- નેશનલ
Mandi seat: હિમાચલ પ્રદેશની મંડી પર કોણ જીતશે? કંગના કે વિક્રમાદિત્ય, જાણો એક્ઝિટ પોલ શું કહે છે
મંડી: લોકસભા ચૂંટણી 2024(Loksabha Election 2024) માટે તમામ સાત તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ચુક્યું છે, હવે દેશભરના લોકોની નજર 4થી જુનના રોજ જાહેર થનારા પરિણામો પર ટકેલી છે. મોટા ભાગના એક્ઝિટ પોલ(Exit Poll) ભાજપને બહુમતી મળશે એવું દર્શવી રહ્યા છે,…
- સ્પોર્ટસ
T20 World Cup : ન્યૂ યોર્કમાં મેદાન પર યુવાન દોડી આવતાં રોહિત શર્માએ પોલીસને ભારપૂર્વક કહ્યું…
ન્યૂ યોર્ક: ક્રિકેટમાં આજકાલ ખેલાડીઓના ચાહકો મેદાન પર દોડી આવવાના કિસ્સા વારંવાર બનવા લાગ્યા છે. એમાં પણ ન્યૂ યોર્ક જેવું ક્રિકેટનું નવુંસવું સ્થળ હોય એટલે સ્વાભાવિક છે કે એવું બને. શનિવારની (ભારતીય સમય મુજબ રવિવાર) જ વાત કરીએ. ન્યૂ યોર્કના…
- ઇન્ટરનેશનલ
ત્રણ મિનિટ પહેલા શું થયું, મોકૂફ રહ્યું Sunita Williams નું ત્રીજું અંતરિક્ષ મિશન
નવી દિલ્હી : ભારતીય મૂળના અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સની(Sunita Williams) ત્રીજી અવકાશ યાત્રા(Space Journey) અંતિમ તબક્કામાં શનિવારે મોકૂફ રાખવી પડી હતી. તેની પાછળ ટેકનિકલ ખામી હોવાનું કહેવાય છે. છેલ્લી ઘડીએ યાત્રા રોકવી પડી હોય તેવી આ બીજી ઘટના છે. 7 મેના…
- નેશનલ
Arunachal પ્રદેશમાં ભાજપ બહુમત તરફ અગ્રેસર, શરૂઆતી વલણમાં સ્પષ્ટ થતા પરિણામો
નવી દિલ્હી : દેશમાં લોકસભા ચૂંટણીની સાથે ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ હતી. જેમાં 60 સભ્યોની અરુણાચલ(Arunachal) પ્રદેશ વિધાનસભા માટે 19 એપ્રિલે મતદાન થયું હતું.અરુણાચલ પ્રદેશમાં ભાજપ(BJP) જીત તરફ આગળ વધી રહી છે. હાલ મતગણતરી ચાલી રહી છે. અત્યાર…
- નેશનલ
Sikkim Election 2024: Counting begins for Sikkim Assembly, SKM towards majority
ગંગટોક: લોકસભા ચૂંટણીના પરિણામો 4થી જુનના રોજ જાહેર થશે, ત્યારે સિક્કિમમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન બાદ આજે 2 જૂનના રોજ મતગણતરી(Sikkim assembly result) થઈ રહી છે. સવારે 6 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી. હાલમાં, સિક્કિમમાં સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM) સરકાર…
- નેશનલ
Arunachal પ્રદેશમાં વિધાનસભા મતગણતરી પૂર્વે 10 બેઠકો ભાજપને મળી, સીએમથી લઇને પૂર્વ સીએમના પત્ની બિનહરીફ વિજેતા
નવી દિલ્હી : દેશમાં લોકસભા ચૂંટણીની સાથે ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ હતી. જેમાં 60 સભ્યોની અરુણાચલ(Arunachal) પ્રદેશ વિધાનસભા માટે 19 એપ્રિલે મતદાન થયું હતું. વિધાનસભા ચૂંટણીના પરિણામો(Election Result) આવવા લાગ્યા છે. જો કે મતગણતરી પૂર્વે જ 10 બેઠકો…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ભાજપ 4 જૂને નહીં કરે જીતની ઉજવણી, પ્રદેશ પ્રમુખ પાટીલે કરી જાહેરાત
અમદાવાદ: રાજકોટમાં TRP અગ્નિકાંડને લઇને ભાજપે મહત્વનો નિર્ણય લીધો છે. લોકસભા ચૂંટણી પરિણામ પછી રાજ્યમાં ભાજપ કોઇ પણ પ્રકારની ઉજવણી નહીં કરે તેવો નિર્ણય ગુજરાત ભાજપના અગ્રણી નેતાઓ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર ભાઈએ કર્યો છે.…
- મનોરંજન
સુપરહીટ ફિલ્મ મિ. ઈન્ડિયા આ બે સ્ટાર્સે નકારી હતી, જે અનિલ કપૂરને ફળી
જેમ કહેવાય છે કે દાને દાને પે લીખા હૈ ખાનેવાલે કા નામ તે જ રીતે ફિલ્મ પર પણ કલાકારોનું નામ લખાઈને જ આવતું હોય છે. એવી ઘણી ફિલ્મો છે જે અનાયસે કોઈ કલાકારની ઝોળીમાં આવી ગઈ હોય અને તેનો બેડો…
- સ્પોર્ટસ
T20 World Cup: ટી-20 વર્લ્ડ કપમાં 10 ખેલાડીઓ પર સૌની નજર…
ન્યૂ યોર્કઃ ટવેન્ટી-20 વર્લ્ડ કપ બીજી જૂનથી અમેરિકામાં શરુ થઈ રહ્યો છે, ત્યારે ટીમ ઈન્ડિયાના ક્રિકેટર વર્લ્ડ કપ જીતવા માટે આકાશ પાતાળ એક કરશે, ત્યારે અન્ય વિદેશી ટીમના ઓલરાઉન્ડર ખેલાડીઓ વર્લ્ડ કપમાં ઝળકી શકે છે. ટવેન્ટી-20ના સ્ટાર ક્રિકેટર કિંગ વિરાટ…
- આપણું ગુજરાત
ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા વિરુદ્ધ હત્યા અને અપહરણની જૂનાગઢમાં ફરિયાદ
ગોંડલ : ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા અને તેમની ટોળકીની સામે જૂનાગઢમાં અપહરણ અને હત્યા જેવા ગંભીર ગુનાઓની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર જુનાગઢ NSUIના પ્રમુખ અને દલિત સમાજના આગેવાનનું અપહરણ કરીને ગોંડલના ‘ગણેશગઢ’માં લઈ…