- આમચી મુંબઈ
અનંત અંબાણીના લગ્નમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી વડોદરાના યુવકે આપી હતી,મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો
મુંબઈઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશ વિદેશની અનેક મોટી હસ્તિઓએ જે લગ્નમાં હાજરી આપી, તે અનંત અંબાણીના લગ્ન પ્રસંગે બોમ્બ બ્લાસ્ટ કરી ઉડાવી દેવાની ધમકી આપનાર વડોદરાના યુવકને મુંબઈ પોલીસે ઝડપી પાડ્યો છે. મુંબઇ પોલીસ દ્વારા સોશિયલ મીડિયા ઉપર ધમકી…
- નેશનલ
Jammu Kashmir માં આતંકી હુમલાને લઇને કેન્દ્ર સરકારનું કડક વલણ, સેનાને જડબાતોડ કાર્યવાહી કરવા નિર્દેશ
જમ્મુ : જમ્મુના(Jammu Kashmir) ડોડામાં થયેલા આતંકવાદી(Terrorist)હુમલાને લઈને ભારત સરકાર કડક વલણ અપનાવ્યું છે. મંગળવારે ના રોજ થયેલા આ હુમલા બાદ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી સાથે ફોન પર વાત કરી. તેમણે આર્મી ચીફને આતંકવાદી ઘટનાઓ…
- મનોરંજન
એક જ દિવસમાં પરફેક્ટ બ્રાઇડ રાધિકાની મહેંદી કેવી રીતે ઉતરી ગઇ…?
લગ્ન પ્રસંગમાં મહેંદીનું મહત્વ અનોખું છે. દરેક કોડીલી કન્યા લગ્ન માટે પોતાના હાથ, પગ પર મહેંદી મૂકાવે છે. કન્યાના હાથ પર સુંદર ભાતવાળી મહેંદી મૂકવામાં આવતી હોય છે. એનો રંગ પણ એવો ગાઢો આવતો હોય છે કે ઘણા દિવસો સુધી…
- ઇન્ટરનેશનલ
હુમલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલીવાર જાહેરમાં દેખાયા, સમર્થકોએ હીરોની જેમ સ્વાગત કર્યું
વોશિંગ્ટન: શનિવારે પેન્સીલવેનિયાનામાં એક ચૂંટણી પ્રચાર રેલી દરમિયાન હુમલા બાદ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને આગામી ચૂંટણી માટે રિપબ્લિક પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ (Attack on trump) પહેલી વાર જાહેરમાં દેખાયા હતા. સોમવારે વિસ્કોન્સિન રાજ્યના મિલવૌકીમાં રિપબ્લિકન નેશનલ કન્વેન્શન(Republican National Convention)માં ટ્રંપનું…
- નેશનલ
દિલ્હી બાદ તમિલનાડુમાં પણ વીજળી થઇ મોંઘી
રાજધાની દિલ્હી બાદ હવે તામિલનાડુમાં પણ વીજળીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. તમિલનાડુની સ્ટાલિન સરકારે વીજળીના બિલમાં 4.83%નો વધારો કર્યો છે. નવા વધેલા દરો અનુસાર હવે 0 થી 400 યુનિટ સુધી વાપરવા માટે લોકોએ 4.60 પૂરિયાને બદલે 4.80 રૂપિયા બિલ…
- નેશનલ
જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર ખુલતા જ શું મળ્યું જાણો…….
આપણા ભવ્ય પુરાતન મંદિરો વિશે ઘણી માન્યતા પ્રવર્તે છે. કેટલાય મંદિરોના ભંડારો સોના, હિરા, ઝવેરાતના કિંમતી આભૂષણોથી ભરેલા છે. કેટલાક લોકોનું માનવું છે કે આ રત્નભંડારોની સુરક્ષા ખુદ ભગવાન અથવા તો સાપ કરે છે. રત્નભંડારોના દ્વાર ખોલાય નહીં, નહીં તો…
- આમચી મુંબઈ
હેં, દારૂ પીતા હોય તો વાંચો Excise Deptનો નવો નિયમઃ તમારા પર ત્રીજી આંખ રાખશે નજર
મુંબઈ: મુંબઈ સહિત મહાનગરોમાં હીટ એન્ડ રન કેસમાં વધારો થઈ રહ્યો છે, જેના માટે એક કારણ ડ્રન્ક કેસનું પરિણામ પણ જોવા મળી રહ્યું છે. તાજેતરમાં મુંબઈમાં વરલી ખાતે થયેલો બીએમડબલ્યુ હિટ એન્ડ રન કેસ તેમજ મે મહિનામાં પુણે પોર્શ એક્સિડન્ટના…
- Uncategorized
આસામના પૂરે કાઝીરંગાના 10 ગેંડાનો લીધો ભોગ
આસામમાં આવેલા ભારે પૂરને કારણે કાઝીરંગા નેશનલ પાર્ક અને ટાઈગર રિઝર્વ (KNPTR) માં10 ગેંડા સહિત લગભગ 200 જંગલી પ્રાણીઓ મૃત્યુ પામ્યા છે. જોકે, છેલ્લા કેટલાક દિવસમાં હવે પૂરનો પ્રકોપ ઓછો થતા રિઝર્વના સત્તાવાળાઓએ રાહતનો શ્વાસ લીધો છએ. નોંધનીય છે કે…
- આપણું ગુજરાત
Ahmedabad વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માતમાં સારવાર દરમિયાન ત્રણના મોત; કુલ મૃત્યુઆંક 6એ પહોંચ્યો
અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)વડોદરા એક્સપ્રેસ હાઇવે પર આણંદ નજીક વહેલી સવારે ટ્રક અને ખાનગી બસનો અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં કુલ 6 લોકોના મોત થયા છે. અકસ્માત સમયે ઘટનાથળે જ ત્રણ લોકોને કાળ ભરખી ગયો હતો જ્યારે અન્ય ત્રણ લોકોને ગંભીર…
- આપણું ગુજરાત
હવે કોઈના પણ આધારકાર્ડ પર જીએસટી રજિસ્ટ્રેશન કરાવવાનું નહીં રહે સરળ, જાણો નવો નિયમ
અમદાવાદઃ કોઈપણ બૉગસ બિલિંગ કે જીએસટી ફ્રોડ બહાર આવે ત્યારે ઘણીવાર એમ બને છે કે જેમના નામે જીએસટી નંબર રજિસ્ટર થયો હોય તેમને ખબર પણ ન હોય અને કોઈએ તેમના આધારકાર્ડની ડિટેલ્સ અને મોબાઈલ નંબર દ્વારા રજિસ્ટર કરાવ્યું છે. આવા…