ ઉમેરાયું છે. એ આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જોખમકારક પુરવાર થઈ શકે ? કવર સ્ટોરી-લોકમિત્ર ગૌતમ તમને કોઇ ડોક્ટર તપાસી રહ્યા હોય અને ઉપરથી નીચે નજર કર્યા બાદ થોડા…
- આપણું ગુજરાત
Surat ના ઉમરપાડામાં આભ ફાટ્યું, બે કલાકમાં છ ઇંચ વરસાદ
અમદાવાદઃ ગુજરાતમાં અષાઢ અને શ્રાવણમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ ભાદરવામાં પણ છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસવાની શરૂઆત થઈ છે. સુરતના(Surat)ઉમરપાડામાં સવારના બે કલાકમાં સાડા છ ઈંચ વરસાદથી જળબંબાકાર સ્થિતિ સર્જાઈ ગઈ…
- નેશનલ
અમેરિકામાં Rahul Gandhi નું મોટું નિવેદન, કહ્યું જો નિષ્પક્ષ ચૂંટણી યોજાઇ હોત તો ભાજપને 246 બેઠક જ મળત
વોશિંગ્ટન : કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા અને રાહુલ ગાંધી(Rahul Gandhi)ત્રણ દિવસની અમેરિકાની મુલાકાતે છે. તેમની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી મંગળવારે વોશિંગ્ટન ડીસી સ્થિત જ્યોર્જટાઉન યુનિવર્સિટી પહોંચ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. રાહુલે ભારતીય જનતા પાર્ટી અને…
- વેપાર
GST કાઉન્સિલની મીટીંગમાં મહત્વના નિર્ણય, આ વસ્તુઓ અને સેવા થશે સસ્તી
નવી દિલ્હી: ગઈ કાલે સોમવારે નાણા પ્રધાન નિર્મલા સીતારમણ(Nirmala Sitaraman)ની અધ્યક્ષતામાં GST કાઉન્સિલ (GST council)ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. કાઉન્સિલે કેન્સરની દવાઓ અને નાસ્તા પરના ટેક્સમાં ઘટાડો કર્યો છે, જેનો ફાયદો ટૂંક સમયમાં…
- વેપાર
તહેવારોમાં Goldના ઘટેલા ભાવે વેચાણમાં તેજી, બુલિયન માર્કેટને ફાયદો થશે
મુંબઇ: ભારતમાં સોના(Gold)માટે લોકોનો ક્રેઝ હજુ પણ યથાવત છે. જેમાં જ્વેલરીમાં મહિલાઓનું અને ગોલ્ડ બાર, ગોલ્ડ બોન્ડ, ગોલ્ડ ETFમાં પુરુષોના રોકાણના લીધે દેશમાં સોનાની ખરીદી દર વર્ષે વધી રહી છે. હવે આ તહેવારોની સિઝનમાં સોનાના વેચાણમાં વધુ વધારો થવાની આશા…