- નેશનલ
બટેંગે તો કટેંગે, બાંગ્લાદેશની ભૂલો ભારતમાં નહીં કરતા: યોગી આદિત્યનાથ
આગ્રા: ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સોમવારે લોકોને વિકાસના શિખર પર પહોંચવા માટે એક થઈને રહેવાની અપીલ કરતાં કહ્યું હતું કે બાંગ્લાદેશની ભૂલોનું ભારતમાં પુનરાવર્તન થવું ન જોઈએ.બટેંગે તો કટેંગે (વિભાજિત થયા તો કપાઈ જશો), એમ તેમણે આગ્રામાં એક…
- ઇન્ટરનેશનલ
ઉત્તર કોરિયાએ ફરી મહાસત્તાઓની ઊંઘ ઉડાડીઃ આત્મઘાતી ડ્રોનનું પરીક્ષણ કર્યું
સિઓલઃ આંતરરાષ્ટ્રીય સ્તરે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ તથા ઈરાન-ઈઝરાયલ-લેબેનોન વચ્ચે ઘર્ષણના અહેવાલો વચ્ચે ઉત્તર કોરિયા સતત ચર્ચામાં રહે છે. તાજેતરમાં North Koreaએ સ્યૂસાઈડ ડ્રોનનું પરીક્ષણ કરીને વિશ્વની મહાસત્તાઓની ચિંતા વધારી છે.અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચેના તણાવ વચ્ચે કિમ જોંગ…
- આમચી મુંબઈ
એકનાથ શિંદેનો માસ્ટર સ્ટ્રોક!
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રની એકનાથ શિંદેની સરકારે રાજ્યના કર્મચારીઓ માટે રાષ્ટ્રીય પેન્શન યોજના (યુપીએસ) લાગુ કરવાની જાહેરાત કરીને એક મોટો માસ્ટર સ્ટ્રોક માર્યો છે. આ યોજનાને લાગુ કરનારું મહારાષ્ટ્ર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. આ યોજનાને રાજ્યમાં માર્ચ 2024થી અમલી…
- આપણું ગુજરાત
ગુજરાત બિહારથી પાછળ નથીઃ એક વર્ષમાં હળવદનો નવો બ્રિજ ધડામ…
મોરબીઃ ખાડાવાળા રસ્તા અને છલકાતા ગટરનાળાની તો લોકોને આદત હતી જ. ખાસ કરીને વરસાદની ઋતુમાં જનજીવન અસ્તવ્યસ્ત થતું જ હોય છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી બ્રિજ જે રીતે ધરાશાયી થઈ રહ્યા છે તે જોતા તમારા કરવેરાના નાણા ક્યાં જાય છે,…
- નેશનલ
Jammu Kashmir વિધાનસભા ચૂંટણી માટે ભાજપે આખરે 15 ઉમેદવારોની યાદી જાહેર કરી
નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી(Jammu Kashmir Election 2024) માટે ભાજપે આખરે 15 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ભાજપે સવારે 44 ઉમેદવારોની યાદી જાહેર કરીને ગણતરીના સમયમાં પાછી ખેંચી લીધી હતી. જેની બાદ હવે જૂની યાદીમાં સુધારો કરીને આ…
- ઇન્ટરનેશનલ
Russia Vs Ukraine: યુક્રેનના ડ્રોન એટેકના જવાબમાં રશિયાનો હવાઈ હુમલો
કિવઃ રશિયા અને યુક્રેન વચ્ચેની લડાઇ વધુ તીવ્ર બને તેવા એંધાણ મળી રહ્યા છે. રશિયાની સેનાએ યુક્રેન પર ભીષણ હવાઇ હુમલો કર્યો છે. યુક્રેનના એક મીડિયા હાઉસે જણાવ્યું હતું કે રાજધાની કિવ સહિત અન્ય શહેરોમાં સોમવારે વહેલી સવારે મિસાઇલ અને…
- નેશનલ
Happy Birthday: દેશની સૌથી મજબૂત મહિલા સામે જંગે ચડી અને રાજકીય કારકિર્દી બનાવી આ મહિલા નેતાએ
એક સમય હતો જ્યારે આખો દેશ ઈન્દિરા ગાંધીની ધાકથી ડરતો અને કૉંગ્રેસના તો શું અન્ય પક્ષના નેતાઓ તેમની સામે જંગ લડવાની ડરતા. વિશ્વમાં ભારતના પહેલાં અને એક માત્ર મહિલા વડાં પ્રધાનનો ડંકો વાગતો. એક તો જવાહરલાલ નહેરુના દીકરી અને બીજાં…
- આપણું ગુજરાત
કચ્છમાં પણ જળાષ્ટમીઃ નખત્રાણા, રાપરમાં ભારે વરસાદ
ભુજઃ ગુજરાતમાં મેઘરાજા છેલ્લા કેટલાક દિવસથી ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ત્યારે કચ્છ જિલ્લામાં પણ ભારે વરસાદ ખાબકી રહ્યો છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અને આજે સવારે 10 વાગ્યા સુધીમાં ક્યાં તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો. વરસાદના કારણે ભુજના સાતમ આઠમના…