- આમચી મુંબઈ
Badlapur Horror: સીસીટીવી કેમેરા બંધ હશે તો શાળાઓનું આવી બનશે
બદલાપુરની ઘટના બાદ મહારાષ્ટ્રના શિક્ષણ પ્રધાન દીપક કેસરકરે રાજ્યની શાળાઓમાં ‘વિશાખા’ કમિટી(સમિતી)ઓ બનાવવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત જે શાળાઓમાં સીસીટીવી(ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન) કેમેરા નહીં હોય અથવા કામ કરતા ન હોય તે શાળાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. કામના સ્થળે શારીરિક-જાતિય…
- સ્પોર્ટસ
કરુણ નાયર સાત વર્ષે પાછો ચમક્યો, બાવીસ બાઉન્ડરીથી ફટકાર્યા અણનમ 124 રન
બેન્ગલૂરુ: 32 વર્ષનો રાઇટ-હૅન્ડ બૅટર કરુણ નાયર ટેસ્ટ-ક્રિકેટમાં ટ્રિપલ સેન્ચુરી ફટકારનાર ભારતનો બીજો જ બૅટર છે અને 2016ની સાલમાં (સાત વર્ષ પહેલાં) ઇંગ્લૅન્ડ સામે 303 રનની ઇનિંગ્સ બાદ તે ભારતીય ક્રિકેટમાંથી જાણે સાવ ભુલાઈ ગયો હતો. જોકે અહીં ચાલતી મહારાજા…
- આમચી મુંબઈ
તપાસમાં બેદરકારી બદલ મહિલાને વળતર ચૂકવવાનો આદેશ હાઈ કોર્ટે રદ કર્યો
મુંબઈ: એક પોલીસ ઇન્સ્પેક્ટરે મહિલાના પુત્રના મૃત્યુની તપાસમાં યોગ્ય રીતે ફરજ અદા નહીં કરવા બદલ મહિલાને બે લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પોલીસને નિર્દેશ આપતો મહારાષ્ટ્ર રાજ્ય માનવ અધિકાર પંચ (એમએસએચઆરસી)નો આદેશ બોમ્બે હાઈકોર્ટે રદ કર્યો છે. પોલીસકર્મીને પોતાનો કેસ રજૂ…
- આપણું ગુજરાત
હાઇકોર્ટની ઝાટકણી બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસે 15 દિવસમાં વસૂલ્યો 60.09 લાખનો દંડ
અમદાવાદ: અમદાવાદ શહેરમાં સૌથી મોટી સમસ્યા ટ્રાફિક અને વાહન (Ahmedabad Traffic problem) પાર્કિંગની છે. શહેરમાં દિન-પ્રતિદિન વાહનો વધવાની સાથે સાથે ટ્રાફિક સમસ્યાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. આ મામલે હાઇકોર્ટે ટ્રાફિક પોલીસની આકરી ઝાટકણી કાઢી છે. જેને પગલે આજે કોર્ટની…
- સ્પોર્ટસ
એક ઓવરમાં 39 રનનો વર્લ્ડ રેકોર્ડ, ટચૂકડા દેશનો બૅટર દિગ્ગજોની હરોળમાં
નવી દિલ્હી: સમોઆ નામના નાનકડા ટાપુના દારિયસ વિસ્સેર નામના 28 વર્ષના બૅટર મંગળવારે મેન્સ ટી-20 ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં હલચલ મચાવી દીધી હતી. તેણે વાનુઆટુ નામના બીજા નાના ટાપુની ટીમ સામેની મૅચમાં એક ઓવરમાં 39 રન બનાવ્યા હતા તેમ જ બીજા બે…
- આમચી મુંબઈ
‘એમ બોલે છે જાણે તારા પર બળાત્કાર થયો હોય’: નેતાની જીભ લપસી
મુંબઈ: કોલકાતામાં ડૉક્ટર પર થયેલા બળાત્કાર અને હત્યાની ઘટનાને લઇને આખા દેશમાં રોષનો જુવાળ છે ત્યારે મહારાષ્ટ્રના બદલાપુરમાં પણ શાળામાં ફક્ત સાડા ત્રણ વર્ષની માસૂમ બાળકીઓની જાતીય સતામણી થયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જોકે, આ ઘટના વિશે સમાચાર આપી…
- આમચી મુંબઈ
બોલો, નવાબ મલિક અને અજિત પવાર વચ્ચે ગઠબંધન પાક્કું, આ નેતાએ કર્યો દાવો
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની તારીખો ભલે જાહેર ન થઇ હોય, પરંતુ પક્ષ પલટા અને પક્ષ પલટાની ઉડતી વાતોનો દોર જરૂર શરૂ થઇ ગયો છે. તેવમાં કોઇ બે જુદા જુદા પક્ષના નેતા એકમેકની મુલાકાત લે તો પક્ષપલટાની વાતો જોરશોરથી શરૂ થાય…
- સ્પોર્ટસ
ખેલકૂદની અદાલતે કઠોર કાનૂનને વખોડ્યો, પણ વિનેશ ફોગાટ વિશે સનસનાટીભર્યું નિવેદન આપ્યું!
પૅરિસ: પૅરિસ ઑલિમ્પિક્સને કારણે ચર્ચામાં આવેલી કોર્ટ ઑફ આર્બિટ્રેશન ફૉર સ્પોર્ટ (સીએએસ)એ ટૂર્નામેન્ટ (ઑલિમ્પિક્સ) દરમ્યાન કુસ્તીબાજો તથા બૉક્સરો સહિતના ઍથ્લીટોના વજન સંબંધની બીજા દિવસની વેઇ-ઇન પ્રક્રિયા માટે લાગુ પાડવામાં આવેલા યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ (યુડબ્લ્યૂડબ્લ્યૂ)ના કાનૂનને ‘કઠોર’ ગણાવીને વખોડ્યો છે. જોકે…