- ઇન્ટરનેશનલ
મંગળ ગ્રહ પર માનવ વસવાટનું સ્વપ્ન પૂર્ણ થવાની શક્યતા, Starship નું સફળ પરીક્ષણ
વોશિંગ્ટન : ચંદ્ર(Moon)અને મંગળ(Mars)મિશન માટે બનાવવામાં આવેલ વિશ્વના સૌથી મોટા રોકેટ સ્ટારશિપનું(Starship)ચોથું પરીક્ષણ સફળ રહ્યું છે. ગુરુવારે પરીક્ષણ ઉડાન બાદ તેને હિંદ મહાસાગરમાં સફળતાપૂર્વક છોડવામાં આવ્યું હતું. જો કે, દરિયામાં ઊતરતી વખતે તેનો કેટલોક ભાગ અલગ થઈ ગયો અને સમુદ્રમાં…
- નેશનલ
રિઝર્વ બેન્કે સતત આઠમી વખત વ્યાજદર યથાવત રાખ્યા
નિલેશ વાઘેલામુંબઇ: રિઝર્વ બેન્કે વ્યાપક ધારણા અનુસાર ચાવીરૂપ વ્યાજદર યથાવત રાખ્યા છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે આજે સાતમી જૂનના રોજ નવીનતમ નાણાકીય નીતિના નિર્ણય અંતર્ગત જાહેરાત કરી હતી કે બેન્ચમાર્ક વ્યાજ દરો 6.5 ટકા પર યથાવત છે, જે ફેબ્રુઆરી…
- નેશનલ
Rahul Gandhi માનહાનિ કેસમાં બેંગલુરુ કોર્ટમાં હાજર રહેશે
બેંગલુરુ : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi) બેંગલુરુ કોર્ટમાં તેમની વિરુદ્ધ ચાલી રહેલા માનહાનિ કેસમાં હાજર થવા માટે બેંગલુરુ જવા રવાના થયા છે. રાહુલ ગાંધીને આજે બેંગલુરુ કોર્ટમાં હાજર થવાનું છે. આ મામલો ગત વિધાનસભા ચૂંટણીથી સંબંધિત છે જેમાં રાહુલ…
- નેશનલ
Sansad Bhavan માં નકલી આધાર કાર્ડથી ધૂસણખોરીનો પ્રયાસ, CISF એ ત્રણ કામદારોની ધરપકડ કરી
નવી દિલ્હી : સંસદ ભવન(Sansad Bhavan)સંકુલમાં સીઆઇએસએફએ (CISF) નકલી આધાર કાર્ડ (Aadhar Card) બનાવીને ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા ત્રણ કામદારોની ધરપકડ કરી છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે નકલી આધાર કાર્ડનો ઉપયોગ કરીને ઉચ્ચ સુરક્ષાવાળા સંસદ સંકુલમાં કથિત રીતે પ્રવેશવાનો…
- નેશનલ
પક્ષ પલટુને કેવો જવાબ આપવો તે કૉંગ્રેસ સહિતના તમામ પક્ષોએ શિખવા જેવું છે Akhilesh Yadav પાસેથી
લખનઉઃ રાજકીય પક્ષોમાં પક્ષ બદલવાનું વર્ષોથી ચાલ્યું આવે છે. ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીના કાર્યકાળમાં આવા પક્ષ બદલતા તકવાદીઓનું ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકેનું સભ્યપદ રદ કરવાનો કાયદો તો આવ્યો, પણ તેનાથી નેતાઓ કંઈ રોકાયા નહીં અને જ્યા લાભ મળે ત્યાં લાલાઓ…
- આપણું ગુજરાત
Ambaji મંદિર પરિસરમાં આવેલ થ્રીડી થિયેટરને ફાયર સેફટીની સુવિધાના અભાવે સીલ કરાયું
અંબાજી : રાજકોટમાં સર્જાયેલ TRP ગેમઝોન અગ્નિકાંડ દુર્ઘટના બાદ સરકાર હરકતમાં આવી છે અને રાજ્યમાં અનેક સ્થળે તપાસ ચાલી રહી છે. જેને પગલે શક્તિપીઠ અંબાજી મંદિર પરિસરમાં આવેલ થ્રીડી થિયેટરને પણ સીલ મારી દેવામાં આવ્યું છે. અહી થ્રીડી થિયેટરમાં ફાયર…
- સ્પોર્ટસ
Rishabh Pant’s Reverse Scoop :યાદ રાખજો, રિષભ પંતનો આ શૉટ અમેરિકનોને ક્રિકેટ-ક્રેઝી બનાવી દેશે: વસીમ જાફર
ન્યૂ યૉર્ક: અહીં બુધવારે ટી-20 વર્લ્ડ કપમાં આયરલૅન્ડ સામેની મૅચમાં ભારતને ખાસ કરીને હાર્દિક પંડ્યા (27 રનમાં ત્રણ વિકેટ), જસપ્રીત બુમરાહ (છ રનમાં બે વિકેટ) અને અર્શદીપ સિંહ (35 રનમાં 2 વિેકેટ)ના બોલિંગના તરખાટે અને રોહિત શર્મા (37 રનમાં બાવન…
- આપણું ગુજરાત
બંગાળથી ચૂંટણી જીતનાર Yusuf Pathan પર વડોદરાના પૂર્વ મેયર સુનિલ સોલંકીએ કરી વિવાદીત ટિપ્પણી
નવી દિલ્હી : લોકસભા ચૂંટણીના પરિણામો બાદ પશ્ચિમ બંગાળના બહેરામપુરથી (Baharampur) ચૂંટણી જીતેલા ગુજરાતનાં જ પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ (Yusuf Pathan)હાલ ચર્ચાનું કેન્દ્ર છે. જો કે યુસુફ પઠાણની જીત બાદ વડોદરાના પૂર્વ મેયર સુનિલ સોલંકીએ (Sunil Solanki ExMayor Vadodara) પઠાણ…
- આમચી મુંબઈ
મુંબઈમાં અતિક્રમણ હટાવવા ગયેલી પોલીસ અને BMC અધિકારીઓ પર થયો પથ્થરમારો
મુંબઈમાં એક આઘાતજનક ઘટના જાણવા મળી છે. પવઈ વિસ્તારમાં અતિક્રમણ હટાવવા ગયેલી પોલીસ અને BMCની ટીમ સામે પથ્થરમારાનો મામલો જાણવા મળ્યો છે. પોલીસ અને BMC અધિકારીઓ પર સ્થાનિક લોકો દ્વારા અચાનક હુમલામાં કુલ 5 અધિકારીઓ ઘાયલ થયા હતા. ઘટના બાદ…
- આમચી મુંબઈ
અજિત પવારની ખુરશી ખતરામાં? પંદર જેટલા વિધાનસભ્યો ફરી પલટી મારવાની વેતરણમાં
મુંબઈઃ લોકસભાની ચૂંટણીના પરિણામોએ માત્ર કેન્દ્ર નહીં દરેક રાજ્યના રાજકારણમાં પણ ધમધમાટ લાવી દીધો છે. એક તરફ રાજસ્થાનમાં 11 બેઠક જતા અહીંના ભાજપના નેતાઓ નારાજ છે તો હવે બીજી બાજુ એક ચોંકાવનારા સમાચાર મહારાષ્ટ્રથી આવી રહ્યા છે. સૂત્રોનું માનીએ તો…