- આપણું ગુજરાત
આજે ગુજરાતના આ 10 જિલ્લાઓમાં ભારે વરસાદની અગાહી
અમદાવાદઃ ગુજરાતમાં હાલ ક્યાંક ભારે તો ક્યાક છુટો છવાયો વરસાદ વરસી (Rain Gujarat) રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં પાંચ દિવસ કેવો વરસાદ રહેશે તે અંગેની આગાહી કરી છે. આજે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવામાં આવી…
- નેશનલ
શિવાજી પ્રતિમા ધરાશાયી થવાના કેસમાં શિલ્પકાર-કોન્ટ્રાક્ટરની ધરપકડ
સિંધુદુર્ગ: ગત મહિને મહારાષ્ટ્રના રાજકોટ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા(Shivaji Maharaj statue collapse) ના ધરાશાયી થવા મમલામાં વધુ એક ધરપકડ કરવામાં આવી છે. અહેવાલ મુજબ શિલ્પકાર-કોન્ટ્રાક્ટર જયદીપ આપ્ટે(Jaideep Apte)ની બુધવારે રાત્રે થાણે જિલ્લાના કલ્યાણમાંથી ધરપકડ કરવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં ચૂંટણીના…
- નેશનલ
Ganesh Chaturthiથી આ રાશિના જાતકોનું ચમકી ઉઠશે ભાગ્ય, સદીઓ બાદ થઈ રહ્યો છે દુર્લભ સંયોગ
હિન્દુ પંચાંગ અનુસાર ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થીને ગણેશ ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે સાતમી સપ્ટેમ્બરના દિવસે ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવશે અને 17મી સપ્ટેમ્બરના અનંત ચતુર્દશીના દિવસે ગણેશોત્સવ સંપન્ન થશે. આમ તો દર વર્ષે ગણેશ ચતુર્થી ખાસ…
- આપણું ગુજરાત
ચાર પુત્રીઓ સાથે હમીરસર તળાવમાં આપઘાત કરવા પહોંચેલી પરિણીતાને અભયમ ટીમે બચાવી
ભુજ: શરાબના નશામાં અસહ્ય શારીરિક અને માનસિક ઉત્પીડન કરતા પતિથી કંટાળીને પોતાની ચાર પુત્રીઓ સાથે આપઘાત કરવા માટે ભુજના હમીરસર તળાવના કિનારે પહોંચેલી મહિલાને એક જાગૃત નાગરિક અને અભયમ ટીમ દ્વારા બચાવી લેવામાં આવી છે. અભયમની ટીમને આવ્યો હતો કોલ:આ…
- આપણું ગુજરાત
રાજ્યમાં વરસાદી આફતથી 49 લોકોના મોત; અસરગ્રસ્ત 1.69 લાખથી વધુ લોકોને 8.04 કરોડની સહાય
ગાંધીનગર: ગુજરાતમાં ઓગષ્ટના અંતિમ અઠવાડીયામાં પડેલા ભારેથી અતિ ભારે વરસાદથી જનજીવન ભારે પ્રભાવિત થયું હતું. રાજ્યના અનેક જિલ્લાઓ પૂરના પ્રકોપથી ત્રાહિમામ હતા. રાજ્યમાં પડેલા અતિભારે વરસાદથી 49 લોકોના મોત થયા છે. સરકાર દ્વારા ભારે વરસાદથી અતિ પ્રભાવિત જિલ્લાઓમાં જનજીવન ઝડપભેર…
- આમચી મુંબઈ
Maharashtra માં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી, મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આપી જાણકારી
મુંબઇ: Maharastraમા વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય પક્ષો વ્યસ્ત છે. ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે રાજ્યમાં આ વર્ષે નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. મુખ્યમંત્રી શિંદેએ શિવસેનાના ધારાસભ્ય દિલીપ લાંડેના ચાંદીવલી મતવિસ્તારમાં આયોજિત એક કાર્યક્રમમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. તેમણે…
- સ્પોર્ટસ
Nathan Lyonને WTCના ફાઇનલની ફોર્મેટમાં મોટા ફેરફારોની માંગ કરી, રોહિતને ટેકો આપ્યો
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ(ICC) એ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ના ફાઈનલની તારીખ અને સ્થળ અંગે જાહેરાત કરી દીધી છે, WTCની ફાઈનલ મેચ આવતા વર્ષે 11 થી 15 જૂન સુધી લંડનના લોર્ડ્સ સ્ટેડીયમ(Lord’s Cricket stadium) માં રમાશે. ICCની જાહેરાત બાદ હવે WTCના…
- પુરુષ
દાઢી હો તો તો મિશિગનની માનુની જેવી, વરના
વ્યંગ – ભરત વૈષ્ણવ પુરુષના મુખ પર ગાલ પ્રદેશ તથા ડોક પર ઉગતા વાળ સમૂહને દાઢી તરીકે ઓળખવામાં આવે છે. દાઢી પુરુષોના ચહેરાની પ્રતિભા વધારવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. દાઢીના અભ્યાસ ને અંગ્રેજીમાં ‘પોગ્નોલોજી’ કહે છે. એના પ્રમાણે વાળના રંગ,…
- ધર્મતેજ
દેવોના અધ્યક્ષ વિઘ્નહર્તા દેવનો સર્વોત્કૃષ્ટ શ્રીગણેશોત્સવ મનમોહક ઉજવીએ
તસવીરની આરપાર – ભાટી એન. “વક્રતુંડ મહાકાય, સૂર્ય કોટિ સમ પ્રભા, નિર્વિઘ્નં કુરુ મે દેવા, સર્વ કાર્યેષુ સર્વદા॥હિન્દુ સનાતન ધર્મમાં દેવાધિદેવ મહાદેવનો આખો પરિવાર સમષ્ટિગત પૂજાય છે. શંકર, પાર્વતી, ગણેશ અને કાર્તિકેયનું સૃષ્ટિ પર એકચક્રી શાસન ચાલે છે..!? ભોળાનાથનો પરિવાર…
- સ્પેશિયલ ફિચર્સ
શિક્ષક એ છે, જે અઘરી વાતને સહેલી બનાવે
‘એક સારો શિક્ષક મીણબત્તી જેવો છે, તે બીજા માટે માર્ગ પ્રજ્વલિત કરવા પોતાની જાતને ઓગાળી નાખે છે.’ – ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન મગજ મંથન – વિઠ્ઠલ વઘાસિયા એક શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરી રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચવાની મજલ કાપનાર ડો. સર્વપલ્લી…