- નેશનલ
કઠુઆ હુમલાના આતંકીઓએ સ્થાનિકો પાસે બંદૂકની અણી પર ખોરાક રંધાવ્યો
કઠુઆ હુમલાની તપાસમાં સામે આવ્યું છે કે હુમલામાં ઘાયલ થવા છતાં જવાનોએ આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો અને તેમની યોજનાને સફળ થવા દીધી નહીં. સૈન્યના કાફલા પરના આ હુમલામાં પાંચ જવાન શહીદ થયા હતા. તપાસમાં એ વાત પણ સામે આવી છે…
- નેશનલ
બેડમિંટન કોર્ટ પર રાષ્ટ્રપતિ મુર્મુ અને સાઇના નેહવાલનો મુકાબલો, ઑલિમ્પિક મેડલ વિનરને આપ્યો કડક પડકાર
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બુધવારે રાષ્ટ્રપતિ ભવનના બેડમિન્ટન કોર્ટમાં અનુભવી શટલર અને કોમનવેલ્થ ગેમ્સની સુવર્ણ ચંદ્રક વિજેતા સાઈના નેહવાલ સાથે બેડમિન્ટન રમ્યા હતા. આ દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુએ સાઈના નેહવાલ જેવી દિગ્ગજ ખેલાડીને પણ પોતાની રમતથી ચોંકાવી દીધી હતી. બેડમિન્ટન રમતી વખતે…
- આપણું ગુજરાત
મુસાફરો આનંદોઃ અમદાવાદથી લોનાવાલા અને મહાબળેશ્વર પહોંચવું સરળ થયું, ફલાઇટ થઈ શરૂ
અમદાવાદઃ ફરવાના શોખીન ગુજરાતીઓ માટે આનંદના સમાચાર છે. દિવાળી, ઉનાળાના વેકેશનમા અને હાલ ચાલુ ચોમાસાની સીઝનમાં ચોમાસાની મજા લઇ શકે તેવા હિલ સ્ટેશનો સુધી પહોંચવા માટેની અમદાવાદ એરપોર્ટ(Ahmedabad Airport) પરથી સીધી ફ્લાઇટસ શરૂ કરવામાં આવી છે. જેના પગલે હવે અમદાવાદથી…
- આમચી મુંબઈ
કરોડપતિ પિતાની દીકરી આઇએએસ બની તો લોકો કેમ રોષે ભરાયા?
મુંબઈ: દુનિયામાં સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક પરીક્ષા માનવામાં આવતી યુપીએસસી(યુનિયન પબ્લિસ સર્વિસ કમિશન)ની પરિક્ષા પાસ કરીને આઇએએસ કે આઇપીએસ બનીને દેશની સેવા કરવાનું સપનું લાખો યુવાનો જોતા હોય છે અને વર્ષો વર્ષ મહેનત કરીને તે સપનું પૂરું કરે છે અને…
- આપણું ગુજરાત
ભાણવડના ધારાગઢ ગામે એક જ પરિવારના ચાર લોકોનો સામુહિક આપઘાત
ભાણવડ: દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના ધારાગઢ ગામે સામૂહિક આપઘાતનો ચકચારી બનાવ સામે આવ્યો છે. ગામે એક જ પરિવારના ચાર લોકોએ આપઘાત કરી લેતા અરેરાટી મચી ગઇ છે. જો કે આપઘાતનું કરણ હજુ પણ અકબંધ છે. જો કે પોલીસ વધુ તપાસ…
- આપણું ગુજરાત
પોલીસ પકડથી બચવા સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી ફરાર
ભુજ: હાલમાં જ કચ્છના કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ સાથે ઝડપાયેલી સીઆઈડી ક્રાઈમ પૂર્વ કચ્છમાં ફરજ બજાવતી કોન્સ્ટેબલ નીતા ચૌધરી પર હાલ અદાલતી કાર્યવાહી ચાલી રહી છે પરંતુ આ દરમિયાન નીતા ચૌધરી ફરાર થઈ ગયા છે. હજુ ગઇકાલે જ નિતા ચૌધરીને મળેલા…
- નેશનલ
41 વર્ષ બાદ ભારત અને ઑસ્ટ્રિયાની ઐતિહાસિક મુલાકાત; દ્વિપક્ષીય સબંધોને લઈને થશે ચર્ચાઓ
વિયેના: ભારત અને ઓસ્ટ્રિયા વચ્ચેના રાજદ્વારી સંબંધોને 75 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રીયાની મુલાકાતે પહોંચ્યા છે. 41 વર્ષ બાદ ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં આજે બે રાષ્ટ્ર મિત્રોની મુલાકાતથી નવો જ ઇતિહાસ રચાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે…
- આમચી મુંબઈ
રાજ્ય વિધાનમંડળના બંને ગૃહોમાં મરાઠા મુદ્દે ધમાલ, કાર્યવાહી ખોરવાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર વિધાન મંડળના બંને ગૃહોમાં બુધવારે ભારે ધાંધલ, ધમાલ અને ગોકીરો જોવા મળ્યો હતો. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા મંગળવારે રાતે આયોજિત કરવામાં આવેલી સર્વપક્ષી બેઠકનો વિપક્ષ દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો હતો અને તે જ મુદ્દે બંને…
- મનોરંજન
Anant Ambani-Radhika Merchantના લગ્નમાં હાજરી આપશે આ મહાનુભાવો…
બે દિવસ બાદ એટલે કે 12મી જુલાઈના એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી (Buisnessman Mukesh Ambani)ના દીકરા અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ (Anant Ambani-Radhika Merchant)ના લગ્ન છે અને આ ગ્રેટ ગ્રાન્ટ ઈન્ડિયન ફેટ વેડિંગ માટે અંબાણી પરિવારે દેશ-દુનિયાથી મહેમાનોને આમંત્રણ આપ્યું છે…