- નેશનલ
અજમેરમાં ટ્રેનના પાટા પરથી મસમોટો સિમેન્ટ બ્લોક મળ્યો, કોણ છે આ ષડ્યંત્ર પાછળ
અજમેર: હજુ એક દિવસ પહેલા ઉત્તર પ્રદેશના કાનપુરમાં કેટલાક આજાણ્યા અસામાજિક તત્વો દ્વારા ટ્રેનને પાટા પરથી ઉથલાવી પાડવાનો નિષ્ફળ પ્રયાસ (Attempt to derail train) કરવામાં આવ્યો હતો. ત્યારે આજે રાજસ્થાનના અજમેર(Ajmer)માં પણ આવી ઘટના બની છે. અજમેરમાં ટ્રેનને પાટા પરથી…
- તરોતાઝા
યોગ મટાડે મનના રોગ: સાધક પોતાની જાતને પૂછે છે, હું કોણ છું? તંદુરસ્તી-મનદુરસ્તી- ભાણદેવ આ
સાધનાપદ્ધતિમાં સાધક સતત રાખે છે કે કોઇ પણ સંજોગોમાં પોતાની જાતનું વિસ્મરણ ન થાય. આત્મજાગૃતિનું ધોરણ જેમજેમ ઊંચું આવતું જાય છે. તેમતેમ સાધકના જીવનમાં યથાર્થ આધ્યાત્મિક ક્રાંતિ પણ ઘટવા માંડે છે. સાવ સરળ લાગતી આ સાધનાનો વિનિયોગ લાગે છે તેટલો…
- નેશનલ
દિલ્હી- વારાણસી Vande Bharat Express ટ્રેનના એન્જિનમાં ખામી સર્જાઇ, યાત્રીઓને બીજી ટ્રેનથી કાનપુર પહોંચાડ્યા
ઈટાવા : ઉત્તર પ્રદેશના ઈટાવામાં વંદે ભારત એક્સપ્રેસના( Vande Bharat Express)એન્જિનમાં અચાનક ખામી સર્જાઇ હતી. આ હાઈ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ નવી દિલ્હીથી વારાણસી તરફ જઈ રહી હતી. એન્જિનમાં ટેકનિકલ ખામીના કારણે ટ્રેન ભરથાણા રેલવે સ્ટેશન પર ઉભી છે. ટ્રેનમાં…
- નેશનલ
જો રામ કો લાયે હૈ, હમ ઉનકો લાયેંગે ગાનારો ગાયક કૉંગ્રેસમાં જોડાયો
નવી દિલ્હીઃ હરિયાણાની ચૂંટણી પહેલા ઘણા લોકો કૉંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. કુશ્તીબાદ વિનેશ ફોગાટ અને બજરંગ પુનીયા કૉંગ્રેસમાં જોડાયા બાદ એક બીજું નામ પણ બોલાઈ રહ્યું છે. આ નામ છે જાણીતા ગાયક કન્હૈયા મિત્તલ. કન્હૈયા મિત્તલ કૉંગ્રેસમાં જોડાવાના છે. આ…
- Uncategorized
અજય સિંહનું આ પગલું સ્પાઇસજેટને બચાવી શકાશે! કંપની મોટી જાહેરાત કરી શકે છે
મુંબઈ: સ્પાઇસજેટ (Spice jet)ઘણા સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી છે, એવામાં કંપનીને નાણાકીય કટોકટીમાંથી બહાર કાઢવા માટે, કંપનીના પ્રમોટર અને ચેરમેન અજય સિંહ (Ajay Singh) એરલાઇનમાં10 ટકાથી વધુ હિસ્સો વેચી શકે છે. આ રાઉન્ડ સપ્ટેમ્બરના અંત સુધીમાં પૂર્ણ થવાની…
- આપણું ગુજરાત
વંદે ભારતે ભુજથી ગાંધીનગરનું અંતર કાપ્યું પાંચ કલાકમાં, પણ આ ટ્રેન કચ્છને મળશે કે નહીં?
ભુજઃ દેશના અન્ય મથકો સાથે કનેક્ટિવિટીના મામલામાં હજુ પાછળ રહેલાં કચ્છને અમદાવાદ-ગાંધીનગર સાથે વંદે ભારત શ્રેણીની દેશની પહેલી મેટ્રો ટ્રેનને શરૂ કરવાની શક્યતાઓ વચ્ચે અમદાવાદ ભુજ વચ્ચે આ મેટ્રો ટ્રેનની વીજળીક ટ્રાયલ લેવામાં આવતાં કચ્છને વંદે મેટ્રોની સેવા મળવાની આશા…
- આપણું ગુજરાત
Lulu Group અમદાવાદમાં બનાવશે ભારતનો સૌથી મોટો મોલ, 3000 લોકોને રોજગારી પૂરી પાડશે
નવી દિલ્હી : ગુજરાત દેશ-વિદેશના રોકાણકારો માટે પસંદગીનું રાજ્ય બન્યું છે. તેવા સમયે UAEનું લુલુ ગ્રુપ (Lulu Group)અમદાવાદમાં ભારતનો સૌથી મોટો મોલ બનાવવા જઈ રહ્યું છે. લુલુ ગ્રુપ ઈન્ટરનેશનલને આ મોલ માટે જમીન મળી ગઈ છે. ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ…