- સ્પોર્ટસ
IPL: LSG રોહિત શર્મા પર રૂ.50 કરોડનો દાવ લગાવશે! જાણો LSGના માલિક સંજીવ ગોએન્કાએ શું કહ્યું
મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની અગામી સિઝનમાં દરેક ટીમમાં મોટા બદલાવ જોવા મળી શકે છે, આગામી સિઝન પહેલા IPL મેગા ઓક્શન યોજાશે. લખનઉ સુપર જાયન્ટ્સ(LSG) ટીમમાંથી કેપ્ટન કે એલ રાહુલ(KL Rahul)ને છુટો કરવામાં આવે એ લગભગ નક્કી છે, એવામાં એવી અટકળો…
- આપણું ગુજરાત
સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદને લીધે ટ્રેન વ્યવહારને અસર, આટલી ટ્રેન રદ
અમદાવાદઃ વડોદરા અને અમદાવાદમાં ભારે વરસાદને લીધે ટ્રેન વ્યવહારને ભારે અસર થઈ હતી ત્યારે હવે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદને કારણે અમુક ટ્રેનો રદ કરવાનો વારો રેલવેને આવ્યો છે. રેલવેના અમદાવાદ મંડળ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પશ્ચિમ રેલવેના રાજકોટ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે રાજકોટ Hirasar Airportની પ્રોટેકશન દિવાલ ધરાશાયી
અમદાવાદ : ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે રાજકોટના હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટની(Hirasar Airport) 15 ફૂટની પ્રોટેકશન દિવાલ ધરાશાયી થઇ છે. મીડિયા અહેવાલ અનુસાર ગત સોમવારે દિવાલ ધરાશયી થઈ હતી. જો કે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા એરપોર્ટની રનવે પરની દિવાલ ધરાશયી થતા અનેક…
- નેશનલ
આસામના સીએમ Himanta Biswa Sarmaની આક્રમક નિવેદન બાદ મુશ્કેલી વધી, વિપક્ષે ફરિયાદ નોંધાવી
નવી દિલ્હી : આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાના(Himanta Biswa Sarma)આક્રમક નિવેદને તેમની માટે મુશ્કેલી ઉભી કરી દીધી છે. જેમાં તેમણે વિધાનસભામાં કહ્યું હતું કે , મિયાં-મુસલમાનોને આસામ પર કબજો નહિ કરવા દઉ. કોંગ્રેસ ગમે તેટલી બૂમો પાડી શકે છે, પરંતુ…
- આપણું ગુજરાત
Gujarat માં ભારે વરસાદથી તારાજી, 35 લોકોનાં મોત
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)ભારે વરસાદને લઇને વધુ 25 લોકોએ જીવ ગુમાવ્યા છે. મીડિયા અહેવાલ અનુસાર સોમવારથી અત્યાર સુધી કુલ મૃત્યુઆંક 35 પર પહોંચ્યો છે. બુધવારે સતત ચોથા દિવસે રાજ્યના ભાગોમાં ભારે વરસાદ પડતાં 17,800 લોકોને પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી સલામત સ્થળે ખસેડવામાં…
- આપણું ગુજરાત
Gujaratમાં છેલ્લા 24 કલાકમાં દ્વારકા, જામનગર અને કચ્છમાં ભારે વરસાદથી લોકો મુશ્કેલીમાં મુકાયા
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)સતત ચાર દિવસથી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં દ્વારકા, જામનગર અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જેમાં દ્વારકાના ભાણવડમાં સૌથી વધુ 12 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે કચ્છના અબડાસામાં…
- આમચી મુંબઈ
Shivaji Maharaj Statue Collapse: મહાયુતિમાં ભ્રષ્ટાચારે હદ પાર કર્યાનો ઉદ્ધવ ઠાકરેનો પ્રહાર
મુંબઈ: સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડવાના પ્રકરણે મહાવિકાસ આઘાડીના ત્રણેય મુખ્ય પક્ષોએ આક્રમક વલણ દાખવીને એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની મહાયુતિ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. સોમવારે બપોરે સિંધુદુર્ગના રાજકોટ કિલ્લા ખાતે ઊભી કરવામાં આવેલી શિવાજી મહારાજની પ્રતિમા…
- સ્પોર્ટસ
આઇસીસીના નવા ચૅરમૅન જય શાહને કઈ સત્તા મળી, કેટલી સૅલરી અને બીજું ઘણું જાણવા જેવું…
દુબઈ: ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)નું હેડ-ક્વૉર્ટર દુબઈમાં છે, જ્યારે બોર્ડ ઑફ ક્ધટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)નું વડુ મથક મુંબઈમાં. મૂળ અમદાવાદના જય શાહ (બીસીસીઆઇ-સેક્રેટરી) હવે આગામી ડિસેમ્બર મહિના સુધી મુંબઈ સાથે તો સંકળાયેલા રહેશે જ, તેઓ દુબઈ સાથેનો સંપર્ક…
- આપણું ગુજરાત
Gujarat ને મળશે ભારે વરસાદથી રાહત, ડીપ ડિપ્રેશન પાકિસ્તાન તરફ ફંટાવાની શક્યતા
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)છેલ્લા ત્રણ દિવસથી સતત પડી રહેલા વરસાદ વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત પર સ્થિત થયેલું ડીપ ડિપ્રેશન બુધવાર સાંજ સુધી સમાપ્ત થઇ જશે. આ ડિપ્રેશન આવતીકાલે સવારે પાકિસ્તાન તરફ આગળ વધશે.…