- નેશનલ
Delhi Water Crisis: આતિશીએ પાણી પાઈપલાઈન માટે પોલીસ સુરક્ષાની માંગ કરી, ભાજપનું વિરોધ પ્રદર્શન
નવી દિલ્હી: કાળઝાળ ગરમી વચ્ચે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પાણીની ગંભીર કટોકટી(Delhi water crisis) ઉભી થઇ છે, એવામાં દિલ્હીના જળ પ્રધાન આતિશી(Atishi)એ શહેરના પોલીસ તંત્રને પત્ર લખીને સંભવિત તોડફોડના પ્રયાસો સામે પાણીની પાઈપલાઈન(Waterpipeline)નું રક્ષણ કરવાની માંગ કરી છે. આતિશીએ દાવો કર્યો…
- આપણું ગુજરાત
Rajkot અગ્નિકાંડ કેસમાં કોર્પોરેશનના વધુ બે અધિકારીની ધરપકડ
અમદાવાદ : ગુજરાતના રાજકોટ(Rajkot)ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં ક્રાઇમ બ્રાંચે વધુ બે લોકોની ધરપકડ કરી છે. જેમાં રાજકોટ ક્રાઇમ બ્રાંચે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના(RMC)બે અધિકારીઓની ધરપકડ કરી છે. પોલીસે આસીટન્ટ ટાઉન પ્લાનિંગ અધિકારી રાજેશ મકવાણા અને જયદીપ ચૌધરીની ધરપકડ કરીને પૂછપરછ શરૂ…
- સ્પોર્ટસ
T20 World Cup:ઓસ્ટ્રેલિયાએ સ્કોટલેન્ડને હરાવી ઇંગ્લેન્ડને સુપર-એઇટમાં પહોંચાડ્યું
ગ્રોઝ આઇલેટ (સેન્ટ લ્યુસિયા): ટી-20 વર્લ્ડ કપના ગ્રૂપ-બીના થ્રિલરમાં ઓસ્ટ્રેલિયા (Australia)એ સ્કોટલેન્ડ (Scotland)ને બે બૉલ બાકી રાખીને પાંચ વિકેટના માર્જિનથી હરાવી દીધું હતું. સ્કોટલેન્ડ હારી જતાં ઇંગ્લેન્ડને સુપર-એઇટ રાઉન્ડમાં જવા મળી ગયું હતું. સ્કોટલેન્ડે બેટિંગ મળ્યા પછી જબરદસ્ત પર્ફોર્મન્સમાં 20…
- સ્પોર્ટસ
T20 Worldcup: ‘ICC આવા મેદાનો કેમ પસંદ કરે છે?’ વરસાદને કારણે મેચ રદ થતા આ દિગ્ગજે નારાજગી વ્યક્ત કરી
ફ્લોરીડા: T20 વર્લ્ડ કપ 2024(T20 Worldcup)માં ટીમ ઈન્ડિયાને ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ અમેરિકાના ફ્લોરિડા(Florida)ના સેન્ટ્રલ બ્રોવર્ડ રિજનલ પાર્ક સ્ટેડિયમમાં રમવાની હતી. ફ્લોરિડામાંમાં વરસાદને કારણે મેચ રદ કરવામાં આવી હતી. ફ્લોરિડામાં આ સતત ત્રીજી મેચ રદ થઈ હતી. ફ્લોરિડામાં કુલ 4…
- નેશનલ
મહિલાએ ઓનલાઇન મંગાવ્યો Ice Cream,બોક્સ ખોલતાં ચોંકી ગયો પરિવાર
નોઈડાઃ દેશમાં થોડા દિવસોથી આઈસક્રીમ(Ice Cream)સમાચારોમાં છે. જેમાં થોડા દિવસો પૂર્વે મહારાષ્ટ્રના મલાડમાં આઈસ્ક્રીમમાં માનવ આંગળી મળી આવી હતી. હવે આવી જ એક ઘટના દેશની રાજધાની દિલ્હીને અડીને આવેલા નોઈડામાં(Noida)બની છે. અહીં એક મહિલાએ બ્લિંકિટથી આઈસ્ક્રીમનો ઓર્ડર આપ્યો હતો. મહિલાએ…
