- નેશનલ
50 કરોડ જીતવાની શાનદાર તક! અમીર બનવાનો મોકો રખે ચૂકતા….
મણિપુરઃ દરેક વ્યક્તિને ટૂંક સમયમાં અમીર બનવાની લાલચ હોય છે. લોકો ઓનલાઇન સટ્ટાબાજીએપ વગેરેથી મોટી કમાણી પણ કરતા હોય છે. એમાં જો તમને ઘેર બેઠા કરોડપતિ બનવાનો મોકો મળે તો તો શું વાત છે! આવી જ કંઇક યોજના લઇને મેઘાલય…
- નેશનલ
Jammu Kashmir માં પાકિસ્તાને ફરી એકવાર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, બીએસએફ જવાન ઘાયલ
અખનૂર : જમ્મુ-કાશ્મીરમાં(Jammu Kashmir)વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. તેવા સમયે પાકિસ્તાને ફરી એકવાર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. જેમાં બુધવારે પાકિસ્તાની સેનાએ કોઈ કારણ વગર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં સીમા સુરક્ષા દળના જવાનો ઘાયલ થયા છે. જો કે ભારતીય જવાનોએ…
- સ્પેશિયલ ફિચર્સ
લગ્ન જીવન ટકાવવા સ્લીપ ડિવોર્સ કેટલું જરૂરી?
ઔર યે મૌસમ હંસીં… – દેવલ શાસ્ત્રી આધુનિક સમયમાં પતિ-પત્ની બંને પોતપોતાની કારકિર્દી ઘડવા માટે સખત મહેનત કરતા હોય છે. બંનેમાંથી કોઈ એક વિદેશી કંપનીમાં કામ કરતા હોય તો ત્યાંના સમય મુજબ કામ કરવું પડે..આ પરિસ્થિતિમાં એક જ રૂમમાં રહેવાથી…
- નેશનલ
ભાજપ દિલ્હી સરકારને તોડવા ષડ્યંત્ર રચી રહી છે! આતિશીએ કર્યો મોટો દાવો
નવી દિલ્હી: દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) મનીલોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ છે, ત્યારે દિલ્હી સરકારના વહીવટમાં આતિશી આગળ પડતી ભૂમિકા ભજવી રહ્યા છે. આતિશી સતત ભારતીય જનતા પાર્ટી (BJP) ને ઘેરવાનો પ્રયત્ન કરી રહી છે. અતિશીએ ભાજપ પર…
- આપણું ગુજરાત
જગવિખ્યાત તરણેતર મેળાનો કલરફુલ તસવીરી ઈતિહાસ
તસવીરની આરપાર – ભાટી એન. “આજનાં ઉતારા જઈ તરણેતર કરશું જો, તરણેતરિયો મેળો. જોવાની જુગતિ.ચોમાસામાં ઓણ વચ્ચે ચાર દિવસ અનરાધાર વરસાદ થતા ને ફજેતફાળકામાં જ.ઘ.ઙ. નાં કડક વલણના કારણે તરણેતરનો જગ વિખ્યાત મેળો ભરાશે કે નહીં…!? તરણેતર મેળાના ચાહકોના અતિ…
- નેશનલ
15 વર્ષ જૂના વાહનો ધરાવતા લોકોને રાહત! સરકાર આ ફેરફાર પર વિચાર કરી રહી છે
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે પ્રદુષણ ઘટાડવા માટે સ્ક્રેપ પોલિસી (vehicle scrappage policy) લાગુ કરી છે, જેના કારણે 15 વર્ષ જૂના વાહનો ધરાવતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. એવામાં સરકાર 15 વર્ષથી જૂના વાહનોને સ્ક્રેપ કરવાની ફરજિયાત જોગવાઈમાં સુધારો કરવા વિચારી રહી…
- ઈન્ટરવલ
પેલી ‘પુષ્પા’વાળા અલ્લુ અર્જુનને ઝક્કાશ ઓફર!
ઊડતી વાત – ભરત વૈષ્ણવ આમ તો આ નામ અલ્લુ અર્જુન ધણાને પહેલી નજરે અપરિચિત લાગે મતે તમને સીધો પરિચય કરાવું તો તામિલની બ્લોકબસ્ટર અને બોલીવૂડની ફિલ્મોને ફીણ લાવનારી અને ચંદનચોર વિરપ્પન પર આધારિત ફિલ્મ ‘પુષ્પા’માં અલ્લુ અર્જુને લીડ રોલ…
- ઈન્ટરવલ
આ તારીખોની તવારીખ ક્યારે આવશે?
વિશેષ – અનંત મામતોરા ન્યાય મળે એ માટે લોકો કોર્ટના પગથિયા ચડે છે, પરંતુ અનેક પ્રકરણોમાં કેસ વર્ષાનુવર્ષે લટકી જાય છે. ન્યાય મેળવવા અદાલતનો દરવાજો ખખડાવનાર લાખો લોકોને ‘તારીખ પે તારીખ’ જ મળવાની ધક્કાદાયક બાબત પ્રકાશમાં આવી છે. દેશના સર્વોચ્ચ…
- ઈન્ટરવલ
દરેકને ક્યારેક ને ક્યારેક રંજાડતી એલર્જી- આમ્લપિત્ત વિશે જાણો
કુદરતે વ્યક્તિની શારીરિક રચના એક જ સરખી કરી છે, જેમ કે હૃદય, આંતરડાં, ફેફસાં, મગજ વગેરે, પરંતુ વ્યક્તિ અને વ્યક્તિની પ્રત્યેકની પ્રકૃતિ-તાસિર જુદી જુદી હોય છે. એક જ ઘરના દરેક સભ્યોની તાસિર અને રોગપ્રતિકારક શક્તિ જુદી જુદી હોય છે. કોઇ…
- નેશનલ
ભારતના મુસ્લિમોને ગેરમાર્ગે દોરવા બદલ કેન્દ્રીય પ્રધાને ઝાકિર નાઈકને આપ્યો જવાબ, જાણો શું છે મામલો?
નવી દિલ્હી: ભાગેડુ ઝાકિર નાઈક (Zakir Naik) ફરી એક વાર ભારત સરકાર વિરુદ્ધ લોકોને ઉશ્કેરવા સક્રિય થઇ ગયો છે. તેણે સોશિયલ મીડિયા પોસ્ટમાં ‘વક્ફની પવિત્રતાની રક્ષા માટે સાથે ઊભા રહેવા’ અને ‘વક્ફ સુધારા બિલનો વિરોધ કરવા’ ભારતના મુસ્લિમોને અપીલ કરી…