- નેશનલ
હેમંત સોરેન જ રહેશે ઝારખંડના મુખ્ય પ્રધાન, વિધાનસભા વિશ્વાસ મત જીત્યો
રાંચી: હેમંત સોરેન(Hemant Soren) જામીન પર જેલમાંથી બહાર આવ્યા બાદ ઝારખંડ રાજ્ય સરકાર(Jharkhand government) ની બાગડોર પોતાના હાથમાં લઇ લીધી છે. ચંપાઈ સોરેનના રાજીનામ બાદ તેમણે ફરી મુખ્ય પ્રધાન તરીકે સપથ લીધા હતા. આજે હેમંત સોરેને ઝારખંડ વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ…
- નેશનલ
“રાજ્યને એક વ્યક્તિને બચાવવામાં કેમ રસ છે” સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને ફટકાર લગાવી
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે તૃણમુલ કોંગ્રેસ(TMC)ની પશ્ચિમ બંગાળ સરકારને ઝટકો આપ્યો છે, TMCએ સંદેશખાલી કેસ(Sandeshkhali case)ની CBI તપાસ સામે દાખલ કરેલી અરજી સુપ્રીમ કોર્ટે (Supreme court) ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) સંદેશખાલીના શાહજહાં શેખ…
- આપણું ગુજરાત
રાજકોટ અગ્નિકાંડઃ આરોપી પૂર્વ TPO મનસુખ સાગઠીયાના ભાઈને પણ પદ પરથી હટાવ્યા
રાજકોટઃ શહેરના ગેમઝોનમાં લાગેલી આગ અને 27 જણના મોતની ઘટના હજુ પણ કમકમાટી જગાવે તેવી છે. આ કેસની તપાસ સામે કૉંગ્રેસે સવાલો કર્યા છે ત્યારે સરકારની તપાસની સોઈ ચીફ ટાઉન પ્લાનર મનસુખ સાગઠીયા પર જઈને અટકી છે. સાગઠીયા સામે તપાસ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં મોટાભાગના જિલ્લામાં મેઘરાજાનો વિરામઃ સિઝનનો સરેરાશ આટલો વરસાદ નોંધાયો
અમદાવાદઃ ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદી માહોલ રહેવાનો હવામાન વિભાગ દ્વારા અગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આજે અને 9મી જુલાઈના રોજ બનાસકાંઠા, મહેસાણામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે અને અરવલ્લી અને સાબરકાંઠામાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં…
- સ્પોર્ટસ
T20 world cup જીત બાદ BCCIએ ₹125 કરોડ આપ્યા ટીમના સભ્યો અને કોચિંગ સ્ટાફને, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
નવી દિલ્હી: T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket team) ચેમ્પિયન બની છે, જેને કારણે BCCIએ ₹125 કરોડની ઇનામી રકમ આપી છે. BCCIએ ટાઇટલ વિજેતા ટીમના સભ્યો અને કોચિંગ સ્ટાફ વચ્ચે ₹125 કરોડની રકમનું વિતરણ કઈ રીતે થશે…
- આમચી મુંબઈ
વધુ એક હિટ એન્ડ રન, પેટ્રોલિંગ પર રહેલા બે પોલીસકર્મીઓને અજાણ્યા વાહને ઉડાવ્યા
પુણેઃ પુણેના કલ્યાણીનગર વિસ્તારમાં હિટ એન્ડ રન અકસ્માતની ઘટના હજી તાજી છે ત્યારે હવે પુણેમાં ફરી વાર હિટ એન્ડ રનનો મામલો સામે આવ્યો છે. બોપોડી વિસ્તારમાં એક અજાણ્યા વાહને બે પોલીસકર્મીઓને ઉડાવી દીધાની ઘટના બની છે, જેમાં એક પોલીસકર્મીનું મોત…
- નેશનલ
હરિયાણામાં ગંભીર માર્ગ અકસ્માત, બસ પલટી જતાં 40 થી વધુ બાળકો ઘાયલ
પંચકુલા: હરિયાણાના પંચકુલા જિલ્લામાં આજે સોમવારે સવારે ગંભીર અકસ્માત (Panchkula bus accident) સર્જાયો હતો. હરિયાણા રોડવેઝ(Haryana Roadways)ની મિની બસ પલટી જતાં સર્જાયેલા અકસ્માતમાં 40થી વધુ શાળાના બાળકો ઘાયલ થયા છે. બાળકોને અકસ્માતગ્રસ્ત બસની બહાર કાઢવામાં આવ્યા હતા. તમામ ઘાયલોને હોસ્પિટલ…
- આમચી મુંબઈ
મંત્રીઓને પણ નડ્યો ટ્રાફિક જામ, કરી ટ્રેનમાં યાત્રા
નાશિકઃ ટ્રાફિક જામની સમસ્યા દેશભરમાં એક આમ સમસ્યા બની ગઈ છે. જનતા તો ઠીક પરંતુ નેતાઓ અને મંત્રીજીઓને પણ ટ્રાફિકજામની સમસ્યાનો સામનો કરવો પડે છે. આવી જે ઘટના હાલમાં નાશિક ખાતે બની હતી. રસ્તા પરના ખાડાઓને કારણે અને કસારા ઘાટમાં…
- આમચી મુંબઈ
Mumbai BMW Hit and run case: CCTV ફૂટેજ સામે આવ્યા, અત્યાર સુધીમાં 2 લોકોની ધરપકડ
મુંબઈ: મહારાષ્ટ્રમાં વધુ એક હાઈ પ્રોફાઈલ હીટ એન્ડ રન કેસ (Mumbai BMW Hit and run case) બન્યો છે, મુંબઈના વરલીમાં થયેલી હિટ એન્ડ રનની ઘટના ચર્ચાના કેન્દ્રમાં છે. આ દુર્ઘટના પહેલાના સીસીટીવી ફૂટેજ (CCTV Footage) સોશિયલ મીડિયા પર વાયરલ થઈ…