- મનોરંજન
‘શા માટે સેક્સની વાતો બેડરૂમમાં નથી રહી શકતી’ કંગના રનૌતે ઓલિમ્પિક્સ ઓપનિંગ સેરેમનીની ટીકા કરી
નવી દિલ્હી: ફ્રાંસની રાજધાની પેરીસની સીન નદીમાં યોજાયેલી ઓલિમ્પિક 2024ની ઓપનીગ સેરેમની (Paris Olympic 2024 opening ceremony) હાલ વિવાદના કેન્દ્રમાં છે. લિયોનાર્ડો દા વિન્સીએ દોરેલાં જીસસ અને તેમના ધર્મ પ્રચકો પર આધારિત વિશ્વ વિખ્યાત ચિત્ર ‘ધ લાસ્ટ સપર’(The last supper)ની…
- આમચી મુંબઈ
Monsoon 2024: મહારાષ્ટ્ર સહિત 17 રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
નવી દિલ્હી : દેશના વિવિધ ભાગોમાં ચોમાસાની(Monsoon 2024)શરૂઆત સાથે જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં પર્વતીય વિસ્તારમાં પણ વરસાદ પડી રહ્યો છે. જો કે વરસાદના કારણે ગુજરાત અને મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. દિલ્હીમાં એક…
- આપણું ગુજરાત
Gujarat માં આજે પણ વરસાદની આગાહી, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)ચોમાસાની શરૂઆત બાદ છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે. જો કે રાજ્યભરમાં હજુ પણ વરસાદી જ માહોલ છવાયો છે ત્યારે આ દરમિયાન હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. જેમાં આજે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને…
- આપણું ગુજરાત
Ganeshotsav 2024 વખતે અમદાવાદથી કોંકણ વચ્ચે દોડાવાશે સ્પેશિયલ ટ્રેનો
અમદાવાદ: રેલવેના મુસાફરોની સુવિધાને ધ્યાને લઇને રેલવે વિભાગ દ્વારા સેવાઓને સલગ્ન જાહેરાત કરવામાં આવતી હોય છે. તહેવારોની સિઝનમાં રેલવેમાં ખૂબ જ ભીડ જોવા મળે છે આથી આવા સમયે રેલવે વિભાગ સ્પેશિયલ ટ્રેનો ચલાવે છે. ગણપતિ મહોત્સવ 2024 સંદર્ભે પશ્ચિમ રેલવે…
- નેશનલ
આ Famous Choreographer, Director પર તૂટ્યો દુઃખોનો પહાડ
બોલીવૂડની જાણીતી કોરિયોગ્રાફર, ડિરેક્ટર ફરાહ ખાન (Bollywood Choreographer, Director Farah Khan) અને સાજિદ ખાન (Sajid Khan)ની આંખના આંસુ સુકાઈ નથી રહ્યા કારણ કે તેમની માતા મેનકા ઈરાનીનું આજે લાંબી બીમારીને કારણે નિધન થયું છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર તીસ માર ખાં ફેમ…
- આપણું ગુજરાત
Gujarat માં પોસ્ટ ગ્રેજ્યુએશન ડેન્ટલમાં પ્રવેશનો પ્રથમ રાઉન્ડ સમાપ્ત, 51 બેઠક ખાલી
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)માસ્ટર ઓફ ડેન્ટલ-એમડીએસમાં પ્રથમ રાઉન્ડના અંતે કુલ 51 બેઠકો ખાલી રહી છે. જે,આ પ્રવેશ માટે પ્રથમ રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓને ફી ભરવા માટે આપેલી મુદત પૂરી થઇ છે. હવે આ બેઠકો માટે આગામી દિવસોમાં નવો રાઉન્ડ…
- આપણું ગુજરાત
અમદાવાદમાં ચાઈલ્ડ ટ્રાફિકિંગ રેકેટનો પર્દાફાસ, અન્ય રાજ્યોથી બાળકો લાવી ભીખ મંગાવતા
અમદાવાદઃ શહેરમાં ટ્રાફિક સિગ્નલ પર ભિક્ષાવૃત્તિમાં દલાલ મારફતે ભીખ માંગવાના રેકેટનો (Child trafficking racket) ખુલાસો થયો છે. જેમાં બાળકોને રોજના રૂ. 150માં ભિક્ષાવૃત્તિ કરાવવામાં આવતી હતી. આવા 15 બાળકોને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે મુક્ત કરાવ્યા છે, જેમાં કેટલીક બાળકીઓ પણ…
- નેશનલ
Microsoft Outage: ફરી બંધ થઈ જશે કરોડો કોમ્પ્યુટર્સ? કંપનીએ કહ્યું અમે નહીં રોકી શકીએ…
થોડાક દિવસ પહેલા માઈક્રોસોફ્ટ આઉટેજ (Microsoft Outage)ને કારણે દુનિયાભરમાં ઉથલપાથલ મચી ગઈ હતી અને ફરી વખત આવી ઉથલપાથલ થઈ શકે છે અને ખુદ માઈક્રોસોફ્ટે આવી ચેતવણી ઉચ્ચારી છે.અત્રે ઉલ્લેખનીય છે કે માઈક્રોસોફ્ટ આઉટેજને કારણે દુનિયાભરમાં હાહાકાર મચી ગઈ હતી. કરોડો…
- આમચી મુંબઈ
મીઠી નદીમાં મગર જોવા મળતા લોકોમાં ફફડાટ
મુંબઈમાં વરસાદ વચ્ચે BKC પાસે મીઠી નદીમાં એક મોટો મગરમચ્છ તરતો જોવા મળ્યો હતો. તેને જોઈને લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.મુંબઈમાં છેલ્લા એક સપ્તાહથી ભારે વરસાદ ચાલુ છે, પરંતુ ગુરુવારે સવારથી જ વરસાદનું જોર વધ્યું હતું, જેના કારણે મુંબઈના નીચાણવાળા…
- આપણું ગુજરાત
Vadodara માં ચાર હજારથી વધુ લોકોનું સ્થળાંતર, મોરબીમાં ડૂબી જવાથી ચાર લોકોના મોત
અમદાવાદ: ગુજરાતના અનેક જિલ્લાઓમાં પડેલા ભારે વરસાદના પગલે જનજીવનને વ્યાપક અસર થઈ છે. જેમાં વડોદરામાં(Vadodara) છેલ્લા બે દિવસમાં પડેલા ભારે વરસાદથી વિશ્વામિત્રી નદી બે કાંઠે થઇ હતી. જેના પગલે નદી કાંઠા વિસ્તારમાં રહેતા ચાર હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું…