- આપણું ગુજરાત
આવી હશે જગન્નાથજીની રથયાત્રા, કુલ 209 યાત્રાથી ગુજરાત થશે ભક્તિમય
ગાંધીનગરઃ રાજ્યભરમાં Ashadhi Beejની રાહ જોવાઈ રહી છે કારણ કે આ દિવસે ભગવાન ખુદ મંદિરમાંથી બહાર નીકળી નગરની યાત્રા કરે છે. ગુજરાતના અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય યાત્રાનું આયોજન થાય છે અને આ સાથે ઘણા નાના-મોટા પ્રસંગો પણ ઉજવાય છે ત્યારે…
- સ્પોર્ટસ
હાર્દિકે રૅન્કિંગમાં પણ બોલાવ્યો સપાટો, ભારત માટે સર્જી દીધો નવો ઇતિહાસ
દુબઈ: અહીં હેડ ક્વૉર્ટર ધરાવતી ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) દ્વારા ટી-20 ઇન્ટરનૅશનલ્સના નવા પ્લેયર્સ રૅન્કિંગ્સ જાહેર થયા હતા જે મુજબ હાર્દિક પંડ્યા ઑલરાઉન્ડર્સમાં વર્લ્ડ નંબર-વન બની ગયો છે. ટી-20ના ઑલરાઉન્ડર્સમાં ફર્સ્ટ રૅન્ક મેળવનાર હાર્દિક પહેલો ભારતીય ખેલાડી છે. જોકે ટી-20ના…
- આમચી મુંબઈ
ઝીકાનો ખતરો: મહારાષ્ટ્રમાં કેસ નોંધાયા બાદ કેન્દ્રએ રાજ્યોને એડવાઈઝરી મોકલી, કહી આ વાત
નવી દિલ્હી: મહારાષ્ટ્રમાંથી ઝીકા વાયરસ(Zika Virus)ના ચેપના કેસો નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે. એવામાં આજે બુધવારે કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયે ઝીકા વાયરસના કેસોને ધ્યાનમાં રાખીને તમામ રાજ્યોને એક એડવાઈઝરી મોકલી છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને ચેપગ્રસ્ત સગર્ભા સ્ત્રીઓની…
- મનોરંજન
લો હવે નવી વાત બહાર આવીઃ લવને બહેન સોનાક્ષી સાથે નહીં પણ આ વ્યક્તિ સાથે નથી મેળ
અભિનેત્રી સોનાક્ષી સિન્હાના લગ્ન (Sonakshi weds Zahir)પહેલા અને પછી વિવાદોમાંથી બહાર નીકળતા નથી. લગ્ન પહેલા માતા-પિતા નારાજ હોવાનું કહેવાતું હતું. પિતા શત્રુઘ્ન સિન્હા (Shatrughna Sinha) લગ્નમાં હાજરી જ નહીં આપે તેવી અટકળો પણ હતી, પરંતુ પિતાએ તમામ વાતોને ફગાવી હતી…
- નેશનલ
Rajya sabha: ‘અમારો મેઇન કોર્સ હવે શરૂ થયો…’ વડા પ્રધાનના રાજ્યસભામાં કોંગ્રેસ પર પ્રહાર કર્યા
નવી દિલ્હી: રાષ્ટ્રપતિના અભિભાષણ અંગેના આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યસભા (PM Modi in Rajyasabha) જવાબ આપી રહ્યા છે. વડા પ્રધાન મોદી એ કહ્યું કે 10 વર્ષ સત્તા પર રહ્યા બાદ સરકારે સળંગ વાપસી કરી છે અને હું…
- મનોરંજન
સમુહ લગ્નમાં નીતા અંબાણીની લાલ સાડીની થઇ રહી છે ચર્ચા, જાણો શું હતું ખાસ
ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણી 12મી જુલાઇના રોજ તેમની મંગેતર રાધિકા મરચંટ સાથે ભવ્ય લગ્ન કરશે. આજથી બરાબર નવ દિવસ બાદ આ ભવ્ય લગ્ન સંપન્ન થશે. અંબાણી પરિવાર આ ભવ્ય લગ્નને લઇને બહુ જ ઉત્સુક છે.…
- મનોરંજન
સમુહ લગ્ન સમારંભમાં છવાયો ઈશા અંબાણીનો સિમ્પલ લુક
ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. આ શાહી લગ્ન પહેલા અંબાણી પરિવારે અનંત-રાધિકા માટે બે પ્રી વેડિંગ ફંક્શન યોજ્યા હતા. 12મી જુલાઇએ લગ્ન પહેલા અંબાણી પરિવારએ તાજેતરમાં રિલાયન્સ…
- સ્પોર્ટસ
યુવરાજ, રૈના શનિવારે આફ્રિદી, રઝાકની બોલિંગમાં કરશે ફટકાબાજી!
એજબેસ્ટન: શનિવાર, છઠ્ઠી જુલાઈએ એક તરફ હરારેમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મૅચની ટી-20 સિરીઝ શરૂ થશે ત્યાં બીજી બાજુ બ્રિટનમાં એ જ દિવસે ભારત અને પાકિસ્તાનના વીતેલા વર્ષોના નામાંકિત અને ચેમ્પિયન ખેલાડીઓનો એકબીજા સામે જોરદાર મુકાબલો થશે. એ હાઈ-વૉલ્ટેજ…
- સ્પોર્ટસ
મુંબઈના ક્રિકેટ ફેન્સ માટે ખુશ ખબર, ટીમ ઇન્ડિયા ખુલી બસમાં વર્લ્ડ કપ ટ્રોફી સાથે પરેડ કરશે
મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમે T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી જીતી(T20 worldcup trophy)ને લાંબા સમય બાદ ભારતીય ક્રિકેટ ચાહકોને ઉજવણીનો મોકો આપ્યો છે, એવામાં મુંબઈમાં વસતા ક્રિકેટ પ્રેમી(Cricket fans in Mumbai)ઓ માટે ખાસ સમાચાર છે. ટીમ ઈન્ડિયાએ 11 વર્ષ પછી ICC…
- મનોરંજન
સ્વિટ્ઝર્લેન્ડના લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં આ ભારતીયસુપરસ્ટારને સન્માનિત કરાશે
ભારતના સૌથી મોટા સુપરસ્ટાર પૈકીના એક શાહરૂખ ખાનને મળેલા પુરસ્કારો અને સન્માનોની યાદી ઘણી લાંબી છે. હવે આ યાદીમાં વધુ એક મોટું સન્માન ઉમેરાવા જઈ રહ્યું છે. હવે સ્વિત્ઝર્લેન્ડમાં યોજાનાર લોકર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં શાહરૂખને કરિયર અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.…