- આમચી મુંબઈ
2040 સુધી આવી થઈ જશે Mumbai Cityની હાલત, જાણો કોણે ઉચ્ચારી આવી કાળવાણી?
મુંબઈઃ મુંબઈએ કરોડો લોકોના સપનાઓનું ઘર છે અને આ મુંબઈને લઈને જ એક એવા સમાચાર સામે આવી રહ્યા છે. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર મુંબઈ પાણીની નીચે ગરક થઈ શકે. મુંબઈનો 10 ટકા ભૂભાગ 2040 સુધી પાણીની નીચે જતી…
- આપણું ગુજરાત
તિરંગા યાત્રાએ ગુજરાતમાં જ નહીં સમગ્ર દેશના યુવાનોમાં કર્યું ઉર્જા ભરવાનું કામ; ગૃહમંત્રી અમિત શાહ
રાષ્ટ્રધ્વજના સન્માનમાં 8 થી 15 ઓગસ્ટ સ્વતંત્રતા સપ્તાહ દરમ્યાન રાજ્યના લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગે એ માટે રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે સ્વતંત્રતા સપ્તાહ દરમ્યાન હર ઘર તિરંગા તથા તિરંગા યાત્રા કાર્યક્રમનું રાજય સરકાર દ્વારા આયોજન કરવામાં…
- આમચી મુંબઈ
લાડલી બહેન યોજના વધારશે ઉદ્ધવ ઠાકરે શરદ પવારનું ટેન્શન?
મુંબઈ: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં મુસ્લિમ મહિલાઓ લાડલી બહેન યોજનાનાં ફોર્મ ભરી રહી છે. મુસ્લિમ મહિલાઓ કતારમાં ઉભી રહીને ફોર્મ ભરી રહી છે અને તેઓ કહે છે કે દર મહિને 1500 રૂપિયાની આ રકમ તેમના માટે 15 લાખ…
- આમચી મુંબઈ
મુખ્ય પ્રધાન શિંદેના કાફલાને નડ્યો અકસ્માત
મુંબઈ: જળગાંવમાં મહાયુતિ દ્વારા યોજવામાં આવેલી મહાસભામાં હાજરી આપવા માટે ગયેલા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના કાફલાને મંગળવારે મોટો અકસ્માત નડ્યો હતો. એરપોર્ટ પરિસર ખાતેથી મુખ્ય પ્રધાનનો કાફલો પસાર થઇ રહ્યો હતો ત્યારે કાફલામાં જ રહેલી કાર એકબીજા સાથે અથડાઇ હતી.આ…
- આપણું ગુજરાત
મુખ્યમંત્રી કરશે નડિયાદમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી : શહેર જગમગી ઉઠ્યું
ગાંધીનગર: 78માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી નડિયાદ ખાતે જવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ નડિયાદ પહોંચીને સરદાર સાહેબના જન્મ સ્થળની મુલાકાતથી તેમના કાર્યક્રમોની શરૂઆત થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેડા જિલ્લાના નડિયાદ ખાતેથી રાષ્ટ્રધ્વજ લહેરાવી 78માં સ્વાતંત્ર્ય પર્વની…
- સ્પોર્ટસ
ભારતની સુપરસ્ટાર મેડલ વિજેતા ઘરઆંગણાના જ વર્લ્ડ કપમાં કદાચ ભાગ નહીં લે… જાણો શા માટે
નવી દિલ્હી: પૅરિસ ઑલિમ્પિક્સમાંથી બે ઐતિહાસિક બ્રૉન્ઝ જીતી લાવનાર નિશાનબાજ મનુ ભાકર આગામી ઑક્ટોબરમાં શૂટિંગના વર્લ્ડ કપમાં કદાચ ભાગ નહીં લે, એવું તેના કોચ જસપાલ રાણાએ જ કહ્યું છે.બાવીસ વર્ષની મનુ ભાકર 10 મીટર ઍર પિસ્તોલ વર્ગમાં વ્યક્તિગત હરીફાઈમાં તેમ…
- આમચી મુંબઈ
‘લાડકી બહેન યોજના’ અંગે રવિ રાણાનું વિવાદાસ્પદ નિવેદન, સુપ્રિયા સુળેએ કરી ટીકા
સોલાપુર: વિધાનસભાની ચૂંટણી પૂર્વે મહારાષ્ટ્રમાં અત્યારથી મોટા પક્ષોમાં ખેંચાખેંચી ચાલી રહી છે, જેમાં સરકારે પણ મતદારોને રિઝવવા માટે મોટી મોટી જાહેરાતો કરી છે ત્યારે આ યોજનાઓ મુદ્દે પક્ષના નેતાઓ આમનેસામને આવી ગયા છે. બડનેરા વિધાનસભા મતદારસંઘના વિધાનસભ્ય રવિ રાણાએ ‘લાડકી…
- આપણું ગુજરાત
આંગણવાડીમાં જોવા મળતી સમસ્યાઓનો એપ્લિકેશન થકી આવશે ઝડપી ઉકેલ
રાજ્યની આંગણવાડીના બાળકો તથા માતાઓને મળતા તમામ લાભ- સુવિધાઓ ઝડપથી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વ તેમજ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાના માર્ગદર્શન હેઠળ આંગણવાડીઓના…
- સ્પોર્ટસ
વિનેશ ફોગાટે ઑલિમ્પિક વિલેજ છોડ્યું, અદાલતી કેસના ફેંસલાની ઘડી નજીક આવી પહોંચી
પૅરિસ: કુસ્તીબાજ વિનેશ ફોગાટ ભારત આવવાની તૈયારી કરી છે અને બીજી બાજુ તેના કેસ પરની આજની સુનાવણીનું કાઉન્ટ-ડાઉન શરૂ થઈ ગયું છે. દરમ્યાન એવી બાતમી મળી છે કે ફોગાટ ક્લોઝિંગ સેરેમનીના બીજા દિવસે (સોમવારે) ઍથ્લીટો માટેના ઑલિમ્પિક વિલેજમાંથી રવાના થઈ…