- મનોરંજન
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રી……… જન્મદિવસની ખૂબ ખૂબ વધાઇ
આજે આપણે બોલિવૂડની જે અભિનેત્રીને જન્મ દિવસ પર અભિનંદન આપવાના છીએ તેમના પિતા પ્રખ્યાત કવિ અને ગીતકાર હતા અને માતા એક જાણીતી થિયેટર અભિનેત્રી હતી. તેમણે ફિલ્મો, ટેલિવિઝન અને થિયેટરમાં તેમની પ્રભાવશાળી ભૂમિકાઓ માટે ઘણી ખ્યાતિ અને પુરસ્કારો જીત્યા છે.…
- વેપાર
Reliance Infra એ દેવામાં કર્યો મોટો ઘટાડો, રિલાયાન્સ પાવર દેવામુક્ત
મુંબઈ : રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (Reliance Infra)એ બુધવારે તેના દેવામાં નોંધપાત્ર ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત રિલાયન્સ પાવર પણ બેંકો અને અન્ય સંસ્થાઓમાંથી દેવા મુક્ત બની છે. રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે તેનું બ્રાહ્ય દેવું રૂપિયા 3,831 કરોડથી ઘટાડીને રૂપિયા…
- ઇન્ટરનેશનલ
WATCH: ફેન્સે અણછાજતું વર્તન કરતા શકીરા પરફોર્મન્સ અધવચ્ચે છોડી જતી રહી, એવું તે શું થયું….
કોલમ્બિયન પોપ સ્ટાર શકીરા(Shakira)ને એક ઇવેન્ટ દરમિયાન વરવો અનુભવ થયો હતો, સ્ટેજ પર પરફોર્મન્સ દરમિયાન કેટલાક ચાહકોએ અણછાજતું વર્તન કરતા શકીરા સ્ટેજ છોડીને જતી રહી હતી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, યુઝર્સ શકીરાને સમર્થન આપી…
- ઇન્ટરનેશનલ
Lebanon Pager Blast : હિઝબુલ્લાએ ઈઝરાયેલને બદલો લેવાની ધમકી આપી, એલર્ટ પર ઇઝરાયલ
બેરૂત : લેબનોનની રાજધાની બેરૂતમાં મંગળવારે થયેલા શ્રેણીબદ્ધ પેજર વિસ્ફોટો(Lebanon Pager Blast) બાદ હિઝબુલ્લાએ ઈઝરાયેલને બદલો લેવાની ધમકી આપી છે. હિઝબુલ્લાએ ઈઝરાયેલ પર વિસ્ફોટોનો આરોપ લગાવ્યો છે. જો કે ઈઝરાયેલ તરફથી હજુ સુધી આ અંગે કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું…
- આમચી મુંબઈ
ભિવંડીમાં ગણપતિ વિસર્જનમાં ધમાલ બાદ પોલીસનો લાઠીચાર્જ
થાણેઃ મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભિવંડીમાં ગણપતિ વિસર્જન દરમિયાન ગણપતિની મૂર્તિ પર પથ્થરમારો થયો હોવાના સમાચાર જાણવા મળ્યા છે. મળતી માહિતી અનુસાર ગણપતિની મૂર્તિને વિસર્જન માટે લઇ જતી વખતે મૂર્તિ પર કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો, જેનાથી લોકો ગુસ્સે થઈ ગયા…
- નેશનલ
‘થોડી પણ શરમ હોય તો રાજ્યસભામાંથી રાજીનામું આપો’ AAP નેતાએ સ્વાતિ માલીવાલનું રાજુનામું માંગ્યું
દિલ્હી: અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ના રાજીનામાં બાદ આમ આદમી પાર્ટી (AAP) એ દિલ્હીના નવા મુખ્ય પ્રધાન તરીકે કાલકાજી વિસ્તારના વિધાનસભ્ય આતિશી(Atishi Marlena)ની પસંદગી કરી છે. AAPના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે આતિશીને મુખ્ય પ્રધાન બનાવવા બદલ પાર્ટીની ટીકા કરી હતી. AAPના વિધાનસભ્યએ…
- આમચી મુંબઈ
નવાબ મલિકના જમાઈ કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ
મુંબઇઃ ભૂતપૂર્વ પ્રધાન નવાબ મલિકના જમાઈ, સમીર ખાનનો ભયંકર અકસ્માત થયો છે. અકસ્માતમાં સમીર ખાન ગંભીર રીતે ઘાયલ થયા હોવાના સમાચાર જાણવા મળ્યા છે. ખાનને માથામાં ઈજા થઈ છે. અકસ્માત સમયે નવાબ મલિકની પુત્રી અને ખાનની પત્ની નિલોફર પણ કારમાં…
- વેપાર
Billionaires List: અમીરોની યાદીમાં મોટો ફેરફાર, આ ભારતીય ઉદ્યોગપતિ TOP-10માંથી બહાર
વોશિંગ્ટન : વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં(Billionaires List)મુકેશ અંબાણી એક સ્થાન સરકીને 12મા સ્થાને પહોંચી ગયા છે. હવે ટોપ-10 અબજોપતિઓમાં તેમની એન્ટ્રી થોડી મુશ્કેલ બની ગઈ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સના નવા રેન્કિંગમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી હવે 112 અબજ…
- ઇન્ટરનેશનલ
PM Modi યુએસ મુલાકાત દરમિયાન ટ્રમ્પને મળશે, Donald Trump કર્યો દાવો
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી 21 થી 23 સપ્ટેમ્બર સુધી યુનાઇટેડ સ્ટેટ્સના પ્રવાસે (PM Modi on US visit) જવાના છે. હાલ અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે કેમ્પેઈન ચાલી રહ્યું છે, એવામાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ…
- નેશનલ
J&K Assembly Election : જમ્મુ કાશ્મીરમાં પ્રથમ તબક્કામાં 24 બેઠક પર મતદાન, PM Modiએ વધુ મતદાન માટે અપીલ કરી
શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં આજે 10 વર્ષ બાદ યોજાઇ રહેલી વિધાનસભા ચૂંટણી(Jammu Kashmir Assembly Election) માટે પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની પુત્રી ઇલ્તિજા મુફ્તી સહિત 219 ઉમેદવારો 24 બેઠકો માટે મેદાનમાં છે. પીએમ મોદીએ સોશિયલ…