- નેશનલ
Loksabha Speaker ની ચૂંટણી યોજાશે, NDAના ઓમ બિરલા વિરુદ્ધ ઇન્ડી ગઠબંધનના કે. સુરેશ ઉમેદવાર
નવી દિલ્હી : નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળ દરમિયાન લોકસભાના સ્પીકર(Loksabha Speaker)રહેલા ઓમ બિરલાએ(OM Birla)એનડીએ(NDA)ના સ્પીકર પદના ઉમેદવાર તરીકે આજે ફરી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે. આ પૂર્વે વિપક્ષે કહ્યું હતું કે જો વિપક્ષને ડેપ્યુટી સ્પીકરનું પદ નહીં મળે તો…
- નેશનલ
Indian Armyમાં સામેલ થશે ‘રોબો ડોગ્સ’, LAC પર કરશે ચીનનો મુકાબલો
ભારતીય સેના લાંબા સમયથી સૈન્ય તકનીકમાં નવી તકનીકોની શોધ કરી રહી છે. ભારતીય સેનામાં ટૂંક સમયમાં રિમોટ કંટ્રોલ્ડ ‘રોબોટિક ડોગ્સ’ સામેલ કરવામાં આવશે જે જરૂર પડ્યે દુશ્મન પર ગોળીબાર પણ કરશે. આ ‘રોબોટિક ડોગ્સ’ MULE (મલ્ટી-યુટિલિટી લેગ્ડ ઇક્વિપમેન્ટ ) નામે…
- સ્પોર્ટસ
વન-ડે વર્લ્ડ કપ ટ્રોફી પર પગ રાખનાર મિચલ માર્શને પડી લાત: ઓસ્ટ્રેલિયા ટી-20 વર્લ્ડ કપમાંથી નાલેશી સાથે બહાર ફેંકાયું
કિંગ્સટાઉન: ઓસ્ટ્રેલિયાના અહંકારી કેપ્ટન મિચલ માર્શને આઈસીસીની પ્રતિષ્ઠિત ટ્રોફીનું, ક્રિકેટની મહાન રમતનું અને ભારતના યાદગાર યજમાનપદનું અમદાવાદમાં ઘોર અપમાન કરવા બદલ સાત જ મહિનામાં પરાજયની જોરદાર લાત સાથે બદલો મળી ગયો છે.ચેમ્પિયન બનવાને લાયક અફઘાનિસ્તાનની ટીમે પહેલા તો સુપર-એઇટમાં ઓસ્ટ્રેલિયાને…
- નેશનલ
8 જુલાઈએ રશિયાની મુલાકાતે જશે PM Modi
ત્રીજી વખત દેશના વડા પ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી 8 જુલાઈના રોજ મોસ્કોની એક દિવસીય મુલાકાતે જશે. આ મુલાકાત ભારત-રશિયાના સંબંધોને એક નવી ઐતિહાસિક ઉંચાઇપર લઇ જશે એમ માનવામાં આવે છે. ફેબ્રુઆરી 2022માં યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ વડાપ્રધાન મોદીની…
- મનોરંજન
Kangana Ranaut એ આગામી ફિલ્મ Emergencyની રિલીઝ ડેટ જાહેર કરી
મુંબઈ : કંગના રનૌતે(Kangana Ranaut)તેની આગામી ફિલ્મ ઈમરજન્સીની (Emergency)રિલીઝ ડેટ જાહેર કરી છે. મંગળવારે ઈન્સ્ટાગ્રામ પર જઈને કંગનાએ ફિલ્મનું નવું પોસ્ટર પણ શેર કર્યું હતું. કંગના રનૌતની આગામી ફિલ્મ ‘ઇમર્જન્સી’ (Emergency)6 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ગત મહિને મે મહિનામાં…
- નેશનલ
ભૂખ હડતાળ પર બેઠેલા Delhiના જળમંત્રી આતિશીની તબીયત લથડી, હોસ્પિટલમાં દાખલ
નવી દિલ્હી : દિલ્હીમાં (Delhi)વધી રહેલા જળસંકટ વચ્ચે હરિયાણા પાસે પાણીની માગ સાથે છેલ્લા પાંચ દિવસથી ભૂખ હડતાળ ઉતરેલા દિલ્હીના જળ મંત્રી આતિશીની તબિયત બગડી છે. તેમને LNJP હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આતિશી છેલ્લા ચાર દિવસથી અનિશ્ચિત સમયની ભૂખ…
- નેશનલ
Gujarat ના 153 તાલુકામાં મેધમહેર, ખેડામાં સાડા ચાર ઇંચ વરસાદ ખાબક્યો
અમદાવાદ : નૈઋત્યના ચોમાસુ(Monsoon 2024)રવિવારથી ગુજરાતમાં (Gujarat)ફરીથી જામ્યું છે. 24મી જૂન સોમવારે મોડી રાત્રે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ(Rain)વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 153 તાલુકામાં પડ્યો વરસાદ પડ્યો હતો. ખેડાના માતરમાં સૌથી વધુ સાડા ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો.…
- આપણું ગુજરાત
મુંબઈના યુવક-યુવતી રીઢા ડ્રગ કેરિયર ? સુરતમાં વેચવા આવ્યા,પણ ઝડપાયા
ગુજરાત પોલીસ એન્ટ્રી ડ્રગ્સ અભિયાન શરૂ કરતાં વેંત જ સુરતમાં બે વ્યક્તિ 25 લાખના ડ્રગ્સ-મુદ્દામાલ સાથે ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે એક જ દિવસમાં 5 જેટલા NDPSના કેસ કરવામાં આવ્યા. ડ્રગ્સ સાથે ઝડપાયેલા બે માંઆ એક યુવક…
- સ્પોર્ટસ
Indian Golfers અદિતિ અને દીક્ષાએ પેરિસ ઓલિમ્પિક માટે કર્યું qualify
નવી દિલ્હી: ભારતીય ગોલ્ફરો અદિતિ અશોક અને દીક્ષા ડાગરે સોમવારે વિશ્વ રેન્કિંગના આધારે પેરિસ ઓલિમ્પિકનો ક્વોટા હાંસલ કર્યો હતો. બંને મહિલા ખેલાડીઓ પહેલા શુભંકર શર્મા અને ગગનજીત ભુલ્લર (પુરુષ વર્ગ) પણ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થયા હતા. આ સાથે ચાર સભ્યોની…
- નેશનલ
NEET-PG પરીક્ષાની અનિશ્ચિતતાને કારણે વિદ્યાર્થીઓ પરેશાન
મુંબઈ: ‘બે વર્ષના સંપૂર્ણ અભ્યાસ પછી, હું પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ કોર્સની નીટ પીજી પરીક્ષા માટે અમરાવતીથી બે દિવસ વહેલો પુણે આવ્યો. હોટેલમાં રહેવા માટે 12 હજાર રૂપિયા ખર્ચ્યા અને રાત્રે અચાનક મોબાઈલ પર નીટ પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સની પરીક્ષા મુલતવી રાખવાનો…