- આપણું ગુજરાત
ગુજરાતના સીએમ Bhupendra Patel નો આજે જન્મ દિવસ, ત્રિમંદિર ખાતે દર્શન કરીને કાર્યોનો પ્રારંભ કર્યો
અમદાવાદ : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો(Bhupendra Patel)આજે જન્મ દિવસ છે. આ પ્રસંગે તેમણે અડાલજ ત્રિમંદિર ખાતે દર્શન – અર્ચનકરીને તેમના કાર્યોનો પ્રારંભ કર્યો હતો. તેમણે વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી ભગવાન સહિત દેવી-દેવતાઓના દર્શન કરી રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્ય, સુખાકારી, સમૃદ્ધિ…
- આપણું ગુજરાત
ગોંડલમાં PGVCLની બેદરકારીઃ હડમતાળા ગામે વીજ કરંટ લાગવાથી વધુ એક ખેડૂતનું મોત
રાજકોટઃ ગોંડલ તાલુકાના હડમતાળા ગામે પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિ. (PGVCL) 11 કે.વી.ની ચાલુ વીજ લાઇન ખેતરના ફેન્સીંગ પર પડી જતા ખેતરમાં કરંટ ફેલાયો હતો જેના કારણે એક ખેડુતનુ મોત થયુ છે. ખેડૂત ખેતીકામ કરી બે દિકરી સહિત પરિવારનું ગુજરાન…
- આમચી મુંબઈ
મુંબઈ લોકલમાં મુસાફરોએ સાથે મળીને ગાવાનું શરૂ કર્યું… પછી જે થયું…..
સોશિયલ મીડિયાની દુનિયા ઘણી અજબ છે. અહીં ઘણી વખત એવા એવા વીડિયો જોવા મળે છે જે આશ્ચર્યજનક હોય છે. કેટલાક વીડિયો વિચિત્ર હોય છે, કેટલાક દુઃખદ હોય છએ તો ક્યારેક એવા પણ કેટલાર વીડિયો આવે છે જે દિલને સ્પર્શી જાય…
- નેશનલ
Pooja Khedkar બાદ વિવાદોમાં ઘેરાયા પૂર્વ આઇએએસ Abhishek Singh,ઉઠયા આ સવાલ
નવી દિલ્હી : દેશમાં આઇએએસ અધિકારીઓ વિવાદમાં આવવાના કિસ્સા સામે આવી રહ્યા છે. જેમાં હવે 2023 બેચના તાલીમાર્થી IAS અધિકારી પૂજા ખેડકર(Pooja khedkar) બાદ હવે પૂર્વ IAS અભિષેક સિંહ (Abhishek Singh)પણ વિવાદોમાં ઘેરાયા છે. તેમની પર નોકરી મેળવવા માટે અન્ય…
- આપણું ગુજરાત
મેઘરાજા ફરી ગુજરાતને ઘમરોળશે, એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય, ભારે વરસાદની આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના આગમન(Monsoon in Gujarat)ને એક મહિનાથી પણ વધુ સમય થઇ ગયો છે. જોકે છેલ્લા કેટલાક દિવસથી ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત રાજ્યના અન્ય ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી રહ્યા છે. અમદાવાદ…
- ઇન્ટરનેશનલ
Attack on Donald Trump: ‘આપણે અસહમત હોઈ શકીએ, પરંતુ…’, ટ્રમ્પ પરના હુમલા બાદ બાઈડેનનું રાષ્ટ્રને સંબોધન
વોશિંગ્ટન: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ગઈ કાલે ચૂંટણી પ્રચાર માટેની રેલી દરમિયાન હુમલો(Attack on Donald Trump) થયો હતો, જેને કારણે અમેરિકામાં ખળભળાટ મચી ગયો છે. સદભાગ્યે ટ્રમ્પનો જીવ બચી ગયો કારણ કે ગોળી તેમના કાનને સ્પર્શ કરીને નીકળી…
- આપણું ગુજરાત
Ahmedabad વડોદરા એક્સપ્રેસ વે પર આણંદ નજીક અકસ્માત, ત્રણના મોત
અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)વડોદરા એક્સપ્રેસ હાઇવે પર આણંદ નજીક વહેલી સવારે ટ્રક અને ખાનગી બસનો અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે ત્રણ લોકોને ગંભીર ઇજા પહોંચી છે. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની…
- ઇન્ટરનેશનલ
Donald Trump પર ક્યાંથી કરવામાં આવ્યો હુમલો ? પ્રત્યક્ષદર્શીએ કહ્યું ….
પેન્સિલવેનિયા: પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શનિવારે પેન્સિલવેનિયામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણી 2024 પહેલા એક ચૂંટણી રેલીમાં ટ્રમ્પ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં ગોળીબાર કરનાર ભાગી…