- આમચી મુંબઈ
સાવધાન! Mumbaiની હવાની ગુણવત્તા કથળી રહી છે
મુંબઈમાં હવાની ગુણવત્તા સતત કથળી રહી છે. વરસાદ બંધ થયા બાદ મુંબઈમાં વાયુ પ્રદૂષણમાં વધારો થયો છે. બુધવારે શહેરમાં વરસાદ નહીં હોવા છતાં પણ સ્મોગને કારણે આખા શહેર પર ધુંધળી પ્રદુષણની ચાદર છવાઇ ગઇ હતી, જેને કારણે લોકોને સૂર્યપ્રકાશ જોવા…
- આપણું ગુજરાત
દાહોદ બાળકી સાથે દુષ્કર્મ પ્રયાસ અને હત્યાના કેસમાં ચાર્જશીટ દાખલ
દાહોદ: દાહોદના સીંગવડના તોરણીમાં પ્રથમ ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે શાળાના આચાર્ય દ્વારા આચરવામાં આવેલા દુષ્કર્મ કેસમાં ગુજરાત પોલીસે એફ.એસ.એલની મદદથી ગુનાને લગતા જરૂરી વૈજ્ઞાનિક પુરાવાઓ મેળવી 12 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી છે. પોલીસે કુલ 1700 પાનાનું ચાર્જશીટ તૈયાર કરવામાં…
- નેશનલ
Navratri Special: નવરાત્રીના પહેલા દિવસે છે મા શૈલપુત્રીના પૂજનનું મહત્વ
આજથી શારદીય નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. આજે પ્રથમ નોરતું છે અને આજના દિવસે પરંપરાગત રીતે ઘટની (કળશ) સ્થાપના કરવામાં આવે છે. નવરાત્રીના નવ દિવસ સુધી મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દેવી દુર્ગાની પૂજા કરવાથી સાધકની દરેક…
- આપણું ગુજરાત
શું વરસાદ પાડશે નોરતાના રંગમાં ભંગ? સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતને લઈને વરસાદની આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. તેમજ સોરાષ્ટ્રમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.…
- મનોરંજન
Kangana નહીં સુધરે! ગાંધી જયંતિ પર કરી વિવાદાસ્પદ પોસ્ટ, ભાજપના નેતા એ જ વખોડી કાઢી
નવી દિલ્હી: હિમાચલ પ્રદેશના મંડીથી લોકસભાના સાંસદ અને બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત (Kangana Post)વિવાદાસ્પદ નિવેદનો આપતા રહે છે, જેને કારણે તેમણે કોંગ્રેસ ઉપરાંત ભાજપના નેતાઓની ટીકાનો પણ સામનો કરવો પડે છે. ગઈ કાલે ગાંધી જયંતી (Gandhi Jayanti) નિમિતે કંગનાની સોશિયલ…
- ઇન્ટરનેશનલ
બાંગ્લાદેશે ભારત સહિત પાંચ દેશોમાંથી રાજદૂતોને પરત બોલાવ્યા
ઢાકા: બાંગ્લાદેશની વચગાળાની સરકારે ભારત સહિત પાંચ દેશોમાંથી પોતાના રાજદૂતોને પાછા બોલાવવાનો નિર્ણય કર્યો છે. મોહમ્મદ યુનુસ સરકારે આ અઠવાડિયે સંયુક્ત રાષ્ટ્રમાંથી પોતાના રાજદ્વારીઓને પણ પાછા બોલાવી લીધા છે. સૂત્રોએ આ મામલે જણાવ્યું હતું કે બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયના વહીવટી વિભાગ…
- નેશનલ
યુદ્ધના સમયે પણ Bharat શાંતિના પક્ષે: વાતચીત દ્વારા ઉકેલ લાવવા અપીલ
નવી દિલ્હી: ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલ તણાવભરી સ્થિતિ પર વિશ્વના તમામ દેશોનું ધ્યાન છે. ઈરાન દ્વારા ઈઝરાયેલ પર મિસાઈલ હુમલો અને ત્યારબાદ ઈઝરાયેલના પીએમ નેતન્યાહુ દ્વારા આપવામાં આવેલી ધમકીએ પશ્ચિમ એશિયામાં એક મોટું યુદ્ધ શરૂ કર્યું છે. તે…
- મનોરંજન
Shocking: OMG, બ્રેકઅપ બાદ એક્સના ફોટો સાથે અનન્યા પાંડે કરે છે આ કામ…
બોલીવુડની હોટ બેબ ગણાતી અનન્યા પાંડે (Ananya Panday) હાલમાં તેની આગામી ફિલ્મ CTRLને કારણે ખૂબ જ લાઈમલાઈટમાં છે. આ સિવાય તે બોલીવુડ એક્ટર આદિત્ય રોય કપૂર સાથેના બ્રેકઅપ, હાર્દિક પંડ્યા સાથેના અફેયર જેવા અલગ અલગ કારણોસર ચર્ચામાં રહી ચૂકી છે.…
- આમચી મુંબઈ
સાવધાન! ઝીકાની મુંબઈમાં એન્ટ્રી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પુણે અને પશ્ર્ચિમ મહારાષ્ટ્રમાં હાહાકાર મચાવનારા ઝીકા વાયરસે હવે મુંબઈમાં એન્ટ્રી કરી દીધી છે. મુંબઈમાં ૬૩ વર્ષની સિનિયર સિટિઝન મહિલાને ઝીકાનો ચેપ લાગતા તેને ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. હાલ તેની તબિયત સ્થિર છે. એડિસ મચ્છરના…