- ઇન્ટરનેશનલ
India-Canada: રાજદ્વારીય તણાવ વચ્ચે ટ્રુડો અને મોદીની મુલાકત, જાણો કેનેડિયન વડા પ્રધાને શું કહ્યું
નવી દિલ્હી: કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો(Justin Trudeau)એ ખાલિસ્તાની ચળવળના આગેવાન હરદીપ સિંહ નિજ્જર(Hardeep singh Nijjar)ની હત્યાના આરોપ ભારત પર લગાવ્યા ત્યાર બાદથી કેનડા અને ભારત વચ્ચેના રાજદ્વારીય સંબંધો તનાવપૂર્ણ ચાલી રહ્યા છે, એવામાં દક્ષિણ ઇટાલીના અપુલિયામાં યોજાયેલી G7 સમિટ…
- ઇન્ટરનેશનલ
America માં વોટર પાર્કમાં ગોળીબારીથી દહેશત, 10 લોકો ઘાયલ થયા
ડેટ્રોઇટ : અમેરિકામાં(America)ફરી એકવાર ગોળીબારની ઘટના સામે આવી છે. ગોળીબારીની ઘટના મિશિગનના સૌથી મોટા શહેર ડેટ્રોઇટ પાસેના વોટર પાર્કમાં બની હતી. જ્યાં ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઘટના શનિવારે સાંજે ત્યાં બની જ્યારે લોકો વોટર…
- આમચી મુંબઈ
MVAની જાહેરાતથી મહાયુતિમાં ફફડાટઃ ઉદ્ધવ-શરદ પવાર અને ચવ્હાણે કહ્યું હમ સાથ સાથ હૈ
મુંબઈઃ લોકસભાની ચૂંટણીમાં એકસાથે લડેલા મહાવિકાસ આઘાડીના ત્રણેય પક્ષ શિવસેના (ઉદ્ધવ ઠાકરે), એનસીપી (શરદ પવાર) અને કૉંગ્રેસ હાલમાં જોશમાં છે કારણ કે મહારષ્ટ્રમાં તેમણે 48 બેઠકમાંથી 30 બેઠક પોતાને નામ કરી છે અને બાકીની ઘણી બેઠક ઘણા ઓછા મતથી હારી…
- આમચી મુંબઈ
વસઈ-વિરારમાં 18 ભૂસ્ખલન-સંભવિત વિસ્તારો, ઘણી ચેતવણીઓ અને સૂચનાઓ છતાં, રહેવાસીઓનો જગ્યા ખાલી કરવાનો ઇનકાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશન (વીવીએમસી) એ ચોમાસાની ઋતુ દરમિયાન કોઈપણ દુર્ઘટનાને રોકવા માટે પ્રદેશના 18 ભૂસ્ખલન-સંભવિત વિસ્તારોના રહેવાસીઓને ખાલી કરવાની નોટિસ જારી કરી છે. અહીંના રહેવાસીઓ મુખ્યત્વે મજૂરો અને ઓછા પગારવાળા ફેક્ટરીના કામદારો છે જેમને બીજે ક્યાંય જવા…
- આપણું ગુજરાત
આ ડેરીમાં દૂધ નહિ પણ ગૌમૂત્ર ભરાવીને ખેડૂતો કરી શકશે આવક……
પાલનપુર: ખેડૂતો ખેતીની સાથે પશુપાલન કરીને વધારાની આવક કરી શકે છે અને આ માટે દૂધની ડેરીઓ તેમના માટે ખૂબ જ મહત્વની બની રહે છે. પરંતુ હવે ખેડૂતોને માટે વધુ એક સારા સમાચાર બનાસકાંઠાથી આવ્યા છે કે જ્યાં હવે ખેડૂતો ગૌમૂત્ર…