- આપણું ગુજરાત
એસીબી પોલીસ સ્ટેશન રાજકોટ ખાતે કોંગ્રેસનું હલ્લાબોલ
રાજકોટ: કોંગ્રેસના આગેવાનો રોજબરોજ ટીઆરપી અગ્નિકાંડને લઈ અને વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે અને પોલીસ ખાતું કલેક્ટર ઓફિસ કોર્પોરેશન વગેરે જગ્યાએ આવેદનપત્રો આપી રહ્યું છે કે આજે 27 માસુમ લોકોના જીવ ગયા છે તેની પાછળ જે જે અધિકારીઓ કે પદાધિકારીઓ…
- મનોરંજન
પૈસા આપીને નકલી રેડ કાર્પેટ પર કોઇ પણ ચાલી શકે છે, કાન ફિલ્મ ફેસ્ટિવલ વિશે ચોંકાવનારા ખુલાસા
આ વખતે કાન ફિલ્મ ફેસ્ટિવલ (કાન્સ 2024)માં ઘણા ભારતીયો જોવા મળ્યા હતા.વિશ્વના સૌથી મોટા ફિલ્મ ફેસ્ટિવલ ગણાતા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં આ વખતે ભારતીયોની ભીડ જોવા મળી હતી. સોનમ કપૂરથી લઈને અનુપમ ખેર સુધી, બધાએ કાનની પ્રશંસા કરી હતી. અગાઉ મિસ…
- આપણું ગુજરાત
TRP ગેમ ઝોન કરૂણાંતિકામાં જવાબદાર લોકોને છોડતા નહીં, અસ્મિતા મંચ સુરેન્દ્રનગરની રજૂઆત
સમગ્ર ગુજરાતને હસ્મચાવતો ટીઆરપી અગ્નિકાંડ માનવ માત્રને હચમચાવી દે તેવો છે, ત્યારે સુરેન્દ્રનગર અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે અને કલેક્ટરને આવેદન પત્ર આપી રહ્યા છે કે જવાબદાર અધિકારીઓ કે કોઈપણ પદાધિકારીઓ ને છોડવામાં ન આવે. આજરોજ આપના અગ્રણી કમલેશ…
- નેશનલ
પ્રજ્વલ રેવન્નાની ધરપકડ કરવા પહોંચી માત્ર મહિલા પોલીસ, કારણ જાણો
સેક્સ સ્કેન્ડલના મુખ્ય આરોપી ગણાતા જનતા દળ (સેક્યુલર)ના સાંસદ પ્રજ્વલ રેવન્નાની પોલીસે શુક્રવારે ધરપકડ કરી છે. ખાસ વાત એ છે કે તેની ધરપકડ કરનારી ટીમમાં તમામ મહિલા પોલીસકર્મીઓ સામેલ છે. આ મામલો સામે આવ્યો ત્યારથી પ્રજ્વલ ભારતની બહાર હતો. જર્મનીથી…
- આમચી મુંબઈ
ફરી એક વખત શર્મસાર થયું પુણે: જમીન મુદ્દે વિવાદ થતાં યુવતીને જીવતી દાટવાનો પ્રયાસ
પુણેઃ મહારાષ્ટ્રની કલ્ચરલ કેપિટલ ગણાતું પુણે છેલ્લાં કેટલાક સમયથી પોર્શ હિટ એન્ડ રન કેસને કારણે લાઈમલાઈટમાં છે ત્યાં આજે ફરી એક વખત પુણેથી ચોંકાવનારી અને માણસાઈને શર્મસાર કરનારી ઘટના સામે આવી રહી છે. મળી રહેલી માહિતી પ્રમાણે પુણેના રાજગજ કોંઢવણે…
- સ્પોર્ટસ
T20 World Cup: ટી-20 વર્લ્ડ કપમાં પહેલી વાર 20 ટીમ વચ્ચે જંગ: રવિવારે ટૂર્નામેન્ટનો આરંભ
ન્યૂ યોર્ક: મેન્સ ટી-20 વર્લ્ડ કપ રવિવારે ભારતીય સમય મુજબ સવારે 6:00 વાગ્યે શરૂ થશે. પહેલી જ વાર અમેરિકામાં વર્લ્ડ કપની મેચો રમાશે. આ ટુર્નામેન્ટમાં કુલ 20 ટીમ ભાગ લઈ રહી છે જે નવો વિક્રમ છે.છેલ્લે 2022ના ટી-20 વર્લ્ડ કપમાં…
- નેશનલ
ફ્લાઇટ ડીલે, ACના ઠેકાણા નહિ – આમ કઈ રીતે ચાલશે એવિએશન ઇન્ડસ્ટ્રી ?
નવી દિલ્હી : દિલ્હીથી (Delhi) સેન ફ્રાન્સિસ્કો (San Francisco) જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં મુસાફરોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર એર ઇન્ડિયાની દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો જઈ રહેલી ફ્લાઇટ 30 મેના રોજ બપોરે 3:20 કલાકે દિલ્હીથી ટેકઓફ થવાની…
- મનોરંજન
Kareena Kapoorએ વખાણ કર્યા ભાભી આલિયાના, પણ સહુનું ધ્યાન ગયું અભિનેત્રીના ગાઉન પર
બોલીવૂડ સ્ટાર કરિના કપૂર એક ઈવેન્ટમાં ગઈ હતી અને અહીં તેની સાથે થયેલા ઈન્ટરવ્યુમાં તેણે ભાભી આલિયાના વખાણ કર્યા. જોકે તેના આ વીડિયોમાં તેણે શું કહ્યું તેના કરતા સૌનું ધ્યાન તેણે શું પહેર્યું તેના પર ગયું.એક ઈવેન્ટમાં રેપિડ રાઉન્ડ વખતે…
- નેશનલ
ટ્રાન્સજેન્ડરો પણ કરી રહ્યા છે મોટી સંખ્યામાં મતદાન, આ રાજ્ય છે ટોપ પર….
લોકશાહીનું મહાન પર્વ એટલે કે ચૂંટણી. ચૂંટણીના મતદાનમાં જ્યારે દેશના લોકો ઉત્સાહપૂર્વક ભાગ લે ત્યારે આ તહેવારને ચાર ચાંદ લાગી જાય છે. આપણા દેશમાં ત્રણ લિંગના માન્યતા આપવામાં આવી છે. મહિલા, પુરૂષ અને નાન્યતર જાતિ. તમને જાણીને આશ્ચર્ય થશે કે…
- આપણું ગુજરાત
ભાવનગર મહારાજ કૃષ્ણકુમારસિંહજીના પુત્ર અને પ્રકૃતિવિદ શિવભદ્રસિંહજી ગોહિલનું નિધન
ભાવનગર : દેશની આઝાદી બાદ અખંડ ભારતના નિર્માણ માટે સ્વેચ્છાએ પોતાનું રાજ આપનાર ભાવનગર મહારાજ કૃષ્ણકુમારસિંહજીના નાના પુત્ર (Son of KRushnkumarsinhji) અને જાણીતા પ્રકૃતિવિદ શિવભદ્રસિંહજી ગોહિલનું (ShivbhadraSingh Gohil) આજે નિધન થયું છે. તેમના પાર્થિવ દેહને બપોરે 1 થી 5 વાગ્યા…