- મનોરંજન
બિકિની ક્વીન દિશા પટનીએ બીચ પર લગાવી આગ
મુંબઈ: ‘એમ એસ ધોની’ ફિલ્મથી જ આખા દેશના યુવાનોના દિલમાં વસી જનારી અને સૌથી પહેલો નેશનલ ક્રશનો ખિતાબ પોતાના નામે કરનારી દિશા પટલી આજકાલ ફિલ્મી પડદા ઉપર ઓછી દેખાય છે. જોકે, પોતાની એક્ટિંગ અને ફિટનેસ તેમ જ હોટનેસના કારણે તે…
- મનોરંજન
લ્યો બોલો…કંગના રનૌતે પોતાની સરખામણી અમિતાભ બચ્ચન સાથે કરી, Video વાયરલ
નવી દિલ્હી: બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત જ્યારથી રાજકારણમાં ઉતરી છે, ત્યારથી તે સતત હેડલાઇન્સમાં રહે છે. હિમાચલ પ્રદેશની મંડી સીટથી લોકસભા ઉમેદવાર કંગના રનૌત આ દિવસોમાં જોરશોરથી પ્રચાર કરી રહી છે, તેમના ભાષણો સતત ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ મંડીમાં…
- આમચી મુંબઈ
મુલુંડથી સંજય ગાંધી નેશનલ પાર્ક વચ્ચે કેબલ કાર પ્રોજેક્ટની વિચારણા
મુંબઈ: મુલુંડથી સંજય ગાંધી નેશનલ પાર્કના તીન મૂર્તિ મંદિર સુધી રોપ વે (કેબલ કાર)ના બાંધકામ અંગે વિચારણા હાથ ધરવામાં આવી હોવાથી મુલુંડમાં સહેલાણીઓ માટે નવું આકર્ષણ ઊભું થશે.મુલુંડના વિધાનસભ્ય અને ઈશાન મુંબઈના ભાજપ – મહા યુતિના ઉમેદવાર મિહિર કોટેચાએ આ…
- સ્પોર્ટસ
વર્લ્ડ કપના ચાર સ્ટાર ખેલાડીની વાનખેડેમાં હૈદરાબાદ સામે આકરી પરીક્ષા
મુંબઈએ સવા મહિના પહેલાંની હારનું સાટું વાળવાનું છે: બન્ને ટીમની પ્લેઇંગ-ઇલેવન પર એક નજર મુંબઈ: સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ ટેબલ-ટૉપર રાજસ્થાન રૉયલ્સને માત્ર એક રનથી હરાવીને જબરદસ્ત જુસ્સા સાથે મુંબઈ આવી છે અને સોમવારે (સાંજે 7.30 વાગ્યાથી) મુંબઈ ઇન્ડિયન્સે સતત બીજી…
- નેશનલ
PM મોદીએ અયોધ્યામાં કર્યા રામ લલ્લાના દર્શન, રોડ શોમાં ઉમટ્યા હજારો સમર્થકો
અયોધ્યા: લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કા પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યા પહોંચ્યા છે. આ વર્ષે જાન્યુઆરીમાં રામ જન્મભૂમિ મંદિરમાં ભગવાન રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ PM મોદીએ આજે પહેલીવાર અયોધ્યાની મુલાકાત લીધી હતી. PM મોદીએ સૌથી પહેલા રામલલ્લાના દર્શન…
- નેશનલ
‘પ્રજ્વલ રેવન્ના સામે બ્લ્યુ કોર્નર નોટિસ, ઇન્ટર પોલની મદદ માંગી’-કર્ણાટકના ગૃહમંત્રી
દુષ્કર્મના આરોપોના કેસમાં ફસાયેલા જેડીએસના પૂર્વ નેતા અને કર્ણાટકના હાસન લોકસભા બેઠકના સાંસદ પ્રજજ્વલ રેવન્નાની મુશકેલીઓ વધતી ચાલી છે આ કેસમાં હવે પ્રજજ્વલ વિરુદ્ધ બ્લૂ કોર્નર નોટિસ કાઢવામાં આવી છે. કર્ણાટકના ગૃહમંત્રી જી પરમેશ્વરે આ માહિતી આપી હતી. દુષ્કર્મ કેસના…
- આમચી મુંબઈ
લોકસભા ચૂંટણીઃ ‘મિનિ મુંબઈ’માં સિતારાઓ નક્કી કરશે ઉમેદવારોનું ભાવિ
મુંબઈ: મુંબઈ શહેરને ‘મિનિ ઇન્ડિયા’ કહેવાય છે તો મુંબઈના ઉત્તર-મધ્ય વિસ્તાર પણ ‘મિનિ મુંબઈ’ તરીકે ઓળખાય છે. આ બેઠક એટલા માટે પણ મહત્ત્વની માનવામાં આવે છે, કારણ કે આ બેઠકોમાં બાંદ્રા, ખાર, કલિના, વિલે પાર્લે, ચાંદિવલી અને કુર્લા જેવા વિસ્તારો…
- ઇન્ટરનેશનલ
હમાસની માગણીઓ સામે આત્મસમર્પણ કરવું એ આપણી ભયંકર હાર હશે: ઈઝરાયેલના પીએમ નેતન્યાહુ
નવી દિલ્હી: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે બંધકોને છોડાવવા માટે ગાઝામાં યુદ્ધનો અંત લાવવાની હમાસની માગણી સામે આત્મસમર્પણ કરવું એ…
- આમચી મુંબઈ
મુંબઈમાં અફઘાનિસ્તાનના રાજદૂતે રાજીનામું આપ્યું, જાણી લો શું છે મામલો?
મુંબઈઃ ભારતમાં સૌથી વરિષ્ઠ અફઘાન રાજદૂત ઝાકિયા વર્દાકે ગયા મહિને મુંબઈ એરપોર્ટ પર દુબઈથી રૂ. ૧૮.૬ કરોડની કિંમતના ૨૫ કિલો સોનાની દાણચોરી કરવાનો પ્રયાસ કરવા બદલ પકડાયા હોવાના અહેવાલો બહાર આવ્યા બાદ તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ…