- નેશનલ
શિકાગોમાં એક સપ્તાહથી ગુમ ભારતીય વિદ્યાર્થી
અમેરિકાના શિકાગોમાં એક ભારતીય વિદ્યાર્થી 2 મેથી ગુમ છે. 25 વર્ષીય માસ્ટર્સ સ્ટુડન્ટ રૂપેશ ચંદ્ર ચિંતકિંદીના ગુમ થવાથી તેના હૈદરાબાદ સ્થિત પરિવારને ચિંતા થઈ ગઈ છે અને તેઓ તેને શોધવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે.ANIના અહેવાલ મુજબ, શિકાગોમાં ભારતના કોન્સ્યુલેટ…
- મનોરંજન
“હિરામંડી”ને Amulનું સન્માન : વિજ્ઞાપનમાં બ્રેડ બટર ખાતી જોવા મળી સંજય લીલા ભણસાલીની હિરોઈનો
નવી દિલ્હી : તાજેતરમાં સંજય લીલા ભણસાલી નિર્મિત “હિરામંડી” (heeramandi) નેટફ્લીક્સ ઓરીજીનલ વેબસીરીજ ચર્ચાનું કેન્દ્ર છે. આ સમયે અમુલ ઇન્ડિયાએ તેને ધ્યાનમાં રાખીને એક મજેદાર હ્યુમર બનાવ્યું હતું. જેમાં વેબસિરીઝની હિરોઈનો બ્રેડ બટર ખાતી જોવા મળી રહી છે. મનીષા કોઇરાલાએ…
- નેશનલ
Haryana Government crisis: દુષ્યંત ચૌટાલાએ રાજ્યપાલને પત્ર લખી કરી ફ્લોર ટેસ્ટની માગણી
ચંદીગઢઃ હરિયાણાની ભાજપ સરકારમાંથી ત્રણ અપક્ષ વિધાનસભ્યોએ સમર્થન પાછું ખેંચી લીધા બાદ જનનાયક જનતા પાર્ટીના દુષ્યંત ચૌટાલાએ રાજ્યપાલને પત્ર લખી ફ્લોર ટેસ્ટની માગણી કરી છે.સાતમી મેના રોજ ત્રણ અપત્ર ઉમેદવારે અચાનક પોતાનું સમર્થન પાછું ખેંચતા સરકાર લઘુમતીમાં આવી ગઈ હતી…
- નેશનલ
Salute: બળાત્કારનો ભોગ બનેલી બે છોકરીઓની હિંમત છે કાબિલ-એ-દાદ
હૈદરાબાદઃ કોઈપણ મહિલા અને ખાસ કરીને સગીરા જ્યારે શારીરિક અત્યાચારનો ભોગ બને ત્યારે તેની માનસિક સ્થિતિ સમજવી ખૂબ જ અઘરી છે. તેની આસપાસના તમામ તેને હિંમત આપે તો પણ તેની અંદરનો ડર અને હતાશામાંથી બહાર નીકળવુ અઘરું છે, પણ તેલંગણાના…
- નેશનલ
ભારતના સમર્થનમાં આગળ આવ્યું રશિયા, આતંકવાદી પન્નુ હત્યા અંગે કહ્યું….
રશિયાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તે ભારતનું સૌથી સારો મિત્ર છે. રશિયાના વિદેશ મંત્રાલયે બુધવારે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના નિષ્ફળ ષડયંત્ર સાથે જોડાયેલા કેસ પર અમેરિકાને અરીસો બતાવ્યો છે. તેણે અમેરિકા દ્વારા ભારત પર લગાવવામાં આવેલા…
- નેશનલ
કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને અયોધ્યામાં રામલલ્લા સામે માથું નમાવ્યું, કહ્યું- અમારા માટે ગર્વની વાત છે.
નવી દિલ્હી : કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને (Kerala Governor Arif Mohammad Khan) બુધવારે રામ મંદિરની મુલાકાત લીધી હતી અને ભગવાન શ્રી રામને નમન કર્યા હતા. કેરળ રાજભવને ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું કે રાજ્યપાલે રામ મંદિરની મુલાકાત લીધી અને…
- મનોરંજન
રણબીર કપૂર બાદ હવે આ હિરોઇન સલ્લુભાઇ સાથે ઇશ્ક ફરમાવે છે
સુંદરતા અને અદભૂત અભિનયને કારણે નેશનલ ક્રશનું બિરૂદ પામેલી અને ‘એનિમલ’ અને ‘પુષ્પા’ જેવી સુપરહિટ ફિલ્મોની અભિનેત્રી હવે રશ્મિકા મંદન્ના ફરીથી દર્શકોને આકર્ષવા જઈ રહી છે. રશ્મિકા મંદન્ના હવે સલમાન ખાનની ‘સિકંદર’માં જોવા મળશે. આ ફિલ્મમાં તે ભાઇજાન સાથએ ઇશ્ક…
- નેશનલ
તમે પણ SGBમાં રોકાણકર્યું છે કે? માત્ર આટલા વર્ષમાં અઢી ગણું રિટર્ન આપ્યું
છેલ્લા કેટલાક વર્ષોમાં જ સોનાએ રોકાણકારોને સમૃદ્ધ બનાવ્યા છે. સરકારી સોનાએ પોસ્ટ ઓફિસ સ્કીમ્સ અને બેંક એફડી કરતાં વધુ વળતર આપ્યું છે. અહીં આપણે આરબીઆઈના સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ (SGB) વિશે વાત કરી રહ્યા છીએ, જેનો એક હપ્તો પાકવા પહેલા…
- આપણું ગુજરાત
હવે અમદાવાથી આ યાત્રાધામ સુધીની ટ્રેન થશે શરૂઃ જાણો વિગતો
અમદાવાદ : ઉનાળો એટલે વેકેશનની સીઝન અમે આ સમયે મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ મહત્વનો નિર્ણય કર્યો છે. અમદાવાદ-પુરી-પાલધી સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવશે જેમાં કુલ 2 ટ્રીપનો સમાંવેશ કરવામાં આવ્યો છે. ઉનાળાની ઋતુમાં મુસાફરોની માંગ અને…
- નેશનલ
Navneet Ranaના 15 સેકન્ડવાળા નિવેદન બાદ AIMIMના નેતાએ કહ્યું કે…
અમરાવતીઃ મહારાષ્ટ્રના અમરાવતીથી સાંસદ નવનીત રાણા ભાજપનાં ઉમેદવાર માધવી લતાના સમર્થનમાં પ્રચાર કરવા હૈદરાબાદ પહોંચ્યા હતા. આ દરમિયાન તેણે પોતાના નિવેદનથી નવો વિવાદ ઉભો કર્યો છે. હવે ઓવૈસી ભાઈઓને નવનીત રાણાની ચેલેન્જ પર AIMIMની પ્રતિક્રિયા સામે આવી છે.AIMIMના નેતા વારિસ…