- સ્પેશિયલ ફિચર્સ
બોલો, જોઈએ છે હિટલરના પ્રધાનની વિલા સાવ મફતમાં?!
પ્રાસંગિક – અમૂલ દવે જર્મનના સરમુખત્યાર એડોલ્ફ હિટલરના બિહામણા નાઝીવાદથી આખી દુનિયા પરિચિત છે. હિટલરે યહુદીઓ પર કરેલા જુલમોની ગાથા સાંભળીને દુનિયા હજીય હચમચી જાય છે. એ પણ બધા જાણે છે કે હિટલર કરતાંય એના પ્રચારમંત્રી પોલ જોસેફ ગોબેલ્સે તો…
- સ્પેશિયલ ફિચર્સ
એક માણસ પાસે કેટલા હોય છે મુખવટા?
કોવિડ સમયમાં માસ્ક પહેરવાની આદત પડી હતી. આજે પણ ઘણા લોકો માને છે કે શરદી-ખાંસી જેવી સામાન્ય બીમારીથી દૂર રહેવા માસ્ક મદદરૂપ રહ્યું હતું. ભારતમાં પ્લેગ સહિત અનેક બીમારી વખતે માસ્ક પહેરીને અસંખ્ય જિંદગી બચાવવામાં આવી હતી. વાત એટલી જ…
- આમચી મુંબઈ
નાગરિકોની ફરિયાદોનું નિરાકરણ કરવામાં મહારાષ્ટ્ર સરકાર નિષ્ફળ, કેન્દ્ર સરકારે કાન આમળ્યા
મુંબઈ: કેન્દ્ર સરકારે છેલ્લા એક વર્ષમાં દાખલ કરાયેલી હજારો નાગરિકોની ફરિયાદોનું નિરાકરણ કરવામાં નિષ્ફળ રહેવા બદલ મહારાષ્ટ્ર સરકારની ટીકા કરી છે. સપ્ટેમ્બર 2023 સુધીમાં, કેન્દ્ર સરકારમાં નોંધાયેલી 2,113 ફરિયાદો પર રાજ્ય સત્તાવાળાઓ દ્વારા ધ્યાન આપવામાં આવ્યું નથી. કેન્દ્ર સરકારે 18…
- નેશનલ
યુએસના ટેક્સાસમાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 4 ભારતીયોના મોત
હ્યુસ્ટન: યુએસના ટેક્સાસ રાજ્યમાં એક ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો (Road accident in Texas) હતો, જેમાં પાંચ વાહનોને એક બીજા સાથે અથડાયા હતા. આ અકસ્માતમાં ચાર ભારતીયોના મોત (Death of four Indian) થયા હોવાના અહેવાલ છે. મૃતકો એક કારપૂલિંગ એપ દ્વારા…
- મનોરંજન
પરિવારના મ્હેણાં ટોણા ભૂલી ન્યૂયોર્કમાં પતિ સાથે સ્લિંગ શોટની મઝા માણતી જોવા મળી અભિનેત્રી….
બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહા હાલમાં પતિ સાથે જીવનનો સૌથી ગોલ્ડન તબક્કો માણી રહી છે. હાલમાં તે પતિ સાથે ન્યૂયોર્કમાં તેનું ત્રીજુ હનીમૂન મનાવી રહી છે. તેણે પતિ ઝહીર ઈકબાલ સાથેનો એક વીડિયો પોસ્ટ કર્યો છે, જે જોઇને એવું લાગી રહ્યું…
- નેશનલ
વરુના આતંકથી ભીંસમા આવેલા Yogi Adityanath સમાજવાદી પર ત્રાટક્યા, અખિલેશને કહ્યું કે…
લખનૌ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે(Yogi Adityanath)સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવને આડે હાથે લીધા છે. તેમણે કહ્યું રાજ્યમાં ઉઘરાણી માટે કાકા-ભત્રીજા વચ્ચે સ્પર્ધા ચાલતી હતી. સીએમ યોગીએ તેમની સરખામણી માનવભક્ષી વરુ સાથે કરી હતી. તેમણે કહ્યું કે કેટલાક દિવસોથી અમુક…
- નેશનલ
સ્ટીલથી બનાવી હોત તો ના પડી હોત Chhatrapati Shivaji ની પ્રતિમા : નીતિન ગડકરી
મુંબઈ: મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજીની(Chhatrapati Shivaji)પ્રતિમા પડવાના મુદ્દે રાજકારણ ગરમાયું છે. વિધાનસભા ચૂંટણી પૂર્વે આ ઘટના બનતા સત્તારૂઢ ગઠબંધન એનડીએ બેકફૂટ પર છે. તેવા સમયે ભાજપના વરિષ્ઠ નેતા નીતિન ગડકરીએ કહ્યું છે કે જો છત્રપતિ શિવાજીની પ્રતિમા સ્ટીલથી બની હોત…
- નેશનલ
બાંદાનો પરિવાર લગાવી રહ્યો છે ગુહાર, અમારી દીકરીને બચાવી લે સરકાર….
લખનઊઃ ઉત્તર પ્રદેશના બાંદાની યુવતી શહેઝાદીને દુબઈમાં ફાંસીની સજા આપવામાં આવી છે. તેને 21 સપ્ટેમ્બરે ફાંસી આપવામાં આવશે. આ સમાચાર આવતા જ પીડિતા શહેઝાદીના ઘરમાં અફરા-તફરી મચી ગઈ છે. મૃત્યુદંડની સજા ભોગવી રહેલી શહેઝાદીના માતાપિતા રડી રહ્યા છે. માતા-પિતાએ સરકારને…
- આમચી મુંબઈ
સિમેન્ટ-કૉંક્રીટના રસ્તાના કામનું ઑક્ટોબરમાંં મૂરત, ૨૪૦ દિવસમાં કામ પૂરું કરવાનો કૉન્ટ્રેક્ટરોને આદેશ:
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના રસ્તાઓને ખાડા-મુક્ત કરવા માટે બે તબક્કામાં સિમેન્ટ-કૉંક્રીટના બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં પહેલા તબક્કા હેઠળના ૩૨૪ કિલોમીટરના રસ્તાઓનું કૉંક્રીટીકરણનું અત્યાર સુધીમાં ૩૦ ટકા કામ પૂર્ણ થયું છે અને હવે બાકીનું કૉંક્રીટાઈઝેશનનું કામ ચોમાસું પૂરું…
- આમચી મુંબઈ
મુંબઈના ખારા પાણીને પીવાલાયક બનાવવાના પ્રોજેક્ટમાં કેમ માત્ર ઈઝરાયેલી કંપનીને જ રસ છે?
ફરી વાર ફક્ત એક કંપની આગળ આવતા ટેન્ડર પ્રક્રિયા રદ કરી દેવાઈ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ખારા પાણીને પીવાલાયક બનાવવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ ડિસેલિનેશન પ્રોજેક્ટ હાથ ધર્યો છે. અનેક વખત ટેન્ડર બહાર પાડ્યા બાદ આ પ્રોજેક્ટ પર કામ કરવા માટે માત્ર…