- સ્પોર્ટસ
Paris Olympic: રેસલિંગમાં ગોલ્ડ જીતનાર સારાહ હિલ્ડેબ્રાન્ડે વિનેશ અંગે કહી મોટી વાત
પેરિસ ઓલિમ્પિક 2024 (Paris Olympic 2024)માંથી વિનેશ ફોગાટ (Vinesh Phogat)ને ગેરલાયક ઠેરવવામાં આવ્યા બાદ રેસલિંગ (Wrestling) જગતમાં ખળભળાટ મચી ગયો હતો. પરીસ ઓલમ્પિકમાં 50 kg ફ્રી સ્ટાઈલ રેસલિંગમાં યુએસની સારાહ હિલ્ડેબ્રાન્ડે (Sarah Hildebrandt) ગોલ્ડ મેડલ જીત્યો હતો. વિનેશ સારાહ સામે…
- નેશનલ
વિપક્ષના વિરોધ વચ્ચે સંસદમાં ‘વકફ બોર્ડ બિલ’ રજૂ, કોંગ્રેસ અને સપા લાલઘૂમ
નવી દિલ્હી: કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુ(Kiren Rijiju)એ લોકસભામાં વકફ (સુધારા) બિલ, 2024 રજૂ કર્યું છે. કોંગ્રેસ અને સપા સહિત INDIA ગઠબંધનના સાથી પક્ષોએ આ બિલ અંગે વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસે લોકસભા(Congress in Loksabha)માં કહ્યું કે વકફ બિલ બંધારણની…
- મનોરંજન
ગાલ પર, બેબી બમ્પ પર કિસ કરીને આ અભિનેતાએ આપી પત્નીની બેબી શાવરની પાર્ટી,
યુવિકા ચૌધરી અને પ્રિન્સ નરુલા ટીવીના લોકપ્રિય કપલમાંથી એક છે. આ કપલે સોશિયલ મીડિયા પર એક ખૂબ જ ક્યૂટ તસવીર શેર કરીને ચાહકોને ખુશખબર આપી છે કે બંને બેમાંથી હવે ટૂંક સમયમાં ત્રણ થવા જઇ રહ્યા છે. પ્રિન્સે તેની ગર્ભવતી…
- ઇન્ટરનેશનલ
સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર ક્યારે પરત ફરશે? નાસાએ કરી ચોંકાવનારી જાહેરાત
બે મહિના પહેલા આઠ દિવસની અવકાશયાત્રાએ ગયેલા સુનિતા વિલિયમ્સ (Sunita Williams) અને બૂચ વિલમોર (Butch Willmore) આવકાશમાં ફસાઈ ગયા છે. તેઓ 60 દિવસથી વધુ સમયથી અવકાશમાં જ છે, એવામાં એક ચોંકાવનારો અહેવાલ મળ્યો છે. અહેવાલ મુજબ તેઓ બંને 2025ની શરૂઆત…
- સ્પોર્ટસ
રનર અવિનાશ સાબળે તો ન જીત્યો, વિક્રમધારકની જુઓ કેવી હાલત થઈ…
પૅરિસ : અહીં પૅરિસ ઑલિમ્પિક્સમાં બુધવારે અસહ્ય ગરમી વચ્ચે ભારતનો રનર અવિનાશ સાબળે 3000 સ્ટીપલચેઝ દોડમાં ચોથા નંબર પર રહ્યા બાદ છેલ્લે છેક 11મા સ્થાને રહી ગયો હતો. આ રેસમાં વિશ્વવિક્રમ ધારક ઇથોપિયાનો લામેચા ગિરમા પણ હતો જે રેસ પૂરી…
- નેશનલ
બાંગ્લાદેશમાં ભારતીય દૂતાવાસનું વિઝા સેન્ટર આગામી આદેશ સુધી બંધ
પાડોશી દેશમાં અશાંતિના કારણે શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપીને દેશ છોડવો પડ્યો હતો, ત્યારબાદ હવે બાંગ્લાદેશમાં તમામ ભારતીય વિઝા અરજી કેન્દ્રો આગામી સૂચના સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય ભારતીય દૂતાવાસનો છે.આ નિર્ણય ભારતીય દૂતાવાસનો છે.…
- આપણું ગુજરાત
ગોધરામાં આંધ્રપ્રદેશની તુવેરદાળના ગેરકાયદે વેચાણનો પર્દાફાશ
ગોધરાઃ ગુજરાતના પંચમહાલ જિલ્લાના ગોધરામાં આવેલી એક મિલમાંથી આંધપ્રદેશ નો શંકાસ્પદ સરકારી તુવેરદાળનો રૂ. 16.47 કરોડનો 11.13 લાખ કિલો જથ્થો પકડાયો છે. મીલ સંચાલકે શંકાસ્પદ સરકારી તુવેરદાળના જથ્થાના પુરાવા રજૂ ન કરતાપુરવઠા વિભાગે તમામ જથ્થો સીઝ કરી સંચાલકની સામે કાર્યવાહી…
- નેશનલ
Waqf Board Bill: આજે સંસદમાં વક્ફ બોર્ડ સંશોધન બિલ રજૂ થશે, આ મોટા ફેરફારો થશે
નવી દિલ્હી: સંસદમાં (Parliament) આજે મહત્વનો દિવસ છે, જૂના વકફ કાયદાઓને બદલવા માટે આજે વકફ એમેન્ડમેન્ટ બિલ 2024 (Waqf amendment Bill) સંસદમાં રજૂ કરવામાં આવશે. લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુ (Kiren Rijiju) પ્રશ્નકાળ પછી બિલ રજૂ કરશે. આ બિલ બાબતે…
- આમચી મુંબઈ
આખરે દિલની વાત હોઠો પર આવીઃ અજિત પવારે આ રીતે વ્યક્ત કરી CM બનવાની ઈચ્છા
મુંબઈઃ વર્ષ 2014 પહેલાથી જ તત્કાલીન એનસીપીના નેતા અજિત પવારની મહારાષ્ટ્રની ધૂરા સંભાળવાની એટલે કે રાજ્યના મુખ્ય પ્રધાન બનવાની ખેવના કોઈથી છુપી નથી. કૉંગ્રેસના તે સમયના મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે સિંચાઈ કૌભાંડનો મુદ્દો ઉછાળી તેમની આ ઈચ્છાનો મૃત્યુઘંટ વગાડ્યો હતો,…