- નેશનલ
આકરી ગરમીમાંથી ક્યારે મળશે રાહત? IMDએ જણાવી દીધી તારીખ
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં આકરી ગરમી છે અને લોકો પરેશાન થઈ રહ્યા છે.સોમવારે દેશમાં 17 સ્થળોએ તાપમાન 48 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું હતું. દરમિયાન, દિલ્હી ઉપરાંત, ભારતીય હવામાન વિભાગ (IMD) એ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પશ્ચિમ…
- નેશનલ
Loksabha Election 2024 : પશ્ચિમ બંગાળ પર પીએમ મોદીની મોટી ભવિષ્યવાણી, કહ્યું ચોંકાવી દેશે પરિણામ
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(Narendra Modi) એક ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે પશ્ચિમ બંગાળના (West Bengal) પરિણામો બધાને ચોંકાવી દેશે. તેમણે કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણીમાં (Loksabha Election 2024) જો કોઈ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્ય હશે તો તે…
- નેશનલ
કેજરીવાલની જામીનની મુદતમાં વધારાની અરજી પર તાત્કાલિક સુનાવણીની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને (Arvind Kejriwal) સુપ્રીમ કોર્ટ (Supreme Court) તરફથી આજ એક ઝટકો લાગ્યો છે. હાલ તેઓ કાઠી દારૂનીતિ કૌભાંડના આરોપ હેઠળ કેસમાં વચગાળાના જામીન પર મુક્ત થયા છે. સુપ્રીમ કોર્ટે તેમને આપેલી મુદત પૂર્ણ થાય…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીઃ મનસેએ ફિલ્મમેકરને આપી ઉમેદવારી
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી 26મી જૂનના રોજ યોજાનારી છે ત્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે) દ્વારા કોંકણ ગ્રેજ્યુએટ્સ બેઠક પરથી ફિલ્મમેકર અભિજીત ફણસેને ઉમેદવારી સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હાલ આ બેઠક પરથી ભાજપના નિરંજન ડાવખરે પ્રતિનિધિ છે.રસપ્રદ વાત એ…
- આમચી મુંબઈ
…તો હવે મહારાષ્ટ્ર વિધાનસભાનું રણશિંગું ફૂંકાશે, નેતાઓ લાગ્યા કામે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રની તમામ 48 લોકસભા બેઠકો માટે મતદાન થઇ ગયું છે અને લોકસભાની ચૂંટણી માટેની બધી તૈયારીઓ પૂરી થઇ ગઇ અને અને ચોથી જૂનના જાહેર થનારા પરિણામોની રાહ જોવાઇ રહી છે. જોકે મહારાષ્ટ્રમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી પણ…
- મનોરંજન
આ કોની સાથે Vacation Mode પર જોવા મળી Malaika Arora?
બોલીવૂડની છૈયા છૈયા ગર્લ મલાઈકા અરોરા (Malaika Arora) ભલે ફિલ્મોથી લાંબા સમયથી દૂર હોય પણ તે પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં આવતી જ હોય છે. હવે ફરી એક વખત મલાઈકા અરોરા ચર્ચામાં આવી છે અને એનું કારણે વેકેશન પરથી તેણે…
- આપણું ગુજરાત
રાજકોટ અગ્નિકાંડ વચ્ચે મ્હેંકી માનવતાઃ નાનકડી બાળકીનું ચક્ષુદાન કરાવી કોન્સ્ટેબલે સમાજને નવી રાહ ચીંધી..
રાજકોટઃ રાજકોટમાં ગેમ ઝોનનો અગ્નિકાંડનો મુદ્દો શાંત પડ્યો નથી, જ્યાં ગેમ ઝોનમાં અનેક બાળકો મોતને ભેટ્યા છે ત્યારે અહીંના પોલીસ કોન્સ્ટેબલના પરિવારે ઉમદા કાર્ય કરીને સમગ્ર સમાજ માટે નવી મિસાલ કાયમ કરી છે. સમાજમાં જ્યારે નાના માણસ દ્વારા લોક ઉપયોગી…
- મનોરંજન
અક્ષય કેવા કપડામાં ટ્વિંકલને ગમે છે, તે જાણો ખુદ ખેલાડીકુમાર પાસેથી
બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર ચોક્કસપણે ફિલ્મોનો બૉસ રહ્યો છે, પરંતુ ઘરમાં તે એક સામાન્ય વ્યક્તિની જેમ રહે છે. ટ્વિંકલ ખન્ના ઘરની બૉસ છે અને તે બધું મેનેજ કરે છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, અક્ષયે જણાવ્યું હતું કે ટ્વિંકલ ઘણીવાર એવું ઈચ્છે…
- નેશનલ
રાજસ્થાનના ફલૌદીમાં તાપમાન 50 ડિગ્રી અને 37 શહેરોમાં 45 ડિગ્રીને પાર, જાણો આગામી દિવસોનું Heat Alert
New Delhi : ભારતના મોટાભાગના રાજ્યો હાલ તીવ્ર ગરમીનો(Heat Alert) સામનો કરી રહ્યા છે. હવામાન વિભાગના (IMD)જણાવ્યા અનુસાર દેશના લગભગ 37 શહેરોમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું. આટલી તીવ્ર ગરમી વચ્ચે ઘણા રાજ્યોમાં વીજ કાપની ફરિયાદો પણ…