- ઇન્ટરનેશનલ
Bangladesh ના પૂર્વ મંત્રી હતા દેશ છોડવાની ફિરાકમાં, એરપોર્ટ પર ડિટેઇન કરાયા
ઢાકા : બાંગ્લાદેશના(Bangladesh)હિંસક તોફાનો બાદ દેશના વડાપ્રધાન પદેથી રાજીનામું આપીને શેખ હસીના ઢાકા છોડીને ભારત આવ્યાના એક દિવસ પછી પણ બાંગ્લાદેશમાં સ્થિતિ સ્થિર નથી. બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને મંગળવારે સંસદ ભંગ કરી દીધી હતી. બંગા ભવનના અધિકારીઓએ જણાવ્યું હતું કે…
- ઇન્ટરનેશનલ
બાંગ્લાદેશમાં હિંસાની આગમાં ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મશરફે મુર્તઝાનું ઘર બળ્યું
ઢાકા: બાંગ્લાદેશ હાલમાં મોટા પાયે અશાંતિ ફેલાયેલી (Unrest in Bangladesh) છે. એકતરફ વચગાળાની સરકાર રચવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક પ્રદર્શનકારીઓ તોડફોડ અને આગચંપી કરી રહ્યા છે. ખાસ કરીને ઢાકામાં વ્યાપક હિંસા(Violence in Dhaka) ફેલાઈ…
- ઇન્ટરનેશનલ
વાંચો .. Bangladesh માં શેખ હસીના સરકારને ઉથલાવવાની ઇનસાઇડ સ્ટોરી
ઢાકા : Bangladeshમા શેખ હસીનાએ રાજીનામું આપીને દેશ છોડવાની ફરજ પડી. પીએમ પદ પરથી રાજીનામું આપ્યા બાદ તેઓ હાલ ભારતમાં છે. આ દરમિયાન જમાત-એ-ઈસ્લામીના વિદ્યાર્થી સંગઠન ઈસ્લામિક સ્ટુડન્ટ શિબિરને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. બાંગ્લાદેશમાંથી શેખ હસીનાની સરકારને ઉથલાવી…
- ઇન્ટરનેશનલ
Bangladesh Unrest: શેખ હસીનાની સરકાર પાડવામાં પાકિસ્તાનનો હાથ? અહેવાલમાં દાવો
ઢાકા: બાંગ્લાદેશમાં હાલ રાજકીય અશાંતિ(Bangladesh political unrest) નો માહોલ છે, એક મહિના પહેલા સરકારી નોકરીઓ માટે ક્વોટા સિસ્ટમના વિરોધમાં વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ વિરોધ શરુ કર્યો હતો. શેખ હસીના (Sheikh Hasina) અને શાસક અવામી લીગ પક્ષે આંદોલનને દબાવવા પ્રયત્નો કરતા આંદોલન હિંસક…
- નેશનલ
Bangladesh સંકટ પર કોંગ્રેસ સાંસદ શશિ થરૂર સહિત અનેક નેતાઓએ આપી આ પ્રતિક્રિયા
નવી દિલ્હી : બાંગ્લાદેશમાં(Bangladesh)આવેલા હિંસક સત્તા પરિવર્તનથી સમગ્ર એશિયામાં મુશ્કેલી સર્જાઈ છે. એશિયન દેશોથી લઈને યુરોપિયન દેશો સુધી તમામની નજર બાંગ્લાદેશ પર ટકેલી છે. આજે ભારત સરકારે બાંગ્લાદેશના રાજકીય સંકટ પર સર્વપક્ષીય બેઠક પણ બોલાવી હતી. જેમાં તમામ પક્ષોના નેતાઓ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં એક અઠવાડિયામાં વધુ 10 IASની બદલી: ચારની જિલ્લા કલેક્ટર તરીકે નિયુક્તિ
ગાંધીનગરઃ ગુજરાતમાં એક અઠવાડિયામાં વધુ 10 IASની બદલી કરવામાં આવી છે. ગત 31મી જુલાઈ 2024ના રોજ ગુજરાતના 18 આઈએએસની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ આજે વધુ 10 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં રત્નકંવર, સુજીત કુમાર, શ્વેતા…
- આપણું ગુજરાત
વન વિભાગમાં બીટ ગાર્ડના આંદોલનકારીઓની વહેલી સવારે ગાંધીનગર પોલીસે અટકાયત કરી
ગાંધીનગરઃ ગુજરાતના વન વિભાગ દ્વારા લેવાયેલી પરીક્ષા અને ભરતી મામલે ઉમેદવારોમાં અસંતોષ જાગ્યો છે અને તેમાંના અમુક ઉમેદવારો ગઈકાલથી ગાંધીનગર ખાતે ધરણા ધરી રહ્યા હતા. ગઈકાલે રાત્રે તેઓ વરસાદી વાતાવરણ વચ્ચે ખુલ્લામાં સૂતા હોય તેવી તસવીરો વાયરલ થઈ હતી ત્યારે…
- ઇન્ટરનેશનલ
ગૂગલને મોટો ફટકો: અમેરિકાની કોર્ટે ગૂગલને મોનોપોલિસ્ટ ગણાવ્યું, જાણો શું છે મામલો
કોલંબિયા: કોઈ પણ અજાણી બાબત અંગે માહિતી મેળવવા માટે ‘ગૂગલ કરી લો’ વાક્ય સમાન રીતે વપરાતું થઇ ગયું છે, જે સૂચવે છે કે ગૂગલ આપણા જીવનનું અનિવાર્ય પાસું બની ગયું છે. એવામાં એવું સાબિત થયું છે કે ગોગલે સર્ચ એન્જીન…