- નેશનલ
NEET આરોપીની તેજસ્વી યાદવના અંગત સચિવ સાથે લિંક, બિહારના ડેપ્યુટી સીએમનો આક્ષેપ
પટના : નીટ( NEET)પરીક્ષામાં ગેરરીતિનો મુદ્દો હાલમાં સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. આ મામલે પેપર લીક થયાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. આ કેસમાં ઘણા લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. ત્યારે બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય સિન્હાએ રાજ્યના પૂર્વ નાયબ…
- નેશનલ
બેંગલુરુમાં એમેઝોન પાર્સલમાંથી જીવિત Cobra નીકળ્યો, વિડીયો વાયરલ
બેંગલુરુ : દેશમાં સતત વધી રહેલા ઓનલાઇન ખરીદીના ક્રેઝને આંચકો પહોંચાડે તેવી એક ઘટના સામે આવી છે.બેંગલુરુમાં એક દંપતી ભયભીત થઈ ગયું જ્યારે તેમને એમેઝોન ડિલિવરીમાં Xbox કંટ્રોલરને બદલે બોક્સમાં જીવીત કોબ્રા(Cobra)જોવા મળ્યો. આ વીડિયોમાં કેપ્ચર થયેલી ચોંકાવનારી ઘટના છે.…
- નેશનલ
Exam Emergency: NEET પેપર લીક બાદ હવે UGC-NET પણ રદ, વિપક્ષનો સરકાર પર હલ્લાબોલ
નવી દિલ્હીઃ શિક્ષણ મંત્રાલયે બુધવારે રાત્રે UGC NET પરીક્ષા રદ કરી હતી અને કહ્યું હતું કે પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદો સામે આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ મંગળવાર, 18 જૂને UGC-NET જૂન 2024 ની પરીક્ષા…
- આપણું ગુજરાત
ગુજરાતમાં યોગ દિવસે કુલ 312 જગ્યા પર યોગ કાર્યક્રમ યોજાશે
અમદાવાદઃ રાજ્યભરમાં 21મી જૂને યોજાનારા 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠાના સરહદી ગામ અને સીમાદર્શન માટે સુપ્રસિદ્ધ નડાબેટ ખાતે યોજાવાનો છે. રાજ્યકક્ષાના આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ,ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી આવતી…
- આમચી મુંબઈ
પાલઘરમાં ભારે વરસાદથી દહાણુ-વિરાર લોકલ સેવા પર ભારે અસર
મુંબઇઃ ભારે વરસાદને કારણે લાખો મુંબઇગરાઓની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેન સેવા પ્રભાવિત થઇ છે. મુંબઇની નજીક આવેલા પાલઘરમાં ભારે વરસાદ થયો છે, જેને કારણે પશ્ચિમ રેલવેની ટ્રેન સેવા પ્રભાવિત થઇ છે. ઘણી જગ્યાએ પાટા પર પાણી ભરાઇ ગયા છે, તેથી…
- નેશનલ
મંચ પર PM Narendra Modiની આંગળી કેમ ચેક કરવા લાગ્યા Bihar’s CM Nitish Kumar…
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ આજે બિહારના રાજગીર ખાતે નાલંદા યુનિવર્સિટીના નવા કોમ્પ્લેક્સ (Nalanda University Inauguration) કર્યું અને આ પ્રસંગે બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર (Bihar Chief Minister Nitish Kumar) પણ તેમની સાથે ઉપસ્થિત હતા. પરંતુ આ…
- આપણું ગુજરાત
Maharaj ફિલ્મ પર સ્ટે યથાવત : હવે જજ ફિલ્મ જોઈને લેશે નિર્ણય
અમદાવાદ: આમિર ખાનના પુત્ર જૂનૈદ ખાનની નેટફલિકસ પર રજૂ થનારી ફિલ્મ મહારાજને લઈને ભારે વિરોધ થઈ રહ્યો છે. ગઇકાલે કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી પરંતુ અઢી કલાકનો સમય પૂર્ણ થઈ જતાં તેની સુનાવણી આજે યોજાઇ હતી. જો…
- સ્પોર્ટસ
India – South Africa 2nd WOMEN’S ODI: મંધાના અને હરમનપ્રીતની ધમાકેદાર સેન્ચુરી, ભારતીય ટીમનો દમદાર નવો વિક્રમ
બેન્ગલૂરુ: ભારતની મહિલા ટીમે અહીં સાઉથ આફ્રિકા સામેની પ્રથમ વન-ડે જીતી લીધા પછી બીજી વન-ડેમાં બૅટિંગ મળ્યા બાદ 50 ઓવરમાં ત્રણ વિકેટે વિક્રમજનક 325 રન ખડકી દીધા હતા. સ્મૃતિ મંધાના (136 રન, 120 બૉલ, બે સિક્સર, અઢાર ફોર)એ સતત બીજી…
- આમચી મુંબઈ
Mumbai Nashik હાઇ-વે પર મુસાફરી કરનારા લોકોને વર્ષ ટ્રાફિક જામમાંથી મુક્તિ મળશે નહીં
મુંબઈઃ થાણે જિલ્લામાં વાહનવ્યવહારના દ્રષ્ટિકોણથી મહત્ત્વ ધરાવતા મુંબઈ – નાશિક હાઇ-વે (Mumbai Nashik Highway) પર માજીવડાથી વડપે સુધીના 24 કિલોમીટર લંબાઈના પ્રોજેક્ટનું કામ 60 ટકા પૂર્ણ થયું છે. આ પ્રોજેક્ટ સપ્ટેમ્બર 2024માં પૂરો થવાની ધારણા હતી. આ કામગીરી પૂરી થતા…
- નેશનલ
Jammu Kashmirમાં આતંકી અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ : 2 આતંકી ઠાર જ્યારે એક પોલીસકર્મી ઘાયલ
નવી દિલ્હી: દેશમાં નવી સરકારની શપથવિધિના દિવસથી કાશ્મીરમાં શરૂ થયેલ આયાતની હુમલાનો સિલસીલૉ હજુ અટક્યો નથી. આજે બારામુલ્લામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણમાં બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. જો કે આ કાર્યવાહી દરમિયાન એક પોલીસકર્મી પણ ઘાયલ થયો છે.…