- સ્પોર્ટસ
T20 World Cup: બાંગ્લાદેશના મહમુદુલ્લાહ સાથે થયું મોયે મોયે! આવો અનિચ્છનીય રેકોર્ડ બનાવનાર વિશ્વનો એકમાત્ર ખેલાડી બન્યો
T20 વર્લ્ડ કપના સુપર 8 રાઉન્ડની મેચમાં ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશને (AUS vs BAN T20 World Cup) 28 રનથી હરાવ્યું હતું. આ મેચમાં બાંગ્લાદેશની ઇનિંગ દરમિયાન ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર પેટ કમિન્સે મહમુદુલ્લાહ(Mahmudullah) ને આઉટ કર્યો. આ સાથે પેટ કમિન્સ હેટ્રિક વિકેટ લેવામાં…
- નેશનલ
‘જમ્મુ અને કાશ્મીરને ટૂંક સમયમાં રાજ્યનો દરજ્જો મળશે’ વડા પ્રધાનેમોદીએ શ્રીનગરથી જાહેરાત કરી
શ્રીનગર: આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ((PM Narendra Modi) એ એક મહત્વની જાહેરાત કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરને રાજ્ય (Statehood for Jammu and Kashmir)નો દરજ્જો આપવાના સંકેતો આપ્યા છે. શ્રીનગરના ડાલ સરોવર(Dal Lake)ના કિનારે…
- નેશનલ
Delhi ના સીએમ Arvind Kejriwalનો જેલવાસ યથાવત રહેશે, હાઈકોર્ટે જામીન પર રોક લગાવી
નવી દિલ્હી : દિલ્હી(Delhi)હાઈકોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને(Arvind Kejriwal)દારૂ કૌભાંડ કેસમાં નીચલી કોર્ટમાંથી મળેલા જામીન પર રોક લગાવી દીધી છે. હાઈકોર્ટે આ કેસની સુનાવણી સુધી જામીન પર સ્ટે મુક્યો છે. હાઈકોર્ટે કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીની એ દલીલને ફગાવી દીધી…
- નેશનલ
Delhi માં જળસંકટ યથાવત, જળ મંત્રી આતિશી હરિયાણા પાસે પાણીની માગ સાથે સત્યાગ્રહ શરૂ કરશે
નવી દિલ્હી : દિલ્હીમાં (Delhi)જળસંકટ (Water Crisis)હજુ પણ યથાવત છે. દિલ્હીના અનેક વિસ્તારના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. આ અંગે દિલ્હીના જળ મંત્રી આતિશી(Atishi)આજે જંગપુરાના ભોગલમાં પોતાનો સત્યાગ્રહ શરૂ કરશે. સત્યાગ્રહ શરૂ કરતા પહેલા તેઓ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના…
- નેશનલ
સંસદ ભવનના પરિસરમાંથી મહાત્મા ગાંધી, બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાઓ હટાવવા બાબતે કોંગ્રસનો વિરોધ
નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (mallikarjun kharge) લોકસભા અધ્યક્ષ અને રાજ્યસભાના સભાપતિને પત્ર લખીને સંસદ ભવનમાં મહાત્મા ગાંધી, ડૉ. બાબાસાહેબ આંબેડકર અને અન્ય મહાનુભાવોની પ્રતિમાઓને એમના મૂળ સ્થાનેથી હટાવીને બીજી અન્ય જગ્યાએ સ્થાપિત કરવાનો આકરો વિરોધ વ્યક્ત કર્યો હતો.…
- નેશનલ
ખેડૂતો માટે ખુશખબર : કેન્દ્ર સરકારે ખરીફ પાકોની MSPમાં કર્યો વધારો
નવી દિલ્હી: દેશમાં નવી ચૂંટાયેલ સરકારની પ્રાથમિકતા ખેડૂતો તરફની છે એ વાતને સાર્થક કરતાં એક પછી એક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય કેબિનેટે બુધવારે તેની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને 14 ખરીફ પાકો પર ન્યૂનતમ ટેકાના ભાવ…
- મનોરંજન
શું Amitabh-Aishwaryaના સંબંધોમાં આટલી બધી ખારાશ આવી ગઈ છે? બીગ બીએ ફરી અટકળો વધારી
આજકાલ જૂની ફિલ્મોને અમુક વર્ષો પૂરા થાય એટલે સોશિયલ મીડિયા પર તેની પોસ્ટ મૂકી તેને સેલિબ્રેટ કરવામાં આવે છે. આવી જ રીતે અભિષેક-ઐશ્વર્યાને ચમકાવતી ફિલ્મ રાવણને 14 વર્ષ પૂરાં થયા. તો ટીમ રાવણે તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી અભિ-એશ…
- સ્પોર્ટસ
‘બુમરાહ હોય કે અર્શદીપ કે સિરાજ, કોઈને નહીં છોડું’: અફઘાનિસ્તાની બૅટરે આપી ચેતવણી
બ્રિજટાઉન: ટી-20 વર્લ્ડ કપના સુપર-એઉટ રાઉન્ડનો રોમાંચક આરંભ થઈ ચૂક્યો છે અને આજે એમાં ભારતનો પ્રથમ મુકાબલો અફઘાનિસ્તાન સામે છે. બાર્બેડોઝમાં બ્રિજટાઉનના કેન્સિંગ્ટન ઓવલની આ મૅચ પહેલાં અફઘાનિસ્તાનના સ્ટાર-બૅટર અને તાજેતરમાં જ આઇપીએલમાં કોલકાતાને ચૅમ્પિયન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર વાઇસ-કૅપ્ટન,…
- મનોરંજન
એક્સ બોયફ્રેન્ડની આજે પણ દિવાની છે તબ્બુ?
બોલિવૂડ એક્ટ્રેસ તબ્બુ તેની શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે. આ સિવાય તે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. હાલમાં જ એક્ટ્રેસના એક્સ બોયફ્રેન્ડ નાગાર્જુને એક પોસ્ટ શેર કરી છે જેની ખૂબ ચર્ચા થઈ રહી છે.એક સમય એવો હતો…