- નેશનલ
Uttar Pradesh માં આઠ રેલવે સ્ટેશનના નામ બદલાયા, જાયસ રેલવે સ્ટેશન હવે ગુરુ ગોરખનાથના નામથી ઓળખાશે
લખનૌ : ઉત્તર પ્રદેશમા(Uttar Pradesh)શહેરોના નામ બદલવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. તેવા સમયે ઉત્તર રેલવેએ પણ લખનૌ ડિવિઝનમાં આવતા આઠ રેલવે સ્ટેશનના નામ બદલી દીધા છે. આ આઠ રેલવે સ્ટેશનોના નામ સ્થાનિક પૌરાણિક સ્થળો અને મહાપુરુષોના નામ પર રાખવામાં…
- આપણું ગુજરાત
સતત બીજા દિવસે વરસાદે ટ્રેન વ્યવહાર ખોરવ્યોઃ જાણો ગુજરાત આવતી-જતી ટ્રેનોનું અપડેટ્સ
અમદાવાદઃ ગુજરાતમાં ચાર દિવસથી સતત પડી રહેલા વરસાદે રેલવેનું સમયપત્રક ખોરવી નાખ્યું છે. ગઈકાલથી જ મુંબઈ અમદાવાદ વચ્ચેનો રેલ વ્યવહાર લગભગ ઠપ થઈ ગયો છે ત્યારે આજે સતત બીજા દિવસે પણ રેલ વ્યવહારને ભારે અસર થઈ છે. આજે રેલવેએ જણાવ્યા…
- નેશનલ
Bangal Bandh હિંસક બન્યું, ભાજપ નેતા પર 6 રાઉન્ડ ફાયરિંગ, એક વ્યક્તિ ઘાયલ
કોલકાતા : કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં ટ્રેઇની ડોક્ટર રેપ અને મર્ડર કેસને લઈને નબન્ના અભિયાન અંતર્ગત વિરોધ થઈ રહ્યો છે. જેમાં મંગળવારે પશ્ચિમ બંગાળમાં પ્રદર્શનકારીઓ સામે પોલીસ કાર્યવાહીના વિરોધમાં ભાજપે આજે 12 કલાકના બંધનું(Bangal Bandh)આહ્વાન કર્યું છે. ત્યારે બંગાળ બંધ…
- આપણું ગુજરાત
કુદરત રૂઠી તો રૂઠી પણ માનવતા મહેંકી ઊઠીઃ કચ્છ એક્સપ્રેસ પાટણ ખાતે અટવાઈ તો દોઢસો જણની ટીમે…
અમદાવાદઃ પ્રકૃતિએ પેટર્ન બદલી છે ત્યારે મોટા ભાગના રાજ્યોમાં એકસાથે સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે. જીવન માટે જરૂરી એવો આ વરસાદ એકસાથે પડવાથી આફત સમાન બની જાય છે અને જનજીવન પર ભારે અસર કરે છે. આવા સમયે તંત્ર પણ મર્યાદામાં…
- નેશનલ
પીએમ મોદીમાં મને વિશ્વાસઃ ભાજપમાં જોડાયા પૂર્વે ચંપાઈ સોરેને આપી મોટી પ્રતિક્રિયા
રાંચીઃ ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ચંપાઇ સોરેન ભાજપમાં જોડાઇ રહ્યા છે. આ અંગે તેમણે આજે પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમને વડા પ્રધાન મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ પર વિશ્વાસ છે. તેમણે ભાજપમાં જોડાવાનું કારણ પણ આપ્યું…
- ઇન્ટરનેશનલ
France માં સરકારની રચનાને લઇને કોકડું ગુંચવાયું, જાણો વિગતો
પેરિસ : ફ્રાંસમાં(France)સરકારની રચનાને લઇને રાજકીય સંકટ હજુ પણ યથાવત છે. જેમાં જુલાઇ માસમાં ફ્રાંસમાં થયેલી ચૂંટણીમાં કોઈપણ પક્ષને બહુમતી નથી મળી. તેવા સમયે હવે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેનુઅલ મેક્રો એ ડાબેરી પક્ષની સરકારની જાહેરાતથી ઇનકાર કરી દીધો છે. તેમજ કહ્યું…
- આપણું ગુજરાત
ભયો ભયોઃ ગુજરાતમાં સિઝનનો સો ટકા વરસાદ વરસી ગયો, જળાશયો છલકાયા
ગાંધીનગર: ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં જ સિઝનનો 100 ટકા વરસાદ વરસી ચુક્યો છે. જ્યારે ગત વર્ષે એટલે કે 27 ઓગસ્ટ, 2023ની સ્થિતિ જોવામાં આવે તો રાજ્યમાં 81.80 ટકા વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય અને ઉત્તર તેમ જ દક્ષિણ ગુજરાત સર્વત્ર મેઘમહેર…
- નેશનલ
Nabanna Protest: હાવડા બ્રિજ પર વિદ્યાર્થીઓનું ઉગ્ર પ્રદર્શન, બેરીકેડ હટાવ્યા, પોલીસે ટીયર ગેસના સેલ છોડયા
કોલકાતા : કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેઈની ડૉક્ટરના રેપ અને મર્ડરના વિરોધમાં નબન્ના અભિયાન(Nabanna Protest)શરૂ કરવામાં આવ્યું છે. જેમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના રાજીનામાની માંગ સાથે કોલકાતામાં વિદ્યાર્થીઓએ ‘નબન્ના અભિયાન’ વિરોધ શરૂ કર્યો છે. જેના પગલે…
- નેશનલ
કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ પર Jitan Ram Manjhiના પ્રહાર, કહી આ મોટી વાત
નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી જીતનરામ માંઝીએ કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે જો કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ જમ્મુ-કાશ્મીરમાં સરકાર બનાવશે તો રાજ્યને પાકિસ્તાનમાં ભેળવી દેશે. કોંગ્રેસ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે આ…