- આપણું ગુજરાત
Navsari ના જલાલપોરમાં મટકી ફોડ દરમિયાન દુર્ઘટના, દિવાલ તૂટતા સાત લોકો ઘાયલ
નવસારીઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ પડ્યો છે. જ્યારે નવસારીના(Navsari)જલાલપોર તાલુકાના કાંઠાના કૃષ્ણપુર ગામે મટકી ફોડ કાર્યક્રમમાં દુર્ઘટના ઘટી છે. કૃષ્ણપુર ગામે જુના બસ ડેપો પાસે મટકી ફોડતા સમયે દીવાલનો એક ભાગ તૂટી પડ્યો હતો. દીવાલનો ભાગ તૂટી પડતા…
- નેશનલ
રાજસ્થાનમાં Vande Bharat Express ને ઉથલાવવાનું ષડયંત્ર, ટ્રેક પર મૂકેલા સિમેન્ટ બ્લોક સાથે ટક્કર
પાલી : રાજસ્થાનના પાલીમાં એક મોટી રેલ દુર્ઘટના ટળી છે. જેમાં અમદાવાદ- જોધપુર વંદે ભારત એક્સપ્રેસ(Vande Bharat Express)સિમેન્ટ બ્લોકથી ટકરાઇ હતી. જો કે સિમેન્ટ બ્લોક ટ્રેનના આગળના હિસ્સામાં લાગેલા સેફ ગાર્ડથી અથડાયા હતા. તેથી ટ્રેનને થોડો સમય અહિયાં રોકવામાં આવી…
- ઇન્ટરનેશનલ
જસ્ટિન ટ્રુડોએ ભારતીયોને આપ્યો મોટો ઝાટકો, હવે કેનેડામાં નોકરી મેળવવી વધુ મુશ્કેલ
ઓટાવાઃ કેનેડામાં ચૂંટણીઓ નજીક આવી રહી છે, જેને કારણે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની દેશભક્તિ અચાનક જાગી ઉઠી છે. તેમણે એક પછી એક મોટા નિર્ણયો લેવા માંડ્યા છે. તેમના 10-વર્ષના કાર્યકાળના છેલ્લા વર્ષમાં, તેમણે ઓછા પગારવાળી, અસ્થાયી નોકરીઓમાં કામ કરતા વિદેશીઓની સંખ્યામાં…
- નેશનલ
Tamilnadu ના મંદિરમાં અભિનેત્રી પાસે માંગવામાં આવ્યો હિંદુ હોવાનો પુરાવો
નવી દિલ્હીઃ તમિલનાડુના(Tamilnadu)મીનાક્ષી અમ્માન મંદિરમાં દર્શન કરવા હિંદુ હોવાનો પુરાવો માંગવામાં આવ્યો હોવાની બાબતે વિવાદ સામે આવ્યો છે. જેમાં અભિનેત્રી નમિતા મીનાક્ષીએ ફરિયાદ કરી છે કે તેમને મીનાક્ષી અમ્માન મંદિરમાં દર્શન કરવા હિંદુ હોવાનો પુરાવો રજૂ કરવા માટે કહેવામાં આવ્યું…
- આમચી મુંબઈ
‘ગોવિંદા આલા રે આલા’, મુંબઈમાં આજે દહીં હાંડીની ધૂમ, લાઈવ મ્યુઝિક, ડીજે સાથે લાખોના ઈનામો
મુંબઇઃ આજે 26 ઓગસ્ટે મહારાષ્ટ્રના મુબઇ સહિત દેશના ઘણા ભાગોમાં દહી-હાંડી ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. આગલા દિવસે એટલે કે જન્માષ્ટમીની રાત્રે 12 વાગ્યે ભગવાન કૃષ્ણની વિધિવત પૂજા કરવામાં આવે છે. ભક્તિમય વાતાવરણમાં ભગવાન બાળ ગોપાળની પૂજા, આરતી અને પ્રસાદનો…
- સ્પોર્ટસ
ભારત-પાકિસ્તાનની મહિલા ક્રિકેટર્સ વચ્ચે ટક્કર: તારીખ, વાર, સમય અને સ્થળ નક્કી થઈ ગયા
દુબઇ: મહિલા ક્રિકેટર્સનો ટી-20 વર્લ્ડ કપ જે બાંગ્લાદેશમાં રમાવાનો હતો એ યુએઇ (યુનાઈટેડ આરબ અમીરાત)માં રાખવાનું નક્કી થયા પછી હવે જે શેડ્યૂલ જાહેર થયું છે એ મુજબ ભારત અને પાકિસ્તાનની મહિલા ટીમ વચ્ચેના મુકાબલા વિશે બધુ નક્કી થઈ ગયું છે.…
- આપણું ગુજરાત
ગુજરાતમાં Janmashtami ની ઉત્સાહભેર ઉજવણી, ભાવિકોએ દર્શન કરી ધન્યતા અનુભવી
અમદાવાદઃ ગુજરાતમાં સોમવારે રાત્રીના 12 ના ટકોરે કૃષ્ણના જન્મોત્સવના(Janmashtami)વધામણા કરાયા છે. રાજ્યમાં આવેલા દરેક મંદિરોમાં શંખનાદ, ઝાલરનાદ, ઘંટનાદ વચ્ચે આતશબાજીની જમાવટ સાથે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલકીના ગગનભેદી જયઘોષ સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન દ્વારકા,…
- સ્પોર્ટસ
પાકિસ્તાનને દાઝ્યા પર ડામ, આઇસીસીની જોરદાર ફટકાર પડી
રાવલપિંડી: શાન મસૂદની કેપ્ટન્સીમાં બાંગ્લાદેશ સામે ટેસ્ટ ક્રિકેટમાં રવિવારે પહેલી વાર હારવાની નાલેશી જાણે પૂરતી ન હોય એમ પાકિસ્તાની ટીમ પર બીજી બે મોટી આફત આવી ગઈ. આઇસીસીએ પાકિસ્તાનના ટેસ્ટ ખેલાડીઓને બે પ્રકારની પનિશમેન્ટ કરી છે. બાંગ્લાદેશ સામે પાકિસ્તાનનો 10…
- આપણું ગુજરાત
Ahmedabad માં આજે ભારે વરસાદની આગાહી, બીઆરટીએસ સેવા બંધ
અમદાવાદ : ગુજરાતમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.ગુજરાત માટે આજનો દિવસ અતિભારે છે. જેમાં આજે રાજ્યના 27 જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે. જ્યારે અમદાવાદમાં (Ahmedabad) શહેરમાં પણ આજે ભારે વરસાદની આગાહી છે. જેના પગલે…
- આપણું ગુજરાત
કચ્છમાં આફતનો વરસાદ: અતિવૃષ્ટિના એંધાણ
ભુજ: ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ અને પૂર્વીય રાજસ્થાન પર સર્જાયેલા હવાના હળવા દબાણને લઈને ગુજરાતમાં સર્વત્ર બારેમેઘ ખાંગા થયા છે ત્યારે કચ્છમાં પણ જન્માષ્ટમીના દિવસથી જાણે આફતનો વરસાદ વરસવાનો હોય તવા એંધાણ વર્તાઈ રહ્યાં છે.પરિસ્થિતિની ગંભીરતા એટલી છે કે જિલ્લા કલેકટર અમિત…