- મનોરંજન
આહા! રાહા કોની સાથે ફરવા નીકળી, ફેન્સ તો ક્યૂટનેસ પર ફીદા થઈ ગયા
બોલીવૂડના ઘણા સેલેબ્સના બાળકો પાપારાઝીના ફેવરીટ હોય છે. તેમના ફોટા વાયરલ થતા રહે છે અને સોશિયલ મીડિયા પર રીલ્સ પણ જોવા મળે છે. કરિના-સૈફ, રીતેશ-જેનેલિયા જેવા ઘણા સેલેબ્સના ટેણીયાઓ સોશિયલ મીડિયામાં અત્યારથી જ ફેમસ છે. હવે આ લીસ્ટમાં એક વધુ…
- નેશનલ
Mob lynching: શ્રી ગુરુ ગ્રંથ સાહિબના કથિત અપમાન બદલ માનસિક રીતે બીમાર યુવકની હત્યા
ફિરોઝપુર: પંજાબના ફિરોઝપુર જીલ્લા(Firozpur District)નાં એક ગામમાં મોબ લીન્ચિંગ(Mob Lynching)ની એક ચોંકાવનારી ઘટના બની હતી. બંડાલા ગામના ગુરુદ્વારામાં શીખ ધર્મના શ્રી ગુરુ ગ્રંથ સાહિબ(Guru granth sahib)નું કથિત રીતે અપમાન કરવા બદલ એક યુવકને ટોળાએ ઢોર માર માર્યો હતો. પોલીસ યુવકને…
- આમચી મુંબઈ
દરરોજ આ કારણે 31 મુંબઈગરા પહોંચે છે હોસ્પિટલ, તમે પણ તો નથી કરતાં ને આ ભૂલો?
મુંબઈઃ મે મહિનો શરૂ થયો અને અઠવાડિયું પણ પૂરું નથી થયું ત્યાં પારો ફરી એક વખત વધુને વધુ ઉંચે જઈ રહ્યો છે. પરસેવે રેબઝેબ થઈ રહેલાં મુંબઈગરાની હેરાનગતિ કંઈ ઓછી થવાનું નામ નથી લઈ રહી અને એમાં હવે વધારો થઈ…
- મનોરંજન
ત્રણ હીટ ફિલ્મો આપ્યા બાદ SRK શું કરી રહ્યો છે?
શાહરૂખ ખાન 2023માં બોક્સ ઓફિસ પર પઠાણ, જવાન અને ડંકીએ જંગી કમાણી કરીને ઘણા રેકોર્ડ તોડ્યા હતા. વર્ષ 2023 કિંગ ખાન માટે ખૂબ જ ખાસ રહ્યું છે. હાલમાં કિંગ ખાન પોતાની આઈપીએલ ટીમ કેકેઆર ને ચિયર કરતો જોવા મળે છે…
- નેશનલ
પોતાની સતર્કતાથી ‘બેંક એસએમએસ સ્કેમ’નો શિકાર થતા બચી મહિલા, કૌભાંડનો પર્દાફાશ
આજના સમયમાં ઓનલાઇન ટ્રાન્ઝેક્શનનો વ્યાપ ઘમો વધી ગયો છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શન આંગળીને ટેરવે થઇ રહ્યા છે. એની સાથે સાથે ઓનલાઈન છેતરપિંડીના કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. એક તરફ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવું એકદમ સામાન્ય બની ગયું છે ત્યારે સ્કેમર્સ દિવસે…
- મહારાષ્ટ્ર
માલશેજ ઘાટમાં ગમખ્વાર અકસ્માત, ત્રણના મૃત્યુ, બેને ગંભીર ઈજા…
મુરબાડઃ મુરબાડ તાલુકાના માલશેજ ઘાટમાં ગમખ્વાર અકસ્માત થયો હોવાની માહિતી સામે આવી રહી છે. આ અકસ્માતમાં દૂધનું ટેન્કર અને માલ-સામાન લઈ જઈ રહેલાં ટ્રક વચ્ચે અથડામણ થઈ હતી, જેને કારણે ત્રણ જણના ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયા હતા. જ્યારે…
- મનોરંજન
Aishwaryaએ ખરીદ્યું સપનાનું ઘર, ગૃહ પ્રવેશ કરીને ફેન્સ સાથે શેર કર્યા Good News…
અહં… હેડિંગ વાંચીને તમે કંઈ પણ ઊંધુ ચત્તુ વિચારો એ પહેલાં જ તમને જણાવી દઈએ કે અહીં અમે Bachachan Family’s Bahurani Aishwarya Rai Bachchanની નહીં પણ South’s Superstar Rajnikantની દીકરી Aishwaryaની વાત થઈ રહી છે. સાઉથની જાણીતી ડિરેક્ટર, પ્રોડ્યૂસર Aishwarya…
- નેશનલ
ગુજરાતમાં અમિત શાહના રાહુલ ગાંધી પર આકરા પ્રહાર, કહ્યું તકલીફ બેઠકમાં નહિ તમારામાં
ગુજરાતમાં 7 મેના રોજ લોકસભા ચુંટણી માટે મતદાન યોજવવાનું છે. જેની માટેના પ્રચાર પડધમ 5 મે અને રવિવારના રોજ સાંજે શાંત પડશે. જેના પગલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે છોટા ઉદેપુરમાં ચુંટણી સભાને સંબોધિત કરી હતી. જેમાં તેમણે કોંગ્રેસ અને…
- નેશનલ
શિસ્તના પાઠ ભણાવનાર શિક્ષકોનું આવું વર્તન …. આગ્રાની શાળાનો એક વિડીયો વાઈરલ
આગ્રા : ઉત્તરપ્રદેશની એક શાળામાં આચાર્ય દ્વારા અન્ય શિક્ષકને માર મારતો વીડિયો સામે આવ્યો છે. હાલમાં જ યુપીમાં એક સ્કૂલની પ્રિન્સિપાલ ફેશિયલ કરાવતી ઝડપાઈ હતી, ત્યારબાદ તેણે વીડિયો બનાવનાર ટીચરને બચકું ભરી હતું. આ ઘટનાના થોડા અઠવાડિયા પછી, અન્ય શાળાના…
- આપણું ગુજરાત
જાફરાબાદમાં મેન્ગ્રોવ્સ હટાવી ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું! HCએ કેન્દ્ર અને રાજ્ય સરકાર નોટિસ ફટકારી
જાફરાબાદ: અમરેલી જિલ્લાના જાફરાબાદ વિસ્તારમાં મેન્ગ્રોવ્સ(Jafrabad mangroves)ને ગેરકાયદેસર રીતે હટાવી ક્રિકેટ ગ્રાઉન્ડનું નિર્માણ કરવા વિરુદ્ધ ગુજરાત હાઈકોર્ટ(Gujarat Highcourt)માં જાહેર હિતની અરજી(PIL) દાખલ કરવામાં આવી છે. શુક્રવારે થયેલી સુનાવણી બાદ ગુજરાત હાઈકોર્ટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને અમરેલી જિલ્લાના અધિકારીઓને નોટિસ…