- નેશનલ
LPG Price Hike : તહેવારોમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો લેટેસ્ટ ભાવ
નવી દિલ્હી : દેશમાં સરકારી ઓઈલ કંપનીઓએ મોંઘવારીનો આંચકો આપ્યો છે. આ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં(LPG Price Hike)વધારો કરવાની જાહેરાત કરી છે. 1 નવેમ્બર 2024થી 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ઇન્ડિયન ઓઇલે 1 નવેમ્બરથી…
- ઇન્ટરનેશનલ
ડોનાલ્ડ ટ્રમ્પે દિવાળીની શુભેચ્છા પાઠવી, સાથે બાંગ્લાદેશી હિન્દુઓનો અવાજ ઉઠાવ્યો
વોશિંગ્ટન: યુએસએમાં આજથી 5 દિવસ બાદ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન (USA presidential election) થવાનું છે. અગાઉ દિવાળીના અવસર પર યુસ રાષ્ટ્રપતિ જો બાઈડેન (Joe Biden) સહિત વિવિધ નેતાઓએ ભારતીય અને હિન્દુ સમુદાયને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. આ દરમિયાન અમેરિકાના પૂર્વ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં છ પોલીસ અધિકારીને મળ્યો ગૃહ મંત્રી મેડલ, સાળી-બનેવીને મળશે સન્માન
ગાંધીનગર: પોલીસ સર્વિસમાં ઉત્કૃષ્ટ સેવા આપવા બદલ વિવિધ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો, સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ અને સેન્ટ્રલ પોલીસ ઓર્ગેનાઈઝેશનના 463 કર્મચારીઓને ‘કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક’ (Kendriya Grihmantri Dakshata Padak) એનાયત કરવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આજે આ યાદી જાહેર…
- આમચી મુંબઈ
ચૂંટણીની આચારસંહિતાનું ઉલ્લંઘનઃ ૧૫ દિવસમાં ૧૮૭ કરોડની માલમત્તા જપ્ત
મુંબઈ: વિધાનસભા ચૂંટણી ૨૦૨૪ માટે ૧૫મી ઓક્ટોબરથી આચારસંહિતા જાહેર કરવામાં આવી હતી. આ સમયમાં આચારસંહિતાનો ભંગ થયો હોવાના અનેક બનાવ સામે આવ્યા હતા. રાજ્ય અને કેન્દ્ર સરકારની કાનૂની એજન્સી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં કરોડોની માલમત્તા જપ્ત કરવામાં આવી છે. આમાં…
- આપણું ગુજરાત
હવે દારૂ સંતાડવો બનશે અઘરોઃ કામે લાગી ગયો છે આલ્કોહૉલ ડિટેક્શન ડોગ
ગાંધીનગરઃ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં છાશવારે દારૂનો જથ્થો મળી આવે છે. ન વચાર્યું હોય તેવી રીતે દારૂ સંતાડીને ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે. આના એક ઉકેલ તરીકે ગુજરાત પોલીસે રાજ્યમાં આલ્કોહૉલ ડિટેક્શન માટે એક ડોગને ખાસ તાલીમ આપીને બુટલેગરો દ્વારા યુક્તિપૂર્વક…
- આપણું ગુજરાત
Morbi Bridge Collapse: એ પરિવારો માટે દિવાળીના દિવસો એટલે એક કાળમુખી સાંજની રડતી યાદો
મોરબીઃ શહેરમાં બે વર્ષ પહેલા 30મી ઓકટોબર 2022ના રોજ ઝુલતો પુલ તુટી પડ્યો હતો. આ દુર્ઘટનામા 135 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટનાને ગઈકાલે બે વર્ષ પુર્ણ થયા છે, પરંતુ બાદ પણ હજુ આરોપીઓને તેમના કર્મોની સજા મળી નથી. દુર્ઘટનાને…
- સ્પોર્ટસ
ઇંગ્લેન્ડનાં આ ક્રિકેટરના ઘરે ખાતર પડ્યું, લોકોને ચોરાયેલી વસ્તુ શોધવા મદદ કરવા અપીલ કરી
લંડન: ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમે હાલમાં જ પાકિસ્તાનમાં ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ (ENG vs PAK)રમી હતી, પાકિસ્તાનની ટીમે આ સિરીઝમાં 2-1થી જીત મળેવી હતી. એવામાં ઇંગ્લેન્ડની ટીમના કેપ્ટન બેન સ્ટોક્સે મોટો દાવો કર્યો છે. તેમણે બુધવારે જણાવ્યું કે જ્યારે તે પાકિસ્તાનના…