- નેશનલ
યોગી આદિત્યનાથે આ રીતે ઉજવ્યો વડા પ્રધાન મોદીનો જન્મદિવસ
વારાણસી: ગઈ કાલે મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો 74મો જન્મ દિવસ (PM Modis birthday) હતો, વડા પ્રધાનના જન્મ દિવસની દેશભરમાં વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ…
- ઇન્ટરનેશનલ
Lebanon Pager Blast : લેબનોનમાં પેજર બ્લાસ્ટ, 11 લોકોના મોત ઈરાનના રાજદૂત સહિત 3000 થી વધુ લોકો ઘાયલ
બેરૂત : લેબનોનની રાજધાની બેરૂતમાં મંગળવારે થયેલા શ્રેણીબદ્ધ બ્લાસ્ટના(Lebanon Pager Blast) કારણે રસ્તાઓ પર દોડભાગ મચી હતી. જેમાં કોમ્યુનિકેશન માટે ઉપયોગમાં લેવાતા ઈલેક્ટ્રોનિક ગેજેટ પેજરમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા હતા. હિઝબુલ્લાના સભ્યો નાગરિકો અને ડોકટરો સહિત 3,000 થી વધુ લોકો ઘાયલ…
- આમચી મુંબઈ
Madhથી Andheri ૨૦ મિનિટમાં: ૨,૦૩૮ કરોડના ખર્ચે પુલ બનશે
મુંબઈ: મલાડ પશ્ચિમમાં આવેલા મઢ આઇલેન્ડના રહેવાસીઓને અંધેરી સુધી પહોંચવા માટે અંદાજે ૧૮.૬ કિલોમીટરનું અંતર કાપવું પડે છે. આના માટે ઓછામાં ઓછો દોઢ કલાક લાગે છે. હવે ટૂંક સમયમાં આ અંતર ઓછું થઇ જવાનું છે. સૂત્રોના જણાવ્યાનુસાર વર્સોવા ખાડી પર…
- નેશનલ
વડાપ્રધાન મોદીએ સ્વીકારેલી ભેટ-સોગાદ તમારા ડ્રોઈંગ રૂમની શોભા બની શકે છે.-જલ્દી કરજો
કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે આજે નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટ, નવી દિલ્હી ખાતે યોજાયેલી હરાજી વિશે મીડિયાને માહિતી આપી હતી અને કહ્યું હતું કે “આ અસાધારણ સંગ્રહ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક, આધ્યાત્મિક, ઐતિહાસિક અને રાજકીય વારસાનું પ્રતિબિંબ…
- નેશનલ
મુખ્ય પ્રધાન બનવા પર આતિશી કેમ ખુશ નથી? નવી સરકાર રચાવામાં વિલંબ થઇ શકે છે
નવી દિલ્હી: અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) દિલ્હીના મુખ્ય પ્રધાન પદેથી રાજીનામુ આપવાની જાહેરાત કરી દીધી છે. ત્યાર બાદ આજે મળેલી દિલ્હી AAPની વિધાનસભ્યોની બેઠકમાં કાલકાજી વિધાનસભા સીટના વિધાનસભ્ય આતિશી(Atishi Marlena)ને દિલ્હીના નવા મુખ્ય પ્રધાન બનાવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આતિશી…
- નેશનલ
Kolkata રેપ અને મર્ડર કેસના લાઇવ સ્ટ્રીમિંગ પર પ્રતિબંધ મૂકવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર
નવી દિલ્હી: કોલકાતાની આરજી કર હોસ્પિટલ(Kolkata Rape And Murder Case)અને મેડિકલ કોલેજમાં ટ્રેઈની ડૉક્ટર પર રેપ અને મર્ડર કેસ અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન પશ્ચિમ બંગાળ સરકાર તરફથી વકીલ કપિલ સિબ્બલ હાજર રહ્યા…
- નેશનલ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે, યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત અનેક રાજનેતાઓ PM Modiને શુભેચ્છા પાઠવી
નવી દિલ્હી : પીએમ નરેન્દ્ર મોદીનો( PM Modi Birthday) આજે 74મો જન્મ દિવસ છે. જેના પગલે મોટાભાગના રાજનેતાઓ પીએમ મોદીને શુભેચ્છા પાઠવી રહ્યા છે. જેમાં પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “દીર્ઘદ્રષ્ટા નેતા અને…
- આપણું ગુજરાત
PM Modi Birthday : ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ પીએમ મોદીને શુભેચ્છા પાઠવી, દાદા ભગવાનનું જ્ઞાની પુરુષ પુસ્તક ભેટમાં આપ્યું
ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો(PM Modi Birthday)74મો જન્મદિવસ છે. પીએમ મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે જેથી સવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદીને રાજભવનમાં મળી જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. તેમણે પીએમ મોદીને પૂજ્ય દાદા ભગવાનનું જ્ઞાની પુરુષ પુસ્તક ભેટમાં આપ્યું…