- મનોરંજન
લલિત મોદીએ વિજય માલ્યાના દીકરા સિદ્ધાર્થ માલ્યા લગ્નમાં હાજરી આપી
ભારતમાં ભાગેડુ જાહેર કરાયેલા વિજય માલ્યા(Vijay Malya)ના દીકરા સિદ્ધાર્થ માલ્યા લગ્નનો સમારોહ યુકેમાં યોજાયો હતો, આ સમારોહ દરમિયાન ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના પૂર્વ ચેરપર્સન લલિત મોદી(Lalit Modi)જોવા મળ્યા હતા, નોંધનીય છે કે લલિત મોદીને પણ ભારતમાં ભાગેડુ જાહેર કરવામાં આવ્યો…
- આપણું ગુજરાત
મલાઈદાર મનાતા મહેસૂલ વિભાગના અધિકારીઓએ શનિ-રવિની રજામાં કરવાનું રહેશે આ કામ
ગાધીનગરઃ મહેસૂલ વિભાગ હંમેશાં મલાઈદાર ખાતું માનવામાં આવતું હોય છે. આ વિભાગમાં ભ્રષ્ટાચારના કેસ પણ ઘણા થતા રહે છે. જોકે હાલમાં ગુજરાતના મહેસૂલ વિભાગના અધિકારી-કર્મચારીઓ માટે તો નવો ફતવો બહાર પાડવામાં આવ્યો છે.ગુજરાત સરકારના મહેસુલ વિભાગે શનિવારે અને રવિવારે પોતાના…
- નેશનલ
Jammu and Kashmir: પુંછ-રાજૌરી સેક્ટરમાં 40થી વધુ વિદેશી આતંકીઓ, સેનાએ સુરક્ષા વ્યવસ્થા વધારી
જમ્મુ: છેલ્લા ઘણા દિવસોથી જમ્મુ અને કાશ્મીર વિસ્તારમાં એક પછી એક આતંકવાદી હુમલા થતા સ્થિતિ તાણવભરી બની હતી, એવામાં જમ્મુ સેક્ટરમાં ચિંતાજનક સમાચાર મળી રહ્યા છે, અહેવાલો મુજબ પીર પંજાલ રેન્જની દક્ષિણમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદી જૂથો દ્વારા આતંકવાદ નેટવર્કને પુનર્જીવિત…
- આપણું ગુજરાત
કાલનું રાજકોટ બંધ એટલે મૃતકોને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ, સરકારની બંધ આંખો ખુલશે?
રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાના બેદરકારી અને ભ્રષ્ટ શાસનને પગલે તારીખ ૨૫ મે ના રોજ બનેલી TRP ગેમ ઝોનની અત્યંત દુ:ખદ ઘટનામાં અનેક પરિવારોએ પોતાના વહાલ સોયા માસુમ બાળકો અને પરિવારના સભ્યો ગુમાવ્યા છે. મૃતકો ની માસિક પુણ્યતિથિ નિમિત્તે આજરોજ રાજકોટ માં…
- મનોરંજન
23 જૂન, 2017નું ગાઢ કનેક્શન છે કે Sonakshi Sinha- Zahir Iqbal સાથે એટલે જ તો… Secret Revealed…
23 જૂન, 2017નું ગાઢ કનેક્શન છે કે Sonakshi Sinha- Zahir Iqbal સાથે એટલે જ તો… Secret Revealed…ગઈકાલે એટલે કે રવિવારે બોલીવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા અને તેના બોયફ્રેન્ડ ઝહિર ઈકબાલે લગ્ન (Bollywood Actress Sonakshi Sinha Weds Zahir Iqbal)એ કરી જ લીધા.…
- મનોરંજન
પહેલાં પગે પડ્યા હવે આ કોની પાસે માફી માંગતા જોવા મળ્યા Amitabh Bachchan?
થોડાક સમય પહેલાં જ સોશિયલ મીડિયા પર બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન (Bollywood Megastar Amitabh Bachchan)નો એક વીડિયો વાઈરલ થયો હતો, જેમાં તેઓ તેમની આગામી ફિલ્મના પ્રોડ્યુસરના પગે પડતાં જોવા મળ્યા હતા અને હવે ફરી વખત બિગ બી લાઈમલાઈટમાં આવી ગયા…
- ઇન્ટરનેશનલ
દક્ષિણ કોરિયાના બેટરી પ્લાન્ટમાં બ્લાસ્ટ બાદ વિકરાળ આગ, 20 થી વધુના મોત
સિયોલ: આજે સોમવારે દક્ષિણ કોરિયા(South Korea)માં લિથિયમ બેટરી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ(Battery plant)માં ભયંકર વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હતી. રાજધાની સિયોલની દક્ષિણે આવેલા હવાસેઓંગ(Hwaseong)માં બેટરી ઉત્પાદક એરિસેલ(Aricell)ની ફેક્ટરીમાં સવારે 10:30 વાગ્યે (0130 GMT) લાગી હતી. હાલ આગ પર કાબુ મેળવી લેવામાં…
- નેશનલ
કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી કોઈ રાહત નહીં, જામીન પર સ્ટે સામે સુનાવણી હવે 26 જૂને
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને દારૂ નીતિ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાંથી કોઈ રાહત મળી નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તે આ મામલે આગામી સુનાવણી 26 જૂને કરશે. સુપ્રીમ કોર્ટે વધુમાં કેજરીવાલને જામીન અરજી પર દિલ્હી…
- નેશનલ
ગુરુદ્વારામાં યોગ કરવા પર થયો હંગામો, લોકોએ સુવર્ણ મંદિરમાં નમાઝનો વીડિયો કર્યો વાયરલ, જાણો શું છે સમગ્ર મામલો?
21 જૂને યોગ દિવસના અવસર પર એક મહિલા Social media infludncerએ પંજાબના એક ગુરુદ્વારામાં યોગ કરતી પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જે પછી તે ફોટાને લઈને વિવાદ ઊભો થયો હતો. શિરોમણી ગુરુદ્વારા પ્રબંધન સમિતિ (SGPC) એ યુવતી…