- સ્પોર્ટસ
ડ્રગ્સ ટેસ્ટના બે પૉઝિટિવ રિપોર્ટ પછી પણ આ પ્લેયર જીત્યો યુએસ ઓપનનો તાજ
ન્યૂ યોર્ક: પુરુષોની ટેનિસના વર્લ્ડ નંબર વન યાનિક સિન્નરે રવિવારે અહીં યુએસ ઓપનનો સિંગલ્સનો તાજ જીતી લીધો હતો. હજી ત્રણ જ અઠવાડિયા પહેલાં ડ્રગ્સ ટેસ્ટને લગતા (ડોપિંગના) તેના બે રિપોર્ટ પૉઝિટિવ આવ્યા હતા જેને લીધે તે ચર્ચાસ્પદ થઈ ગયો હતો.…
- મનોરંજન
અદભૂત અંદાજમાં ભાઇજાને કર્યું ગણેશ વિસર્જન
મુંબઇઃ દેશભરમાં ગણેશોત્સવ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. શિલ્પા શેટ્ટી, સુનિલ શેટ્ટી જેવા અનેક બોલિવૂડ સેલિબ્રિટીઓના ઘરે પણ બાપ્પાની પધરામણી કરવામાં આવે છે. બોલિવૂડના ભાઇજાન સલમાન ખાનની બહેન અર્પિતા ખાનના ઘરે પણ દોઢ દિવસના ગણપતિ બાપ્પા લાવવામાં આવે છે. સલમાન…
- નેશનલ
Rahul Gandhiએ USAમાં ચીનના વખાણ કર્યા, બાંગ્લાદેશ વિષે પણ કહી આ વાત
નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી હાલ યુએસના પ્રવાસે (Rahul Gandhi in USA) છે. તેમણે ટેક્સાસના ડલ્લાસ(Dallas)માં એક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા, આ દરમિયાન તેમણે કેન્દ્રની ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા, સાથે સાથે ચીનના વખાણ પણ કર્યા હતાં.…
- નેશનલ
Magadh Express Accident : બિહારમાં ચાલતી ટ્રેન બે ભાગમાં વહેંચાઈ, યાત્રીઓ સુરક્ષિત
બક્સર : બિહારમાં એક રેલવે દુર્ઘટના થઈ છે. જેમાં બક્સરમાં ડુમરાઓ અને રઘુનાથપુર સ્ટેશન વચ્ચે મગધ એક્સપ્રેસ દુર્ઘટનાનો(Magadh Express Accident)શિકાર બની હતી. મળતી માહિતી મુજબ આ ટ્રેન દિલ્હીથી ઈસ્લામપુર જઈ રહી હતી. ત્યારે મગધ એક્સપ્રેસ ટ્રેન બક્સરના ડુમરાઓ અને રઘુનાથપુર…
- ઇન્ટરનેશનલ
Russia Ukraine War : પીએમ મોદી કરી રહ્યા છે રશિયા- યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવાના પ્રયાસ, અજીત ડોભાલ રશિયાની મુલાકાતે જશે
નવી દિલ્હી : રશિયા અને યુક્રેન(Russia Ukraine War)વચ્ચે છેલ્લા અઢી વર્ષથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવાના પ્રયાસ માટે સમગ્ર વિશ્વની નજર ભારત પર કેન્દ્રિત છે. પીએમ નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા રશિયાની મુલાકાત લીધી હતી અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત…
- નેશનલ
Manipurમાં હિંસાચાર ચાલુ રહેતા સીએમ બિરેન સિંહે ઉઠાવ્યું આ કદમ
મણિપુર: મણિપુરમાં હિંસાનો દોર ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. 1 સપ્ટેમ્બરથી થઈ રહેલી હિંસામાં નવ લોકો માર્યા ગયા છે. તાજેતરમાં જ ખીણની તળેટીના ગામો પર ઇમ્પ્રુવાઇઝ્ડ રોકેટ, બોમ્બ અને ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ રાજ્યના શાસક…
- મનોરંજન
3 કટ અને 10 બદલાવ સાથે રિલીઝ થશે Kangana ranaut ની ફિલ્મ ઇમરજન્સી, સેન્સર બોર્ડે આપી મંજૂરી
નવી દિલ્હી : અભિનેત્રી કંગના રનૌતની(Kangana ranaut)ફિલ્મ ‘ઇમરજન્સી’ લાંબા સમયથી વિવાદોમાં ઘેરાયેલી હતી. જેના લીધે ફિલ્મની રિલીઝ ડેટ પણ મોકૂફ રાખવામાં આવી હતી. 6 સપ્ટેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મ સામે સેન્સર બોર્ડ પહેલેથી જ કાર્યવાહી કરી ચૂક્યું છે. સેન્ટ્રલ બોર્ડ…
- ઇન્ટરનેશનલ
Kenya માં શાળાની હોસ્ટેલમાં લાગી ભીષણ આગ, 17 વિદ્યાર્થીઓના મોત 13 ઘાયલ
નૈરોબી: Kenyaમા શાળાની હોસ્ટેલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં 17 વિદ્યાર્થીઓના મોત થયા હતા અને 13 ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસે આ ઘટનામાં મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરી છે. પોલીસ પ્રવક્તા રેસિલા ઓન્યાન્ગોએ જણાવ્યું હતું કે આગ ગુરુવારે…
- નેશનલ
‘ઓવૈસી બીજી વાર દેશના ભાગલા પડાવશે’, ગિરિરાજ સિંહએ વકફ બોર્ડને પણ નિશાન બનાવ્યું
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી AIMIM સાંસદ Asaduddin Owaisiને સતત નિશાન બનાવી રહી છે. એવામાં દિગ્ગજ નેતા અને કેન્દ્રીય પ્રધાન Giriraj Singh અસદુદ્દીન ઓવૈસી પર ગંભીર આરોપ લગાવ્યા છે. ગિરિરાજ સિંહે કહ્યું કે 1947માં મોહમ્મદ અલી ઝીણાની જેમ ઓવૈસી પણ…