- નેશનલ
સુપ્રીમ કોર્ટમાંથી હેમંત સોરેનને કોઈ રાહત નહીં , વચગાળાના જામીન પર સુનાવણી થશે 13 મેના રોજ
નવી દિલ્હી : દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ઝારખંડ મુક્તિ મોરચા (jmm)ના પ્રમુખ હેમંત સોરેન(hemant soren) હાલ તો જેલની હવા ખાઈ રહ્યા છે.આ આવા સમયે તેઓ ચૂંટણી પ્રચાર માટે બહાર આવવા માંગતા હતા. આથી તેમણે સુપ્રીમ કોર્ટમાં વચગાળાની…
- નેશનલ
આ બેંકે Credit Card સંબંધિત નિયમોમાં કર્યા મહત્ત્વના ફેરફાર, જોઈ લો તમારી બેંક તો નથી ને?
જો તમારી પાસે પણ SBIનું ક્રેડિટ કાર્ડ છે તો આ સમાચાર તમારા માટે જ છે. દેશમાં Credit Card User’sની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને વર્તમાન સમયમાં મોટાભાગના શહેરી લોકો Credit Cardનો ઉપયોગ કરે છે. પરંતુ હવે આ…
- નેશનલ
Kejriwal Bail: અરવિંદ કેજરીવાલ જેલની બહાર આવશે, સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન મંજુર કર્યા
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે તિહાર જેલમાં બંધ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ને મોટી રાહત આપી છે, કોર્ટે તેમના વચગાળાના જામીન(Interim Bail) મંજૂર કર્યા છે. અરવિંદ કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે અગાઉ મંગળવારે ચુકાદો…
- ઇન્ટરનેશનલ
સવાલોના ઘેરામાં Miss USA સ્પર્ધા, 17 વર્ષની બે વિજેતાના રાજીનામા
સૌંદર્ય સ્પર્ધાઓનું ઘેલું તો દુનિયાભરની છોકરીઓને છે. વિશ્વભરની છોકરીઓ માટે સૌંદર્ય સ્પર્ધાઓ જીતવી એ એક સપનું રહ્યું છે. આ સ્પર્ધાઓમાં જીતવું તેની સાથે ઘણી શક્યતાઓ લઈને આવે છે. આ સ્પર્ધા જીત્યા બાદ Miss ફલાણા…. ફલાણા… ની અભિનય કારકિર્દીને કિકસ્ટાર્ટ મળવાની…
- મનોરંજન
મારા જીવંત રહેવાનો ચાન્સ 30 ટકા જ… Cancerને માત આપ્યા બાદ એક્ટ્રેસનો ચોંકાવનારો ખુલાસો..
બોલીવૂડની પોપ્યુલર એક્ટ્રેસમાંથી એક Sonali Bendreએ પોતાના ફિલ્મી કરિયરમાં Salman Khan, Shahrukh Khan, Aamir Khan જેવા સ્ટાર્સ સાથે ફિલ્મો કરી ચૂકી છે, હિટ ફિલ્મો આપી ચૂકી છે. આટલા હિટ કરિયર બાદ પણ 2004માં સોનાલીએ ફિલ્મી દુનિયા છોડી દીધી હતી અને…
- નેશનલ
શેરબજારને કળ વળી: નિફ્ટીએ ૨૨,૦૦૦ની સપાટી ફરી હાંસલ કરી
નિલેશ વાઘેલા મુંબઇ: એક હજાર પોઇન્ટથી મોટો કડાકો બોલાવ્યા બાદ શુક્રવારના સત્રમાં શેરબજારને કળ વળી છે અને રોકાણકારોએ થોડો રાહતનો શ્વાસ લીધો છે. નિફ્ટીએ ૨૨,૦૦૦ની સપાટી ફરી હાંસલ કરી છે, જોકે કંપની પરિણામો અને સંસ્થાકીય રોકાણકારોના વલણને કારણે સત્રના અંત…
- નેશનલ
Monsoon Update 2024 : ભારતમાં આ રીતે થાય છે ચોમાસાનો પ્રવેશ…..જાણો ભારતીય ચોમાસાની પ્રણાલી
નવી દિલ્હી : ભારત અત્યારે તો તીવ્ર ગરમી અને હીટવેવમાંથી પસાર થઈ રહ્યો છે. અત્યારે લોકો વરસાદનાં રાહતના છાંટણાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં ચોમાસું (Indian Monsoon) ક્યારે શરૂ થાય છે ? ભારતમાં ચોમાસાનો…
- નેશનલ
Explosion in Tamil Nadu : તમીલનાડુ ફટાકડા ફેકટરીમાં સર્જાયું મોતનું તાંડવ : ભયંકર વિસ્ફોટમાં 10નાં મોત
ચેન્નાઈ : તમિલનાડુના દક્ષિણ વિરુધુનગર જિલ્લાના શિવકાશીના સેંગામાલાપટ્ટી ગામમાં ફટાકડાની ફેકટરીમાં (firecracker factory) થયેલા વિસ્ફોટમાં મૃત્યુઆંક 10એ પહોંચી ગયો છે. આ મૃતકોમાં છ મહિલાઓનો સમાવેશ થાય છે. પોલીસ દ્વારા જણાવાયુ હતું કે વિસ્ફોટમાં ઘાયલ અને દાઝી ગયેલા 13 લોકો હોસ્પિટલમાં…
- નેશનલ
Axis Bank સાથે 22 કરોડ રૂપિયાની લોન છેતરપિંડી! જાણો કેવી રીતે બે લોકોએ બેંકને લગાવ્યો ચૂનો
એક્સિસ બેંક સાથે રૂ. 22.29 કરોડની છેતરપિંડી કરવા બદલ ફાઇનાન્સ કંપનીના સાત ડિરેક્ટરો સામે કેસ નોંધવામાં આવ્યો છે. FIR મુજબ, બેટર વેલ્યુ લીઝિંગ અને ફાઇનાન્સ લિમિટેડ કંપનીના ડિરેક્ટરોએ માર્ચ 2016 થી માર્ચ 2020 વચ્ચે કાવતરું ઘડ્યું હતું અને તેમણે એક્સિસ…
- આમચી મુંબઈ
મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત, ત્રણના મોત
મુંબઇઃ મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર આજે સવારે ત્રણ વાહનોનો ભયાનક અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું છે. પાઇપ લઇને જતી ટ્રક, ચિકન લઇને જતી પીકઅપ વેન અને કાર એમ ત્રણ વાહનો એકબીજા સાથે અથડાતાં આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3…