- નેશનલ
Baba Siddiquie Murder: જાણો કોણ છે આ હત્યાના આરોપીઓ, કેવી રીતે રચ્યું ષડયંત્ર
મુંબઇ : મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યા(Baba Siddiquie Murder)કેસમાં મુંબઈ પોલીસે અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે ત્રણ આરોપી હજુ ફરાર છે. શનિવારે NCP અજીત જૂથના નેતા બાબા સિદ્દીકીની તેમની ઓફિસ બહાર ગોળી મારીને હત્યા કરી દેવામાં…
- આપણું ગુજરાત
અમદાવાદમાં ધોળા દિવસે 28 લાખની ચાંદી ભરેલા થેલાની લૂંટ: Video Viral
અમદાવાદ: અમદાવાદમાં ધોળા દિવસે ચોરીની ઘટના સામે આવી છે. શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં મહિલા કે મહિલાના સ્વાંગમાં એક્ટિવા પર આવીને એક શખશે 28 લૂંટ આદરી હતી. સોના-ચાંદીનાની ડિલિવરી કરનારા એક સેલ્સમેનના હાથમાંથી 28 લાખની કિંમતની ચાદી સાથેનો થેલો ઝૂંટવીને ફરાર થઈ…
- સ્પોર્ટસ
હમ હૈ તૈયારઃ Indiaને હરાવવા Kiwi કેપ્ટને કરી નાખી મોટી જાહેરાત
બેંગલુરુ: શ્રીલંકા સામેની બે ટેસ્ટ મેચની સિરીઝ 0-2થી હાર્યા બાદ ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમ (New Zealand Cricket team) ભારતના પ્રવાસ માટે રવાના થઇ છે. 16 ઓક્ટોબરથી બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ મેચ રમાશે.…
- નેશનલ
મળી ગયા Ratan Tataના વારસદાર
લોકો જેમને પ્રેમથી ‘Monk in business suit’કહેતા હતા એવા દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાના નિધન બાદ તેમના વારસદાર મળી ગયા છે. એવા અહેવાલ છે કે નોએલ ટાટાને તેમના સ્વર્ગીય સાવકા ભાઈ રતન ટાટાના સ્થાને ટાટા ટ્રસ્ટના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા…
- મનોરંજન
પુત્રવધુ બનતા પહેલા જ Aishwaryaએ આ રીતે મદદ કરી હતી બચ્ચન પરિવારને
બોલીવૂડના બીગ બી અને સદીના મહાનાયકનો જેમને ખિતાબ મળ્યો છે તે અમિતાભ બચ્ચનનો આજે 82મો જન્મદિવસ છે. બચ્ચન તેમની ફિલ્મો, ટીવી શૉ અને સોશિયલ મીડિયાના માધ્યમથી આજે પણ એટલા જ ચર્ચામાં રહે છે. કોઈપણ બોલીવૂડ સ્ટાર કરતા વધારે લોકપ્રિયતા તેઓ…
- નેશનલ
દેશમાં દશેરા પહેલા રાવણને બનાવનારા કારીગરો મૂકાયા મુશ્કેલીમાં….
નવી દિલ્હી: આવતીકાલે દશેરા છે અને સમગ્ર ભારતમાં રાવણના પૂતળાંના દહન અને મીઠાઇઓ સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જ્યાં એશિયાનું સૌથી મોટું રાવણ પૂતળા બજાર છે તેવા દિલ્હીના તાતારપૂરમાં કારીગરો ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. એક તરફ મોંઘવારી…