- નેશનલ
10 ka Dum: BJPના સપનાઓને રગદોળ્યા આ દસ રાજ્યએ
નવી દિલ્હીઃ અબકી બાર 400 પારના નારા લગાવી ચૂંટણી જંગમાં ભાજપે ઝંપલાવ્યું હતું, પરંતુ તેમને 300 બેઠક પણ મળવાની સંભાવના હાલ પૂરતી જણાતી નથી. ત્યારે 2014 અને 2019માં જે રાજ્યોએ બાજપને ખોબલે ખોબલે બેઠકો આપી હતી અને જ્યાંથી ફરીથી આવા…
- નેશનલ
AP વિધાનસભા ચૂંટણી પરિણામ 2024 LIVE: TDPને આંધ્ર પ્રદેશમાં બહુમતી મળી, YSRCP મોટા માર્જિનથી પાછળ છે
આંધ્ર પ્રદેશમાં લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હતી.આજે એટલે કે 4 જૂને લોકસભાની સાથે વિધાનસભા ચૂંટણીના પરિણામ પણ જાહેર થઇ રહ્યા છે. અત્યાર સુધીના વલણો મુજબ રાજ્યમાં ટીડીપી સરકાર બનાવશે તેવું લાગી રહ્યું છે. વલણો દર્શાવે છે કે TDPને બહુમતી…
- નેશનલ
Loksabha Election Result: UPમાં ભાજપનો ગઢ તુટ્યો, કોંગ્રેસ અને સપાએ બાજી પલટી, ભાજપના દિગ્ગજો હાર તરફ…
ઉત્તર પ્રદેશમાં લોકસભાની કુલ 80 બેઠકો માટે મતગણતરી થઇ રહી છે, ભાજપ રાજ્યની 80માંથી 75 લોકસભા બેઠકો પર ચૂંટણી લડી રહી છે. એવામાં ભાજપનો ગઢ ગણાતા ઉત્તરપ્રદેશમાં ઇન્ડિયા ગઠબંધન ગાબડું પાડવામાં સફળ થતી જણાઈ રહી છે.ચૂંટણી પંચના આંકડા મુજબ બપોરે…
- આપણું ગુજરાત
Gujarat માં રાજકોટથી પરસોત્તમ રૂપાલાની જીત, મહેસાણાથી હરિભાઇ પટેલ અને વલસાડથી ધવલ પટેલ પણ વિજયી
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat) લોકસભા ચૂંટણીના પરિણામો(Loksabha Election Result) આવવાના શરૂ થયા છે. જેમાં રાજ્યમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જીત સાથે ભાજપના અનેક નેતાઓ પણ જીત મેળવી છે. જેમાં સૌ પ્રથમ રાજકોટના ભાજપના(BJP) ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની (Parasottam Rupala)…
- આમચી મુંબઈ
Mumbai Loksabha Update: ઉદ્ધવસેના મારશે બાજી, ભાજપને ફાળે 2 બેઠક
મુંબઈઃ મુંબઈમાં હાલના ટ્રેન્ડ પ્રમાણે ઉદ્ધવ ઠાકરેની શિવસેના ત્રણ બેઠક પર આગળ છે. જ્યારે ભાજપ બે બેઠક પર અને શિંદેસેના એક બેઠક પર આગળ છે. જોકે ઉત્તર પશ્ચિમની બેઠક પર શિંદેસેનાના રવિન્દ્ર વાયકર માત્ર 5000ની લીડ સાથે આગળ છે, જે…
- આપણું ગુજરાત
Gujarat ની ગાંધીનગર લોકસભા બેઠક પરથી કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah ની જીત
અમદાવાદ: લોકસભા ચૂંટણી 2024ના(Loksabha Election 2024 )પરિણામો હવે સામે આવી રહ્યા છે. જેમાં ભાજપે ગાંધીનગર (Gandhinagar) બેઠક જીતીને ખાતું ખોલ્યું છે. ભાજપના ઉમેદવાર અને ગૃહમંત્રી અમિત શાહ(Amit Shah)ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી જીત્યા છે. ગાંધીનગર લોકસભા સીટ પર ત્રીજા તબક્કામાં 7મી…
- સ્પોર્ટસ
T20 World Cup: યુગાન્ડા 58 રનમાં ઑલઆઉટ: અફઘાનિસ્તાનનો 125 રનથી વિજય
પ્રોવિડન્સ (ગયાના): યુગાન્ડાનો ટી-20 વર્લ્ડ કપમાં પહેલો દિવસ અત્યંત ખરાબ રહ્યો. અફઘાનિસ્તાન (20 ઓવરમાં 183/5) સામેની વન-સાઇડેડ મેચમાં યુગાન્ડા (16 ઓવરમાં 58/10)ની ટીમ 184 રનના લક્ષ્યાંક સામે અડધા રન પણ ન બનાવી શકી હતી અને અફઘાનિસ્તાને 125 રનથી જ્વલંત વિજય…
- નેશનલ
Indore લોકસભા બેઠકે નવો રેકોર્ડ બનાવ્યો, Nota માં પડેલા મત એક લાખને પાર
ઈન્દોર : દેશમાં આ વખતે સૌથી વિવાદાસ્પદ રહેલી લોકસભા બેઠક ઈન્દોરે(Indore)એક નવો રેકોર્ડ બનાવ્યો છે. લોકસભા બેઠકો પર આજે મતગણતરી(Loksabha Election Result) કરવામાં આવી રહી છે. જેમાં મધ્યપ્રદેશની 29 લોકસભા બેઠક પર પરિણામોના વલણ સામે આવી રહ્યા છે. ત્યારે ઈન્દોર…
- નેશનલ
બિહાર લેટેસ્ટ અપડેટઃ જેડીયુ બિહારમાં સૌથી મોટી પાર્ટી
બિહારમાં NDA 33 સીટો પર આગળ છે, જેમાંમધુબનીથી ભાજપના અશોક કુમાર યાદવ આગળ છેપૂર્વ ચંપારણથી ભાજપના રાધા મોહન સિંહ આગળ છેસમસ્તીપુરથી એલજેપીના સંભવી આગળઅરાહથી બીજેપીના આરકે સિંહ આગળ છેમહારાજગંજથી ભાજપના જનાર્દન સિંહ સિગરીવાલ આગળ.મુંગેરથી જેડીયુ ઉમેદવાર લલન સિંહ આગળ છેબક્સરથી…
- નેશનલ
Loksabha Election Result: સ્મૃતિ ઈરાની અને ગિરિરાજ સિંહ પાછળ, જાણો મોદી સરકારના આ પ્રધાનોના હાલ
લોકસભા ચૂંટણી 2024(Loksabha Election 2024)ના વલણો આવી રહ્યા છે, વલણો મુજબ ભાજપની આગેવાની હેઠળનું NDA ગઠબંધન બહુમત તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ કોંગ્રેસ અને સાથી પક્ષો પણ મજબુત ટક્કર આપી રહ્યા છે. મોદી સરકારના કેટલાક પ્રધાનો શરૂઆતના વલણોમાં પાછળ…