- આપણું ગુજરાત
Gujarat માં વર્ષ 2024-25 ના પ્રથમ ક્વાર્ટરમાં 50,298 GSTIN નંબર રદ
અમદાવાદ: ગુજરાતમાં (Gujarat)ઉદ્યોગ સાહસિકતાને પગલે વર્ષોથી નવી કંપનીઓ, નાના અને મધ્યમ ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. જો કે ખોટા રજીસ્ટ્રેશનની વધતી જતી ઘટનાઓને કારણે વ્યવસાયોને નુકસાન થઈ રહ્યું છે. તેવા સમયે રાજ્યમાં ઘણા GST ઓળખ નંબરો (GSTIN)પણ…
- નેશનલ
‘અમિત શાહ એ બધાના દુશ્મન છે જે દેશના દુશ્મન છે’, જાણો કોણ બોલ્યું આમ….
ઉદ્ધવ ઠાકરેએ તાજેતરમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પર આકરા પ્રહારો કર્યા હતા અને તેમને અફઘાન શાસક અહેમદ શાહ અબ્દાલીના ‘રાજકીય વંશજ’ ગણાવ્યા હતા. આ અફઘાન શાસકે પાણીપતના યુદ્ધમાં મરાઠાઓને હરાવ્યા હતા. ઉદ્ધવ ઠાકરેના આાવા નિવેદનો બાદ કેન્દ્રીય ગૃહ રાજ્ય…
- સ્પોર્ટસ
IND vs SL 2nd ODI: શ્રીલંકાએ ટોસ જીતી આ નિર્ણય કર્યો; ટીમમાં આ ખેલાડીઓની એન્ટ્રી
કોલંબો: ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની ODI સિરીઝની બીજી મેચ (IND vs SL 2nd ODI) આજે રવિવારે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમી રહી છે. શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શ્રીલંકાની ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા…
- આપણું ગુજરાત
જામનગરમાં હાઉસિંગ બોર્ડના ત્રણ માળની ઇમારત ધરાશાયીઃ એકનું સારવાર દરમિયાન મોત
જામનગરઃ જામનગરમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી થયાની ઘટના બહાર આવી હતી. આજે વહેલી સવારે જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં સ્થિત હાઉસિંગ બોર્ડના મકાનોની એક ઈમારત ધડાકાભેર તૂટી પડી હતી. જેમાં એકનું મોત થયું છે. ઈમારત ધારાશાયી થયાના સમાચાર મળતા જ જામનગર…
- ધર્મતેજ
ગુજરાતમાં આજે દશામાના વ્રતનો પ્રારંભ, આવતીકાલથી શ્રાવણ માસનો ધમધમાટ
અમદાવાદઃ ગુજરાતમાં આજે અષાઢ માસની અમાસ દિવાસાના દિવસથી દશામાં વૃતનો પ્રારંભ થયો છે. અખંડ સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. અષાઢ માસની અમાસથી શ્રાવણ માસની નોમ સુધી વ્રત ચાલે છે. અંતીમ દિવસે જાગરણ કરી વહેલી સવારે દશામાની પાણીમાં પધરામણી કરવામાં…
- નેશનલ
મોદી સરકાર કરશે Wakf Act માં મોટા સુધારા, કાલે સંસદમાં રજૂ થઇ શકે છે બિલ
નવી દિલ્હી : મોદી સરકાર વકફ એક્ટમાં(Wakf Act) મોટા સુધારા કરવા જઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેબિનેટે વકફ એક્ટમાં લગભગ 40 સંશોધનોને મંજૂરી આપી છે. મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકાર વકફ બોર્ડની કોઈપણ મિલકતને વકફ પ્રોપર્ટી બનાવવાની સત્તા પર…
- ઇન્ટરનેશનલ
મધ્યપૂર્વમાં યુદ્ધના ભણકારા, હિઝબુલ્લાહે ઇઝરાયેલ પર રોકેટમારો કર્યો
બૈરુત: લેબનના બૈરુતમાં હિઝબુલ્લાહ (Lebanon Hezbollah)સંગઠનના ટોચના કમાન્ડર હત્યા અને ઈરાનમાં હમાસના વડાની હત્યા બાદ મધ્યપૂર્વમાં યુદ્ધનો દાવાનળ (Tension in middle east)ફાટી નીકળવાની શકયતા છે. હિઝબુલ્લાહે ઇઝરાયલ પર રોકેટ મારો કર્યો છે. હિઝબુલ્લાહે જણાવ્યું હતું કે તેણે ઇઝરાયેલ પર ડઝનેક…
- સ્પોર્ટસ
ઑલિમ્પિક્સમાં ઈતિહાસ રચાયો: ઍથ્લીટે પુરુષ અને મહિલા, બન્ને વર્ગમાં મેડલ જીતી લીધો!
પૅરિસ: બ્રિટનના હેન્રી ફિલ્ડમૅન નામના ઍથ્લીટે સવાસો વર્ષ જૂની ઑલિમ્પિક ગેમ્સમાં નવો ઈતિહાસ રચ્યો છે. તે એક જ ઑલિમ્પિકસમાં પુરુષ અને મહિલા, બંને વર્ગમાં મેડલ જીતનાર વિશ્વનો પહેલો ઍથ્લીટ બન્યો છે.36 વર્ષના ફિલ્ડમૅનની વર્સેટાઇલ ટેલન્ટે ઑલિમ્પિક વિલેજમાં ધૂમ મચાવી દીધી…
- નેશનલ
બિહારમાં સીએમ ઓફિસને Bomb થી ઉડાવી દેવાની ધમકી, અલ -કાયદાના નામે મેલ આવ્યો
Patna: બિહારના પટનામાં સીએમ ઓફિસને બોમ્બથી(Bomb)ઉડાવી દેવાની ધમકી મળી છે. તેની બાદ સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ મામલા પર ચાંપતી નજર રાખી રહ્યા છે. પટના સીએમ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આતંકી સંગઠન…