- નેશનલ
NEET irregularity: ‘જો 0.001% પણ ચૂક રહી ગઈ હોય તો..’ સુપ્રીમ કોર્ટ ફરી NTAને ફટકાર લગાવી
નવી દિલ્હી: નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ (અંડરગ્રેજ્યુએટ) (NEET UG)માં કથિત ગેરરીતી મામલે વિદ્યાર્થીઓ સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, બીજી તરફ સુપ્રીમ કોર્ટ(Supreme court)એ નેશનલ ટેસ્ટીંગ એજન્સી (NTA)ને વધુ એક વાર ફટકાર લગાવી છે, કોર્ટે કહ્યું કે જો પરીક્ષાના આયોજનમાં કોઈ…
- નેશનલ
NEET પેપર લીક મુદ્દે દિલ્હીમાં આમ આદમી પાર્ટીનું વિરોધ પ્રદર્શન, બુધવારે દેશ વ્યાપી દેખાવો કરાશે
નવી દિલ્હી : દેશમાં નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ(NEET)નું પેપર લીક થવાનો મામલો ગરમાયો છે. કેન્દ્ર સરકાર આ મામલે બેકફૂટ પર હોય તેમ જણાય છે. આ પેપર લીકના વિરોધમાં દેશભરના વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. આ દરમિયાન આજે દિલ્હીમાં…
- સ્પોર્ટસ
T20 World Cup: WI vs AFG: Nicholas Pooranબન્યો વેસ્ટ ઈન્ડિઝનો સિક્સર કિંગ, ક્રિસ ગેલનો આ રેકોર્ડ તોડ્યો
T20 વર્લ્ડ કપ 2024(T20 worldcup 2024)ની 40મી મેચ વેસ્ટ ઈન્ડિઝ (West Indies) અને અફઘાનિસ્તાન (Afghanistan) વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની…
- આમચી મુંબઈ
Maharashtra: લોકસભા ચૂંટણીમાં ભાજપની મહિલા નેતાની હારથી નારાજ સમર્થકો, બીડમાં ચાર યુવકોએ કરી આત્મહત્યા
આપણે હંમેશા વડીલો પાસેથી સાંભળ્યું છે કે હાર અને જીત તો જીવનમાં ચાલ્યાકરે , એને ક્યારેય મન પર ન લેવી જોઇએ. આપણે માત્ર ખંતપૂર્વક કોશિશ કરતા રહેવી જોઇએ અને ક્યારેક તો જીત મળશે જ, પણ મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં હાર અને…
- આપણું ગુજરાત
Kheda માતર તાલુકાના રતનપુર ગામમાં ઝાડા ઉલટીના 132 કેસ નોંધાયા
માતર : ખેડા(Kheda)જિલ્લાના માતર તાલુકાના રતનપુરમાં પાણીજન્ય રોગચાળો(Epidemic)વકર્યો છે. જેના લીધે ગામમાં ઝાડા ઊલટીના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ છેલ્લા પાંચ મહિનાથી પીવાના પાણીની લાઇનમાં પાંચથી વધુ લીકેજ થયા બાદ આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં…
- ઇન્ટરનેશનલ
China એ નેપાળમાં પોતાના નાગરિકોને ચેતવ્યા, કહ્યું ભારતીય સીમાથી દૂર રહે, સમજો ડ્રેગનનો પ્લાન
બેઈજિંગઃ નેપાળ(Nepal)દ્વારા ભારતમાં દાણચોરી અને જાસૂસી કરી રહેલા ચીને(China)તેના નાગરિકોને ભારતીય (India)સરહદથી દૂર રહેવાની ચેતવણી આપી છે. ભારતમાં ચીની દૂતાવાસે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે ચીની નાગરિકોએ વેપાર અને પ્રવાસ દરમિયાન ભારત અને નેપાળ વચ્ચેના સરહદી સંકેતોને સમજવા જોઈએ…
- આપણું ગુજરાત
Ahmedabad પોલીસ કમિશનરે જાહેરનામામાં સુધારો કર્યો, હવે કારમાં લાકડી કે સ્ટીક રાખવો ગુનો નહિ
અમદાવાદઃ અમદાવાદ(Ahmedabad)શહેર પોલીસ કમિશનર દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી જો કારમાંથી લાકડી, બેઝબોલ સહિતની સ્ટીક મળી આવશે તો પોલીસ ગુનો નહીં નોંધી શકે. અત્યાર સુધી પોલીસ GP એક્ટ કલમ 135 મુજબ ગુનો દાખલ કરતી હતી તે અંગે…
- ઇન્ટરનેશનલ
Gurpatwant Pannun Case: નિખિલ ગુપ્તાએ અમેરિકન કોર્ટમાં પોતે નિર્દોષ હોવાનું કહ્યું, ભારત માટે કેમ છે તાની બાબત?
ન્યુ યોર્ક: અમેરિકામાં વસતા ખાલિસ્તાન અલગાવવાદ સમર્થક ગુરપતવંત સિંહ (Gurpatwant Pannun) પન્નુની હત્યાનું કાવતરું ઘડનાર ભારતીય મૂળના આરોપી નિખિલ ગુપ્તા(Nikhil Gupta)ને ન્યુ યોર્ક કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. નિખીલે કોર્ટ સમક્ષ પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું હતું. 52 વર્ષીય ભારતીય નાગરિક…
- આપણું ગુજરાત
Gujaratમાં સ્કૂલ વાનચાલકોની હડતાળથી વાલીઓ પરેશાન
અમદાવાદઃ ગુજરાતભરમાં(Gujarat)મંગળવારથી સ્કૂલ વાહન ચાલક એસોસિએશન દ્વારા હડતાળનો નિર્ણય લેવાયો છે. ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓ વિભાગ દ્વારા કરવામાં આવતી ખોટી કાર્યવાહીના વિરોધમાં એસોસિએશને હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે. સુરતમાં આજે વહેલી સવારે વરસાદ વચ્ચે વાલીઓ બાળકોને સ્કૂલે મૂકવા માટે…