- આપણું ગુજરાત
Gujarat માં પાટણ બાદ અમદાવાદ અને રાજકોટમાં પણ રોગચાળો વકર્યો
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)વરસાદનું જોર ઘટયા બાદ રાજયના અનેક શહેર અને જિલ્લામાં રોગચાળો વકર્યો છે. જેમાં પાટણમાં રોગચાળો વકર્યા બાદ હવે અમદાવાદ અને રાજકોટમાં પણ રોગચાળો જોવા મળ્યો છે. જેમાં અમદાવાદની સોલા સિવિલમાં આ માસમાં અત્યાર સુધી 13,568 OPD દર્દીઓ નોંધાયા…
- નેશનલ
ચીને અરુણાચલમાં બોર્ડરથી માત્ર 20KM દુર નવું હેલીપોર્ટ બાંધ્યું, ભારતની ચિંતા વધી
નવી દિલ્હી: સામ્રાજ્યવાદી ચીન ભારત સાથે જોડાયેલી બોર્ડર પર સતત દબાણ વધારી રહ્યું છે, ચીન લદાખ અને અરુણાચલ પ્રદેશ પર પાસે રોડ બાંધી રહ્યું છે અને સૈન્ય ક્ષમતા વધારી રહ્યું છે. એવામાં ભારત માટે વધુ એક ચિંતાજનક સમાચાર છે. અરુણાચલ…
- આપણું ગુજરાત
શોકિંગ: વાપીમાં દીકરાના બર્થ ડે સેલિબ્રેશન વખતે અચાનક માતાનું મોત, વીડિયો વાઇરલ
વાપી : વલસાડના વાપીમાં( Vapi) એક હોટલમાં પુત્રના જન્મ દિવસની ઉજવણી દરમ્યાન આધાત જનક ઘટના બનવા પામી છે. જેમાં પુત્રના જન્મ દિવસની ઉજવણી માટે સ્ટેજ પર ઉભેલી માતા અચાનક ઢળી પડી હતી. તબીબોના જણાવ્યા અનુસાર મહિલાનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે…
- નેશનલ
સીએમ પદ છોડ્યા બાદ હવે ઘર પણ છોડશે Kejriwal….
નવી દિલ્હીઃ મુખ્ય પ્રધાન તરીકે વ્યક્તિને ઘણી સુવિધાઓ મળતી હોય છે. આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે મુખ્ય પ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું છે. ત્યાર બાદ તેમણે મુખ્ય પ્રધાનને મળતી સુવિધાઓપણ છોડવાનો નિર્ણય કર્યો છે. મળતી…
- સ્પેશિયલ ફિચર્સ
ભૂલથી પણ આ સ્થાનો પર પૂર્વજોની તસવીરો ન લગાવો
પિતૃપક્ષનો સમય હિંદુઓમાં ખૂબ મહત્વ ધરાવે છે. તે 16 દિવસ સુધી ચાલે છે. આ વર્ષે પિતૃપક્ષ આજથી શરૂ થઇને 2 ઑક્ટોબર સુધી ચાલશે. પિતૃપક્ષ દરમિયાન લોકો તેમના પૂર્વજોની પૂજા કરે છે. તેમના માટે માટે શ્રાદ્ધ વિધિ અને તર્પણ કરવામાં આવે…
- સ્પોર્ટસ
બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝમાં King Kohli બનાવી શકે છે આ 8 મોટા રેકોર્ડ્સ
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ લાંબા વિરામ બાદ ફરી મેદાનમાં જોવા મળશે, આવતીકાલે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી 2 મેચની ટેસ્ટ સિરીઝ(IND vs BAN test series)ની પ્રથમ મેચ શરુ થશે. ભારતીય ચાહકોને ઘણા સમયથી તેમના પ્રિય ખેલાડીઓને રમતા જોવા આતુર…
- નેશનલ
Gold Import:ભારતમાં સોનાની આયાત બે ગણી વધીને 10 અરબ ડોલરને પાર, જાણો કેમ આવ્યો ઉછાળ
મુંબઇ: સોનાની આયાત(Gold Import)કસ્ટમ ડ્યુટી અને તહેવારોની માંગમાં તીવ્ર ઘટાડાને કારણે ઓગસ્ટમાં બમણીથી વધુ વધીને 10.06 અરબ ડોલરની વિક્રમી ટોચે પહોંચી છે. વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, એક વર્ષ અગાઉ આ સમયગાળામાં સોનાની આયાત 4.93 અબજ ડોલર…
- નેશનલ
Jammu and Kashmir Voting: મતદાન માટે લોકોમાં ઉત્સાહ, 9 વાગ્યા સુધીમાં આટલું મતદાન નોંધાયું
શ્રીનગર: કેદ્ર સાશિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir)માં વિધાન સભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન થઇ રહ્યું છે. સવારે લોકોમાં મતદાન માટે ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારે 9 વાગ્યા સુધીના આંકડા મુજબ જમ્મુ-કાશ્મીરમાં 11.11 ટકા મતદાન નોંધાયું છે. અહેવાલ મુજબ અનંતનાગમાં…
- નેશનલ
UPI મારફત પેમેન્ટ કરનારા માટે મોટા સમાચાર, Transactionની મર્યાદા વધારી…
નવી દિલ્હી : નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એ ચોક્કસ પ્રકારની ચૂકવણી માટે UPI ટ્રાન્ઝેક્શન મર્યાદા વધારીને રૂપિયા 5 લાખ કરી છે. આ સુવિધા 16 સપ્ટેમ્બરથી અમલી બનતા હવે વેપારીઓ અને ગ્રાહકો માટે મોટી રકમના ટ્રાન્ઝેક્શન વધુ સરળ અને અનુકૂળ…