લોકસભા ચૂંટણી 2024(Loksabha Election 2024)ના વલણો આવી રહ્યા છે, વલણો મુજબ ભાજપની આગેવાની હેઠળનું NDA ગઠબંધન બહુમત તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ કોંગ્રેસ અને સાથી પક્ષો પણ મજબુત ટક્કર આપી રહ્યા છે. મોદી સરકારના કેટલાક પ્રધાનો શરૂઆતના વલણોમાં પાછળ ચાલી રહય છે. કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહ બિહારના બેગુસરાઈથી પાછળ છે, જ્યારે સ્મૃતિ ઈરાની હવે યુપીના અમેઠીથી પાછળ છે.
નરેન્દ્ર મોદી વારાણસીથી આગળ
રાજનાથ સિંહ લખનઉથી આગળ
અમિત શાહ ગાંધીનગરથી આગળ
નીતિન ગડકરી નાગપુરથી આગળ
અર્જુન મુંડા ખુંટીથી આગળ
સ્મૃતિ ઝુબીન ઈરાની અમેઠીથી પાછળ
પીયૂષ ગોયલ મુંબઈ નોર્થથી આગળ
ધર્મેન્દ્ર પ્રધાનથી સંબલપુર આગળ
પ્રહલાદ જોષીથી ધારવાડ આગળ
મહેન્દ્ર નાથ પાંડે ચંદૌલીથી પાછળ
ગિરિરાજ સિંહ બેગુસરાયથી પાછળ
ગજેન્દ્ર સિંહ શેખાવત જોધપુરથી આગળ
નારાયણ રાણે રત્નાગીરી-સિંધુદુર્ગથી આગળ
સર્વાનંદ સોનોવાલ ડિબ્રુગઢથી આગળ
વીરેન્દ્રકુમાર ટીકમગઢથી આગળ
જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા ગુનાથી આગળ
કિરેન રિજિજુ અરુણાચલ વેસ્ટથી આગળ
રાજકુમાર સિંહ આરાથી પાછળ
મનસુખ માંડવીયા પોરબંદરથી આગળ
ભૂપેન્દ્ર યાદવ અલવરથી આગળ
પુરુષોત્તમ રૂપાલા રાજકોટથી આગળ
જી કિશન રેડ્ડી સિકંદરાબાદથી પાછળ
અનુરાગ ઠાકુર હમીરપુરથી આગળ
Also Read –