- નેશનલ
Monsoon 2024 : દેશમાં દિલ્હી, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં વરસાદની આગાહી
નવી દિલ્હી : દેશના મોટાભાગના રાજ્યોમાં ચોમાસુ(Monsoon 2024)સક્રિય છે. હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, દિલ્હી, પંજાબ, હરિયાણા સહિત અન્ય રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત પર્વતીય વિસ્તારોમાં પણ વરસાદની આગાહી છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં આજે વરસાદની સંભાવના છે. રાજસ્થાનમાં…
- નેશનલ
Delhi Coaching center incident: ઘટના નવો VIDEO સામે આવ્યો, વિદ્યાર્થીઓ બેઝમેન્ટમાંથી બહાર નીકળતા દેખાયા
નવી દિલ્હી: શનિવારે સાંજે દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગર વિસ્તાર(Old Rajendranagar of Delhi)માં આવેલા કોચિંગ સેન્ટરમાં બનેલી દુર્ઘટનાને કારણે ત્રણ UPSC એસ્પીરંટના મોત નિપજ્યા હતા, જેને કારણે પબ્લિક સેફટી અંગે ફરી દેશભરમાં ચર્ચા શરુ થઇ છે. બેઝમેન્ટમાં વરસાદી પાણી ભરાવાને કારણે…
- આપણું ગુજરાત
ગુજરાતમાં Chandipura virus થી મૃત્યુ આંક 53 પર પહોંચ્યો, 131 શંકાસ્પદ કેસ
અમદાવાદઃ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના(Chandipura virus)અત્યાર સુધી કુલ 131 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ પંચમહાલમાં 15 શંકાસ્પદ કેસ નોંધાયા છે. શંકાસ્પદ પૈકી 47 કેસ હાલ પોઝિટિવ છે. ત્યારે ચાંદીપુરાના કારણે રાજ્યમાં 53 દર્દીના મોત થયા છે. હોસ્પિટલમાં 38 દર્દીઓ…
- આપણું ગુજરાત
અમદાવાદમાં વહેલી સવારથી ઝરમર વરસાદ, ગુજરાતના આ વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી
અમદાવાદઃ ગુજરાત પર બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદી માહોલ (Gujarat Rain)જામ્યો છે. બંગાળની ખાડીમાં વોલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સર્જાઇ છે. બંગાળની ખાડીમાં આ ભાગોમાં સર્જાયેલી સિસ્ટમ મધ્યપ્રદેશ થઈને ગુજરાતમાં પહોંચશે. જેને કારણે સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક…
- સ્પોર્ટસ
શ્રીલંકાની મહિલાઓ રેકોર્ડ સાથે પહેલી વાર એશિયા કપ જીતી, હવે ટાર્ગેટ વર્લ્ડ કપ
દામ્બુલા: મહિલાઓની એશિયા કપ ક્રિકેટ સ્પર્ધામાં ભારતીય ટીમ ફાઇનલ હારી ગઈ હોય એવું રવિવારે બીજી વાર બન્યું હતું. પ્રેક્ષકોથી ખીચોખીચ ભરાયેલા સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારત (20 ઓવરમાં 165/6)ને શ્રીલંકા (18.4 ઓવરમાં 167/2)એ નિર્ણાયક મુકાબલામાં આઠ વિકેટે હરાવીને પહેલી જ વખત…
- નેશનલ
Delhi માં અન્ય એક દુર્ઘટના, વહેલી સવારે રેસ્ટોરન્ટમાં આગ લાગી, 5 લોકો ઘાયલ
નવી દિલ્હી : દિલ્હીથી(Delhi) સતત કોઈને કોઈ અકસ્માતના સમાચારો સામે આવી રહ્યા છે. ગઈ કાલે જ જૂના રાજેન્દ્ર નગરમાં ભોંયરામાં વરસાદી પાણીમાં ડૂબી જવાથી ત્રણવિદ્યાર્થીઓના મોત થયા હતા. જ્યાર આજે હવે દિલ્હીની આઈએનએ માર્કેટમાં આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે.…
- મનોરંજન
રાજા-મહારાજાઓને શરમાવે એવું છે Ambani Familyની આ ફિમેલ મેમ્બરનું Jewellery Collection…
અંબાણી પરિવાર (Ambani Family)ની ગણતરી દેશ જ નહીં પણ દુનિયાના સૌથી ધનવાન પરિવારમાં કરવામાં આવે છે. આ પરિવારના દરેક સદસ્યની રહેણી-કરણીમાંથી રઈસી ઝલકારી હોય છે પછી એ પરિવારનું મહિલા મંડળ હોય કે પુરુષ વર્ગ હોય. પરંતુ આજે આપણે અહીં અંબાણી…
- નેશનલ
Delhi IAS Coaching Centre: દિલ્હી પોલીસે કોચિંગ સેન્ટરના માલિક અને સંયોજકની ધરપકડ કરી
નવી દિલ્હી : દિલ્હીમાં શનિવારે સાંજે ભારે વરસાદ બાદ રાવ IAS કોચિંગ સેન્ટરની બિલ્ડીંગના(Delhi IAS Coaching Centre)બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા હતા. અચાનક પાણી ભરાઈ જવાથી લાઈબ્રેરીમાં હાજર અનેક વિદ્યાર્થીઓ તેમાં ફસાઈ ગયા હતા. તેમાંથી ત્રણના મોત થયા હતા. આ ત્રણેય…
- ઇન્ટરનેશનલ
Sunita Williams નો અવકાશમાંથી પરત ફરવાનો માર્ગ ખૂલ્યો, લાગશે આટલો સમય
નવી દિલ્હી : અવકાશમાં ફસાયેલા ભારતીય મૂળના એસ્ટ્રોનેટ સુનિતા વિલિયમ્સનો(Sunita Williams) પરત આવવાનો માર્ગ ખુલી ગયો છે. બોઈંગનું સ્ટારલાઈન સ્પેસક્રાફ્ટ ટૂંક સમયમાં જ પરત ફરશે. સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર આરસીએસ થ્રસ્ટર્સના સફળ પરીક્ષણ પછી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ફસાયા છે.…
- સ્પોર્ટસ
Paris Olympic 2024: રમિતા જિંદાલે ઇતિહાસ રચ્યો, મેડલ પાકો કર્યો
પેરિસ ઓલિમ્પિક્સ 2024ના બીજા દિવસે ભારતના એથ્લેટ્સ શૂટિંગ, તીરંદાજી, ટેબલ ટેનિસ અને બેડમિન્ટન સહિત વિવિધ વિષયોમાં તેમની પ્રતિભા દર્શાવવા માટે થનગનતા જોવા મળ્યા હતા. ભારતના ઘણા સ્ટાર એથ્લેટ્સ એક્શનમાં જોવા મળ્યા છે. ભારતીય ખેલાડી રમિતા જિંદાલે મહિલાઓની 10 મીટર એર…